gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વૈભવી મોટર કારના જમાનામાં આજે પણ વરઘોડા માટે બગી લોકોની ખાસ પસંદ | in the era of luxurious car buggy…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
વૈભવી મોટર કારના જમાનામાં આજે પણ વરઘોડા માટે બગી લોકોની ખાસ પસંદ | in the era of luxurious car buggy…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Wedding Season : છેલ્લાં એકાદ દાયકાથી ઓપન જીપ, લક્ઝરી અને વિન્ટેજ કારમાં જાન લઈને જવાનું ચલણ જોવા મળી રહ્યું છે. આધુનિકતાની આ લહેર વચ્ચે બગીમાં વરરાજાને બેસાડી જાન કાઢવાની જૂની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. તેમાંય વરઘોડાની શોભા વધારતી આકર્ષક છત્રીઓ સાથેની બત્તી (ફાનસ)ની ભારે માગ છે.

 દેવઉઠી એકાદશીથી લગ્ન સીઝનનો શુભારંભ થઈ ગયો છે. આધુનિક યુગની અસર સ્વાભાવિક રીતે જ લગ્ન પ્રસંગોમાં જોવા મળી રહી છે. વરઘોડામાં છેલ્લા દાયકાથી વિન્ટેજ અને લક્ઝરી કાર, ઓપન જીપ વગેરે વાહનોનો ઉપયોગ વધ્યો છે. કેટલાક ધનિકોના નબીરા લગ્ન પ્રસંગે લક્ઝરી કારોના કાફલા સાથે પરણવા નીકળે છે. પરંતુ ઓલ્ડ ઈઝ ગોલ્ડની જેમ આજેપણ બગીનો ક્રેઝ લોકોમાં જોવા મળે છે. લગ્ન સિવાય શોભાયાત્રા, પ્રાણ પ્રતિ મહોત્સવ જેવા ધાર્મિક  પ્રસંગોમાં પણ બગી ભાડે લેવાતી હોય છે. વરઘોડાની શોભા વઘારવા સાથે  અનેકને રોજગાર આપતી વરઘોડાની બત્તીની પણ વિશેષ બોલબાલા છે. નાગરવાડા વિસ્તારમાં બત્તી ભાડે આપવાનો વ્યવસાય કરતા વેપારી ફઈમ સૈયદનું કહેવું છે કે, 50 વર્ષ અગાઉ મારા પિતા મરહુમ. નસરૂદ્દીન સૈયદ અને તેમના ભાઈ અમીરૂદ્દીન સૈયદે આ શરૂઆત કરી હતી. દેવ દિવાળી પર્વે શહેરના ઐતિહાસિક મંદિરોમાંથી નીકળતા રામજી, રણછોડજી અને નરસિંહજી ભગવાનના વરઘોડામાં માત્ર અમારી જ ઝુમ્મર બત્તીઓ સેવામાં રહે છે.

વિન્ટેજ, ઈમ્પાલા જેવી ગાડીઓની ડિમાન્ડ

વારસિયા વિસ્તારમાં છેલ્લા 24 વર્ષથી ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલ વેપારી કમલેશભાઈ ગોધવાણીનું કહેવું છે કે, આજે વરઘોડા માટે વિન્ટેજ, ઈમ્પાલા, જીપ, લેમ્બોર્ગીની જેવી વૈભવી ગાડીઓ લોકોની પસંદ બની છે. બે લાભભાડું ભાડું લેવાય છે. રજવાડાઓના સમયથી આ પરંપરા રહી છે.

પટિયાલા, બાહુબલી, ટાઈગર, જેવી બગીઓની બોલબાલા 

અગાઉ માત્ર રજવાડી બગી જોવા મળતી હતી. પરંતુ સમયની સાથે તેમાં પણ બદલાવ આવ્યો છે. આજે મહારાજ, પટિયાલા, બાહુબલી, ટાઈગર, વિક્ટોરિયા સહિત અનેક બગીઓ ઉપલબ્ધ છે. બે કલાકના ઉપયોગ માટે રૂ.8 થી 15 હજાર ભાડું લેવાય છે.

