gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈલોન મસ્કને ટેસ્લાએ રેકોર્ડ 1 ટ્રિલિયન ડૉલરનો સેલેરી પેકેજ આપ્યો, અનેક દેશોના GDPથી વધુ | elon musk …

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in Business
0 0
0
ઈલોન મસ્કને ટેસ્લાએ રેકોર્ડ 1 ટ્રિલિયન ડૉલરનો સેલેરી પેકેજ આપ્યો, અનેક દેશોના GDPથી વધુ | elon musk …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tesla CEO Elon Musk Salary Package: વિશ્વની અગ્રણી ઈ-કાર કંપની ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કને અનેક દેશોની જીડીપી કરતાં વધુ વાર્ષિક સેલેરી પેકેજ મળ્યું છે. ગઈકાલે છ નવેમ્બર, 2025ના રોજ યોજાયેલી ટેસ્લાની એજીએમમાં શેરહોલ્ડર્સે કંપનીના સીઈઓ મસ્કને 1 લાખ કરોડ ડોલર (રૂ. 8.36 લાખ કરોડ)નું વાર્ષિક સેલેરી પેકેજ આપવાના પ્રસ્તાવ પર મંજૂરી આપી હતી. કંપનીના ઓસ્ટિન કારખાનામાં આ મામલે થયેલા મતદાનમાં બહુમતી મળી હતી.  આ સાથે આ સેલેરી પેકેજ કોઈપણ કોર્પોરેટ લીડરને  અત્યારસુધીમાં આપવામાં આવેલાં પેકેજની તુલનાએ સૌથી વધુ છે. 

અનેક દેશોની જીડીપી કરતાં વધુ

ઈલોન મસ્કનું આ વાર્ષિક સેલેરી પેકેજ યુરોપના અનેક દેશોની જીડીપી કરતાં વધુ છે. આઈએમએફ અનુસાર, 1 લાખ કરોડ ડોલર કે તેથી ઓછો જીડીપી ધરાવતા દેશોમાં નેધરલેન્ડ, પોલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, બેલ્જિયમ, સ્વિડન સહિતના દેશો સામેલ છે. નેધરલેન્ડનો જીડીપી 1.27 લાખ કરોડ ડોલર, પોલેન્ડનો 980 અબજ ડોલર, સ્વિટ્ઝરલેન્ડનો જીડીપી 947 અબજ ડોલર, બેલ્જિયમનો જીડીપી 685 અબજ ડોલર, સ્વિડન 620 અબજ ડોલર, આર્યલેન્ડ 599 અબજ ડોલર, ઓસ્ટ્રિયા 534 અબજ ડોલર, નોર્વે 504 અબજ ડોલર અને ડેનમાર્ક 450 અબજ ડોલર રહ્યો હતો.

ઈલોન મસ્કની નિષ્ફળતા બદલ 1 લાખ કરોડ ડોલર

એક સક્રિય સંગઠન “ટેસ્લા ટેકડાઉન” એ આ નિર્ણયની આકરી ટીકા કરી હતી. કંપનીના ઓટો સેલ્સમાં તાજેતરના નોંધાયેલા ઘટાડા તરફ ધ્યાન દોરતાં તેઓએ કહ્યું, નિષ્ફળતા માટે ઈલોન મસ્કને એક લાખ કરોડ ડોલર (આશરે રૂ. 8,36,00,00 કરોડ) આપવામાં આવ્યા છે. વેચાણ સતત ઘટી રહ્યા છે, સલામતીના જોખમો વધી રહ્યા છે, અને તેમની રાજકીય વિચારધારા ગ્રાહકોને દૂર કરી રહી છે. આ નેતૃત્વ નથી, તે વિશ્વની સૌથી મોંઘી પાર્ટનરશીપ ટ્રોફી છે. ઉલ્લેખનીય છે, છેલ્લા કેટલાક સમયથી ટેસ્લાના વિવિધ મોડલ પર સુરક્ષાના માપદંડો પર સવાલો ઉઠ્યા છે. તેમજ તેની ઓટો સિસ્ટમમાં પણ ખામી હોવાની અનેક ફરિયાદો નોંધાઈ છે.

ઈલોન મસ્કને ટેસ્લાએ રેકોર્ડ 1 ટ્રિલિયન ડૉલરનો સેલેરી પેકેજ આપ્યો, અનેક દેશોના GDPથી વધુ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …
Business

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …

May 16, 2026
રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…
Business

રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…

May 16, 2026
એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…
Business

એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…

May 16, 2026
Next Post
’18 વર્ષથી નાની વયે શારીરિક સંબંધ બાંધવા દુષ્કર્મ ગણાય..’ મુસ્લિમ પર્સનલ લૉને હાઈકોર્ટે નકાર્યો! | a…

'18 વર્ષથી નાની વયે શારીરિક સંબંધ બાંધવા દુષ્કર્મ ગણાય..' મુસ્લિમ પર્સનલ લૉને હાઈકોર્ટે નકાર્યો! | a...

વડોદરામાં 41મી અખિલ ભારતીય રેલ સુરક્ષા દળ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નું આયોજન | 41st All India Rail …

વડોદરામાં 41મી અખિલ ભારતીય રેલ સુરક્ષા દળ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નું આયોજન | 41st All India Rail ...

‘હાઈવે-રસ્તાઓ પરથી રખડતા શ્વાન અને પશુઓ હટાવો..’ સુપ્રીમ કોર્ટનો સરકારને કડક નિર્દેશ | Supreme Court…

'હાઈવે-રસ્તાઓ પરથી રખડતા શ્વાન અને પશુઓ હટાવો..' સુપ્રીમ કોર્ટનો સરકારને કડક નિર્દેશ | Supreme Court...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધી ગુજરાતમાં વિધાનસભા મતવિસ્તારદીઠ 1- 2 દિવસ રોકાશે | Rahul Gandhi will stay in Gujarat for…

રાહુલ ગાંધી ગુજરાતમાં વિધાનસભા મતવિસ્તારદીઠ 1- 2 દિવસ રોકાશે | Rahul Gandhi will stay in Gujarat for…

8 months ago
રેલવે સ્ટેશન સામે બસ સ્ટેન્ડમાં પાર્ક સિટિ બસમાં શોર્ટસર્કિટને કારણે આગ | fire caught in city bus

રેલવે સ્ટેશન સામે બસ સ્ટેન્ડમાં પાર્ક સિટિ બસમાં શોર્ટસર્કિટને કારણે આગ | fire caught in city bus

1 year ago
સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શુદ્ધ ચાંદી રૂ.2.80 લાખને પાર, સોનું રેકોર્ડ સ્તરે | gold silver…

સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શુદ્ધ ચાંદી રૂ.2.80 લાખને પાર, સોનું રેકોર્ડ સ્તરે | gold silver…

4 months ago
નારણપુરા ઝેવીયર્સ પાસેથી વિદેશી દારૂના જથ્થા બે સપ્લાયર ઝડપાયા | PCB seized IMFLfrom SUV near xevier…

નારણપુરા ઝેવીયર્સ પાસેથી વિદેશી દારૂના જથ્થા બે સપ્લાયર ઝડપાયા | PCB seized IMFLfrom SUV near xevier…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News