gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગુનો નાનો હોય કે મોટો, નોમિનેશન ફોર્મમાં જણાવવું પડશે, નહીંતર… : સુપ્રીમ કોર્ટનો ચુકાદો | Supreme …

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in INDIA
0 0
0
ગુનો નાનો હોય કે મોટો, નોમિનેશન ફોર્મમાં જણાવવું પડશે, નહીંતર… : સુપ્રીમ કોર્ટનો ચુકાદો | Supreme …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court News: સુપ્રીમ કોર્ટે ચૂંટણી લડતા ઉમેદવારોના ગુનાઈત ઈતિહાસને લઈને એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દરેક ઉમેદવારે તેના નોમિનેશન ફોર્મમાં અગાઉની બધી સજાઓ જાહેર કરવી ફરજિયાત છે, ભલે ગુનો નાનો હોય કે પછી કોર્ટ દ્વારા સજાને પાછળથી રદ કરવામાં આવી હોય. ન્યાયાધીશ પી.એસ. નરસિંહા અને એ.એસ. ચાંદુરકરની બેન્ચે આ મામલે ચુકાદો આપ્યો હતો.

સજા છુપાવવી એ મતદારોના અધિકારનું ઉલ્લંઘન

સુપ્રીમ કોર્ટે સજાની માહિતી છુપાવવાને ગંભીર અપરાધ ગણાવ્યો છે. ન્યાયાધીશ પી.એસ. નરસિંહા અને એ.એસ. ચાંદુરકરની બેન્ચે જણાવ્યું હતું કે, ‘આ સજાઓ જાહેર કરવામાં નિષ્ફળતા મતદારના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આ મતદારને વાજબી પસંદગી કરવાથી અટકાવે છે. સજાઓ છુપાવવાથી ઉમેદવારનું નોમિનેશન રદ થઈ શકે છે.’

ન્યાયાધીશ એ.એસ. ચાંદુરકરે નોંધ્યું હતું કે, ‘કોઈ દોષિત ઠરાવવાનું છુપાવવું એ જુલમ છે. તે મતદારની સ્વતંત્ર ઈચ્છાશક્તિમાં દખલ કરે છે.’

આ પણ વાંચો: ધરપકડ પહેલા લેખિતમાં કારણ આપવું જરૂરી, નહીંતર રિમાન્ડ પણ ગેરકાયદે ગણાશે : સુપ્રીમ કોર્ટ

ચેક બાઉન્સના કેસમાં મ્યુનિસિપલ કાઉન્સિલરનું નામાંકન રદ

મધ્ય પ્રદેશના ભેકાનગાંવના મ્યુનિસિપલ કાઉન્સિલર પૂનમ આ નિયમનો ભોગ બન્યા હતા. પૂનમ પર ચેક બાઉન્સ (કલમ 138નો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેમાં ટ્રાયલ કોર્ટે તેમને એક વર્ષની જેલ અને દંડની સજા ફટકારી હતી. પૂનમે આ સજાની હકીકત તેમના નામાંકનમાં છુપાવી હતી. તેણે દાવો કર્યો હતો કે, હાઈકોર્ટે સજા રદ કરી દીધી હતી, અથવા સજા પૂરી થઈ ગઈ હોવાથી, તેને જાહેર કરવાની કોઈ જરૂર નથી. સુપ્રીમ કોર્ટે તેની અરજી ફગાવી દીધી અને ચુકાદો આપ્યો કે રદ કરાયેલી સજા પણ જાહેર કરવી પડશે.

કોર્ટે મધ્ય પ્રદેશ મ્યુનિસિપલ ચૂંટણી નિયમો, 1994ના નિયમ 24-A (1)નો ઉલ્લેખ કર્યો, જે ગુનાઈત ઇતિહાસ જાહેર કરવાનો આદેશ આપે છે. પૂનમનું નામાંકન અમાન્ય જાહેર થતાં તેમની ચૂંટણી રદ કરવામાં આવી, જેના કારણે બેઠક ખાલી રહી. આ નિર્ણય સ્પષ્ટ કરે છે કે ગુનાની ગંભીરતા ગમે તે હોય, ઉમેદવાર દ્વારા સંપૂર્ણ ખુલાસો કરવો અનિવાર્ય છે, કારણ કે મતદારોને ઉમેદવારનો સંપૂર્ણ ઈતિહાસ જાણવાનો અધિકાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હવે આશ્રમમાંથી કરશે ‘રાજકારણ’, પ્રસિદ્ધ ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરની ચોંકાવનારી જાહેરાત | pra…
INDIA

