gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશનને ડ્રેનેજ લાઇનની કામગીરી હાથ ધરતા આ માર્ગો બંધ કરાયા | roads were closed while Vad…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશનને ડ્રેનેજ લાઇનની કામગીરી હાથ ધરતા આ માર્ગો બંધ કરાયા | roads were closed while Vad…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનને ડ્રેનેજ લાઈનની કામગીરી હાથ ધરતા લાલકોર્ટથી ગાંધીનગરગૃહ તરફ જતો રસ્તો અને ભક્તી સર્કલ કાલુપુરા રોડ નાકાથી શ્રી છત્રપતી શિવાજી અતિથી ગૃહ સુધીનો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે. જ્યારે ગાંધીનગરગૃહ સર્કલથી ભક્તી સર્કલ તરફનો માર્ગ હેવી વાહનો માટે બંધ રહેશે.

લહેરીપુરા ગેટથી કાલુપુરા સેન્ટ્રલ સ્ટોર વાળા રસ્તે થઇ છત્રપતિ શિવાજી અતિથિગ્રુહ સુધી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવાની હોવાથી લહેરીપુરા ગેટથી પદ્માવતી (મહાકાળી મંદિર) સુધીનો રોડ ખુલ્લો રહેશે તેમજ પદ્માવતી-લાલકોર્ટથી ગાંધીનગરગૃહ તરફ જતો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે તેમજ ગાંધીનગરગૃહ સર્કલથી ભક્તી સર્કલ તરફથી આવતો વન-વે રોડ અડધો રોડ ટુ-વ્હિલર તેમજ નાના ફોર-વ્હિલર વાહનો માટે ખુલ્લો રહેશે તેમજ હેવી વાહનો માટે બંધ રહેશે. તેમજ ભક્તી સર્કલ કાલુપુરા રોડ નાકાથી શ્રી છત્રપતી શિવાજી અતિથી ગૃહ સુધીનો રોડ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે. જેમાં મોટા મશીનરીની અવર જવર રહેતી હોય તેમજ કામગીરી કરવાના રોડ તમામ પ્રકારના હેવી વાહનો માટે બંધ રહેશે. નાગરિકોએ અવર જવર માટે નજીકના વૈકલ્પિક બીજા અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે. 

પ્રતાપનગરથી સોમા તળાવનો માર્ગ ભારદારી વાહનો માટે બંધ કરાયો

ડભોઇ રોડ મહાનગર નાળા બીએસયુપીના આવાસો તરફથી ભરતવાડી ચાર રસ્તાથી પટેલ એસ્ટેટથી ગાજરાવાડી ટાંકી સુધી મેન્યુઅલ પુશીંગ પધ્ધતીથી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી માટે પ્રતાપનગરથી સોમા તળાવ તરફ જતા પટેલ એસ્ટેટ ચાર રસ્તાથી મહાનગર તરફનો રસ્તો હેવી વાહનો (ટ્રક તથા બસ) માટે કામ પૂર્ણ થતા સુધી બંધ રહેશે. જેના વિકલ્પ માટે ગાજરાવાડી પટેલ એસ્ટેટ થી ગાજરાવાડી પાણી થી આરસીસી રોડ થઇ ગણેશનગર ત્રણ રસ્તા સુધીનો રસ્તો તથા બીજા અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
ઈલોન મસ્કને ટેસ્લાએ રેકોર્ડ 1 ટ્રિલિયન ડૉલરનો સેલેરી પેકેજ આપ્યો, અનેક દેશોના GDPથી વધુ | elon musk …

ઈલોન મસ્કને ટેસ્લાએ રેકોર્ડ 1 ટ્રિલિયન ડૉલરનો સેલેરી પેકેજ આપ્યો, અનેક દેશોના GDPથી વધુ | elon musk ...

’18 વર્ષથી નાની વયે શારીરિક સંબંધ બાંધવા દુષ્કર્મ ગણાય..’ મુસ્લિમ પર્સનલ લૉને હાઈકોર્ટે નકાર્યો! | a…

'18 વર્ષથી નાની વયે શારીરિક સંબંધ બાંધવા દુષ્કર્મ ગણાય..' મુસ્લિમ પર્સનલ લૉને હાઈકોર્ટે નકાર્યો! | a...

વડોદરામાં 41મી અખિલ ભારતીય રેલ સુરક્ષા દળ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નું આયોજન | 41st All India Rail …

વડોદરામાં 41મી અખિલ ભારતીય રેલ સુરક્ષા દળ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નું આયોજન | 41st All India Rail ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 78 પોઈન્ટ ઘટીને 84482 | Sensex falls 78 points to 84482

સેન્સેક્સ 78 પોઈન્ટ ઘટીને 84482 | Sensex falls 78 points to 84482

8 months ago
અમદાવાદ મ્યુનિ.ના આગામી અંદાજપત્ર માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ,પાણી સપ્લાય સુધારવા ૬૦૦થી વધુ સુચન કરાયા…

અમદાવાદ મ્યુનિ.ના આગામી અંદાજપત્ર માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ,પાણી સપ્લાય સુધારવા ૬૦૦થી વધુ સુચન કરાયા…

9 months ago
ગુજરાતમાં 105 ઉચ્ચ પોલીસ અધિકારીની સામૂહિક બદલી-બઢતી, જુઓ લીસ્ટ | Transfer and promotion of 105 IPS …

ગુજરાતમાં 105 ઉચ્ચ પોલીસ અધિકારીની સામૂહિક બદલી-બઢતી, જુઓ લીસ્ટ | Transfer and promotion of 105 IPS …

12 months ago
ઈરાનમાં ફસાયેલા ઉમરગામ સહિત રાજયના 72 માછીમારો પરત ભારત આવવા નીકળ્યા | 72 fishermen from the gujarat…

ઈરાનમાં ફસાયેલા ઉમરગામ સહિત રાજયના 72 માછીમારો પરત ભારત આવવા નીકળ્યા | 72 fishermen from the gujarat…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News