gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા એસ.ટી. વિભાગમાં 222 એપ્રેન્ટિસ ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ | Distribution of appointment…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
વડોદરા એસ.ટી. વિભાગમાં 222 એપ્રેન્ટિસ ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ | Distribution of appointment…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara ST Department : વડોદરા એસટી વિભાગની ભરતી પ્રક્રિયામાં 222 એપ્રેન્ટિસ ઉમેદવારોને રેસકોર્સ સ્થિત વિભાગીય કચેરી ખાતેથી નિમણૂક પત્રો વિતરણ કરાયા છે.

તાજેતરમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વડોદરા વિભાગ હેઠળના વિભાગીય કચેરી, વિભાગીય યંત્રાલય, વિભાગીય ભંડાર તેમજ વડોદરા વિભાગના 7 એસટી ડેપોમાં એપ્રેન્ટીસ એક્ટ મુજબ એમએમવી (મોટર મીકેનિક વ્હીકલ), વેલ્ડર, મિકેનિક ડીઝલ, કોપા, ટર્નર, ઈલેક્ટ્રિશ્યન, હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર અને પ્લમ્બર મળી કુલ 8 ટ્રેડ હેઠળના આઈટીઆઈ પાસ ઉમેદવારોની એપ્રેન્ટિસ તરીકે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં વડોદરા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં અરજદારોએ રસ દાખવ્યો હતો. રેસકોર્સ ખાતેની વિભાગીય નિયામકની કચેરી ખાતેથી ગઈકાલે 129 તથા આજે 93 મળી કુલ 222 ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. કોપા, વેલ્ડર, મિકેનિક ડીઝલ તથા હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટરને એક વર્ષ માટે તથા ટર્નર, ઈલેક્ટ્રિશ્યન અને એમએમવીના ઉમેદવારોની બે વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી
GUJARAT

October 13, 2026
ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

Next Post
વૈભવી મોટર કારના જમાનામાં આજે પણ વરઘોડા માટે બગી લોકોની ખાસ પસંદ | in the era of luxurious car buggy…

વૈભવી મોટર કારના જમાનામાં આજે પણ વરઘોડા માટે બગી લોકોની ખાસ પસંદ | in the era of luxurious car buggy...

માનવ વિકાસ સૂચક આંકમાં ગુજરાત દેશમાં 20મા ક્રમે, ખાદ્યપદાર્થના ભાવ વધ્યા પણ આવક નહીં | Gujarat at 20…

માનવ વિકાસ સૂચક આંકમાં ગુજરાત દેશમાં 20મા ક્રમે, ખાદ્યપદાર્થના ભાવ વધ્યા પણ આવક નહીં | Gujarat at 20...

કચ્છના અંજારમાં સાવકા પિતાનું રાક્ષસી કૃત્ય, ફક્ત 2 વર્ષના પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય | kutc…

કચ્છના અંજારમાં સાવકા પિતાનું રાક્ષસી કૃત્ય, ફક્ત 2 વર્ષના પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય | kutc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર-બોટાદ રેન્જની 23 વીડીમાં ચાલુ વર્ષે 45.55 લાખ કિ.ગ્રા. ઘાસના ઉત્પાદનની સંભાવના | 23 VDs of Bh…

1 year ago
વડોદરામાં પાણી વિતરણ થવાનું નથી, આ ત્રણ દિવસ કમિશનર તપાસ કરે કે સ્કાડા કેવું કામ કરે છે : આશિષ જોશી …

11 months ago
કોર્ટો અને સરકાર બન્નેમાં અમલદારશાહી : સીજેઆઈ

લગ્ન માટેનું દબાણ કરીને યુવતીએ યુવકને બદનામ કરવાની ધમકી આપી | jharkhand based lady demanded money af…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News