gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદની પાલિકા-પંચાયતોમાં તો કોંગ્રેસ અપક્ષથી પણ પાછળ! સાણંદમાં AAPની એન્ટ્રી; જાણો ગણિત | Ahmedab…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદની પાલિકા-પંચાયતોમાં તો કોંગ્રેસ અપક્ષથી પણ પાછળ! સાણંદમાં AAPની એન્ટ્રી; જાણો ગણિત | Ahmedab…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Local Body Election Results 2026 | અમદાવાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે સત્તા જાળવી રાખી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં ભાજપના ભવ્ય વિજય સામે કોંગ્રેસની સ્થિતિ અત્યંત દયનીય જોવા મળી છે. ચોંકાવનારી વાત એ છે કે અનેક જગ્યાએ કોંગ્રેસ કરતા અપક્ષ ઉમેદવારો વધારે મજબૂત સાબિત થયા છે, જ્યારે સાણંદમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવીને પંચાયતના રાજકારણમાં એન્ટ્રી કરી છે.

જિલ્લા પંચાયતમાં ભાજપનું એકહથ્થુ શાસન

અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકો પૈકી ભાજપે 32 બેઠકો પર કબ્જો જમાવ્યો છે, જ્યારે કોંગ્રેસ માત્ર 2 બેઠકો પર સમેટાઈ ગઈ છે. ગત 2021ની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે 4 બેઠકો હતી, જે હવે ઘટીને અડધી થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, મતદાન પહેલા જ ભાજપની 1 બેઠક બિનહરીફ જાહેર થઈ હતી.

અમદાવાદની પાલિકા-પંચાયતોમાં તો કોંગ્રેસ અપક્ષથી પણ પાછળ! સાણંદમાં AAPની એન્ટ્રી; જાણો ગણિત 2 - image

તાલુકા પંચાયતોમાં ‘આપ’ની એન્ટ્રી

અમદાવાદની 9 તાલુકા પંચાયતોની કુલ 175 બેઠકોમાંથી ભાજપને 135 બેઠકો મળી છે. કોંગ્રેસને 37 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. ખાસ કરીને સાણંદ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ 1 બેઠક જીતીને સૌને ચોંકાવ્યા છે. 11 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા હતા.

અમદાવાદની પાલિકા-પંચાયતોમાં તો કોંગ્રેસ અપક્ષથી પણ પાછળ! સાણંદમાં AAPની એન્ટ્રી; જાણો ગણિત 3 - image

કોંગ્રેસ અપક્ષથી પણ પાછળ

ત્રણ નગરપાલિકા (ધોળકા, વિરમગામ, બારેજા)ની 96 બેઠકોના પરિણામો જોતા સ્પષ્ટ થાય છે કે અહીં કોંગ્રેસ ત્રીજા નંબરે ધકેલાઈ ગઈ છે. ભાજપને 70 બેઠકો મળી છે, જ્યારે 21 બેઠકો પર અપક્ષ ઉમેદવારો જીત્યા છે. કોંગ્રેસને ફાળે માત્ર 5 બેઠકો આવી છે. બારેજામાં તો ભાજપ સામે સીધી લડત અપક્ષોએ આપી છે અને 11 બેઠકો જીતી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
ખાડિયામાં ભાજપને ભૂષણ ભટ્ટની દાદાગીરી નડી? 54 વર્ષ બાદ મેજર અપસેટ સર્જાતાં તર્ક-વિતર્ક | AMC Electio…

ખાડિયામાં ભાજપને ભૂષણ ભટ્ટની દાદાગીરી નડી? 54 વર્ષ બાદ મેજર અપસેટ સર્જાતાં તર્ક-વિતર્ક | AMC Electio...

બંગાળમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ, મમતા બેનરજી પણ લાલઘૂમ | …

બંગાળમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ, મમતા બેનરજી પણ લાલઘૂમ | ...

વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: 81 હજાર કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના …

વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: 81 હજાર કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

44 કંપનીઓ દ્વારા રૂ. 66,000 કરોડના IPO મોકૂફ | IPOs worth Rs 66 000 crore postponed by 44 companies

44 કંપનીઓ દ્વારા રૂ. 66,000 કરોડના IPO મોકૂફ | IPOs worth Rs 66 000 crore postponed by 44 companies

1 year ago
કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોર ઝડપાયો, બોટમાંથી માછીમારીની સામગ્રી મળી | pakistani int…

કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોર ઝડપાયો, બોટમાંથી માછીમારીની સામગ્રી મળી | pakistani int…

1 year ago
રાજકોટ રેલ્વે ડિવિઝન હેઠળના હાપા યાર્ડમાં રૂ. 35.41 કરોડના ખર્ચે અત્યાધુનિક સંયુક્ત વેગન શેડ તૈયાર |…

રાજકોટ રેલ્વે ડિવિઝન હેઠળના હાપા યાર્ડમાં રૂ. 35.41 કરોડના ખર્ચે અત્યાધુનિક સંયુક્ત વેગન શેડ તૈયાર |…

6 months ago
એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં પરીક્ષાની ગુપ્તતા પર સવાલો, ઝેરોક્ષ સેન્ટર પર પરીક્ષાના પેપરની …

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં પરીક્ષાની ગુપ્તતા પર સવાલો, ઝેરોક્ષ સેન્ટર પર પરીક્ષાના પેપરની …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News