હવે આશ્રમમાંથી કરશે ‘રાજકારણ’, પ્રસિદ્ધ ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરની ચોંકાવનારી જાહેરાત | pra…

May 21, 2026
‘કોકરોચ જનતા પાર્ટી’નું X એકાઉન્ટ ભારતમાં બૅન, ઇન્સ્ટાગ્રામ પર હજુયે 1 કરોડથી વધુ ફોલોઅર્સ | Cockroa…
INDIA

‘કોકરોચ જનતા પાર્ટી’નું X એકાઉન્ટ ભારતમાં બૅન, ઇન્સ્ટાગ્રામ પર હજુયે 1 કરોડથી વધુ ફોલોઅર્સ | Cockroa…

May 21, 2026
પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે, ડૉલર સામે રૂપિયો નબળો થતો રહેશે તો મોંઘવારી વધશે, દિગ્ગજની 3 વૉર્નિંગ | …
INDIA

પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે, ડૉલર સામે રૂપિયો નબળો થતો રહેશે તો મોંઘવારી વધશે, દિગ્ગજની 3 વૉર્નિંગ | …

May 21, 2026
Next Post
85મી એ.જી.એમ. પહેલા બીસીએ અધ્યક્ષનું શક્તિ પ્રદર્શન : 550થી વધુ સભ્યોનું સમર્થન સાંપડયું | BCA Presi…

85મી એ.જી.એમ. પહેલા બીસીએ અધ્યક્ષનું શક્તિ પ્રદર્શન : 550થી વધુ સભ્યોનું સમર્થન સાંપડયું | BCA Presi...

દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ATC સિસ્ટમ બગડી, ફ્લાઈટ્સની અવર-જવરને અસર | delhi tech…

દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ATC સિસ્ટમ બગડી, ફ્લાઈટ્સની અવર-જવરને અસર | delhi tech...

વડોદરા એસ.ટી. વિભાગમાં 222 એપ્રેન્ટિસ ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ | Distribution of appointment…

વડોદરા એસ.ટી. વિભાગમાં 222 એપ્રેન્ટિસ ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ | Distribution of appointment...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિરમગામના વેપારી સાથે ‘ટ્રાફિક મેમો’ના નામે રૂ. 99,318 ની ઠગાઇ | Viramgam businessman cheated of Rs …

વિરમગામના વેપારી સાથે ‘ટ્રાફિક મેમો’ના નામે રૂ. 99,318 ની ઠગાઇ | Viramgam businessman cheated of Rs …

5 months ago
પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ઘમસાણ, ડેમ નથી જોઈતો એવી કોંગ્રેસ સહિત લોકોની માગ | congr…

પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ઘમસાણ, ડેમ નથી જોઈતો એવી કોંગ્રેસ સહિત લોકોની માગ | congr…

9 months ago
રૂ.1000 કરોડનું સાયબર કૌભાંડ: લોન અને નોકરીની લાલચ આપી લોકોને ઠગતી હતી 58 કંપનીઓ | CBI Busts Rs 1000…

રૂ.1000 કરોડનું સાયબર કૌભાંડ: લોન અને નોકરીની લાલચ આપી લોકોને ઠગતી હતી 58 કંપનીઓ | CBI Busts Rs 1000…

5 months ago
ફરી સળગી ઉઠ્યું પશ્ચિમ બંગાળનું મુર્શિદાબાદ, ટોળાએ ટ્રેનો રોકી, વાહનોને આગ ચાંપી, અનેક પોલીસકર્મી ઘાયલ

ફરી સળગી ઉઠ્યું પશ્ચિમ બંગાળનું મુર્શિદાબાદ, ટોળાએ ટ્રેનો રોકી, વાહનોને આગ ચાંપી, અનેક પોલીસકર્મી ઘાયલ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News