વૈભવી મોટર કારના જમાનામાં આજે પણ વરઘોડા માટે બગી લોકોની ખાસ પસંદ 2 - image

કેરોસીન ફાનસથી ઈલેકિટ્રક ઝુમ્મર બત્તી સુધીની સફર

40 વર્ષ અગાઉ કેરોસીનથી ઉજાસ ફેલાવતી પેટ્રોમેક્સ બત્તી (ફાનસ) ભાડે મળતી હતી. આ બત્તીનો કોક ઓન કરતા ગેસ મેન્ટલ સળગતા પ્રકાશ આપતી હતી. વરઘોડા માટે લોકો તે સમયે 10 બત્તીના સેટ માટે રૂ.800 ભાડું ચૂકવતા હતા. આજે જનરેટરથી ચાલતી ઈલેક્ટ્રિક અમ્બ્રેલા છત્રી અને ઝુમ્મર બત્તી (પેટ્રોમેક્સ/ફાનસ) વરઘોડાની શોભા વધારે છે. બે કલાક માટે રૂ.7 થી 10 હજાર ભાડું લેવાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
માનવ વિકાસ સૂચક આંકમાં ગુજરાત દેશમાં 20મા ક્રમે, ખાદ્યપદાર્થના ભાવ વધ્યા પણ આવક નહીં | Gujarat at 20…

માનવ વિકાસ સૂચક આંકમાં ગુજરાત દેશમાં 20મા ક્રમે, ખાદ્યપદાર્થના ભાવ વધ્યા પણ આવક નહીં | Gujarat at 20...

કચ્છના અંજારમાં સાવકા પિતાનું રાક્ષસી કૃત્ય, ફક્ત 2 વર્ષના પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય | kutc…

કચ્છના અંજારમાં સાવકા પિતાનું રાક્ષસી કૃત્ય, ફક્ત 2 વર્ષના પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય | kutc...

વડોદરાના મોકસી ગામે શિકાર કરવા જતા દિપડો પાણીમાં ફસાયો, ઇજાગ્રત હાલતમાં રેસ્ક્યુ | Leopard gets trap…

વડોદરાના મોકસી ગામે શિકાર કરવા જતા દિપડો પાણીમાં ફસાયો, ઇજાગ્રત હાલતમાં રેસ્ક્યુ | Leopard gets trap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: જામનગરમાં તોફાની પવનથી ઉડેલો ડોમ વીજ તાર ઉપર લટક્યો, ભારે જહેમત બાદ નીચે ઉતારાયો | Massive Do…

VIDEO: જામનગરમાં તોફાની પવનથી ઉડેલો ડોમ વીજ તાર ઉપર લટક્યો, ભારે જહેમત બાદ નીચે ઉતારાયો | Massive Do…

4 months ago
સુરતથી બેંગકોક જતી ફ્લાઈટમાં જડપાયા 43 લાખના હીરા અને US ડોલરની નોટો, મુસાફરની અટકાયત | Diamonds wor…

સુરતથી બેંગકોક જતી ફ્લાઈટમાં જડપાયા 43 લાખના હીરા અને US ડોલરની નોટો, મુસાફરની અટકાયત | Diamonds wor…

9 months ago
‘ભારતીય સૈન્યના 24 હુમલામાં 8 આતંકીઓ માર્યા ગયા…’ પાકિસ્તાની સૈન્ય પ્રવક્તાની કબૂલાત | operation s…

‘ભારતીય સૈન્યના 24 હુમલામાં 8 આતંકીઓ માર્યા ગયા…’ પાકિસ્તાની સૈન્ય પ્રવક્તાની કબૂલાત | operation s…

1 year ago
દિલ્હી વિસ્ફોટની તપાસ છ રાજ્યો સુધી પહોંચી, 15 ડોક્ટરો સકંજામાં | Delhi blast investigation reaches …

દિલ્હી વિસ્ફોટની તપાસ છ રાજ્યો સુધી પહોંચી, 15 ડોક્ટરો સકંજામાં | Delhi blast investigation reaches …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News