gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મધ્ય ગુજરાતની 2 હોસ્પિટલ સસ્પેન્ડ, બેને કારણદર્શક નોટિસ, આરોગ્ય મંત્રીએ કેમ કરી કાર્યવાહી? | pmjay i…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
મધ્ય ગુજરાતની 2 હોસ્પિટલ સસ્પેન્ડ, બેને કારણદર્શક નોટિસ, આરોગ્ય મંત્રીએ કેમ કરી કાર્યવાહી? | pmjay i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

PMJAY Scheme Fraud : રાજ્ય સરકારની મહત્વકાંક્ષી ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY-મા)’ અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને નિઃશુલ્ક સારવાર આપવામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સીધા નિર્દેશ બાદ મધ્ય ગુજરાતની 4 હોસ્પિટલો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા ઓચિંતી રેડ દરમિયાન ગંભીર ખામીઓ અને યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન જણાતા 2 હોસ્પિટલોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 2 હોસ્પિટલોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આરોગ્ય મંત્રીએ આ સમગ્ર મામલે મોડી રાત સુધી જોડાયેલા રહ્યા હતા અને આરોગ્ય સચિવ સહિત વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા.

કઈ હોસ્પિટલો સામે લેવાયા પગલાં?

આરોગ્ય વિભાગની તપાસમાં ચાર હોસ્પિટલોમાં ગંભીર ગેરરીતિઓ પકડાઈ હતી. જેમાં પંચમહાલના ગોધરામાં આવેલી દીપ ચિલ્ડ્રન હોસ્પિટલમાં PICU અને NICU માટેના જરૂરી માપદંડો પુરા નહોતા. હોસ્પિટલમાંથી એક્સપાયર્ડ દવાઓ મળી આવી હતી. તપાસ સમયે MBBS ડોક્ટર હાજર નહોતા અને લાભાર્થીઓ માટે જરૂરી માહિતી કિઓસ્ક પણ ઉપલબ્ધ નહોતું.

આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતોની દશા : માથે 56,000નું દેવું, જ્યારે મહિનાની આવક માત્ર 12,000 રૂપિયા

તો બીજી તરફ ભરૂચની કાશીમા હોસ્પિટલમાં પણ PICU અને NICU ના માપદંડનું પાલન થતું ન હોવાની સામે આવ્યું હતું. નર્સિંગ સ્ટાફ ક્વોલિફાઇડ નહોતો અને બપોરના 12 વાગ્યા સુધી તબીબી અધિકારી (મેડિકલ ઓફિસર) હાજર નહોતા. આ ઉપરાંત હોસ્પિટલ પાસે જરૂરી BU પરમીશન અને ફાયર NOC પણ ઉપલબ્ધ નહોતા.

કારણદર્શક નોટિસ અપાયેલી હોસ્પિટલો

જ્યારે અન્ય બેહોસ્પિટલને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં પંચમહાલના કાલોલમાં આવેલી ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું. જ્યારે દાહોદના દેવગઢ બારિયામાં આવેલી મા ચિલ્ડ્રન અને નીઓનેટલ કેરના NICU માંથી એક્સપાયર્ડ દવાઓ મળી હતી. તપાસ ટીમે CCTV ફૂટેજ માંગતા હોસ્પિટલ દ્વારા તે આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

માનવતા વિરોધી વર્તન સહન નહીં કરાય: આરોગ્ય મંત્રી

આરોગ્ય મંત્રીએ મોડી રાત્રે આપેલા નિવેદનમાં જણાવ્યું કે, ‘પી.એમ.જે.એ.વાય.-મા યોજના ગરીબ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, તેમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે.’ તેમણે વધુમાં ઉમેર્યું કે, ભવિષ્યમાં પણ જો કોઈ હોસ્પિટલ માનવ સેવા જેવી પવિત્ર જવાબદારીને અવગણીને ગેરરીતિ કરશે, તો રાજ્ય સરકાર દ્વારા વધુ કડક પગલાં લેવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…
GUJARAT

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…

May 13, 2026
સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …
GUJARAT

સુરત મનપામાં ‘અફસરશાહી’: ભાજપ પ્રમુખની સૂચના છતાં અધિકારીઓએ ફોન બંધ કરી ડિમોલિશન કર્યું | Surat SMC …

May 13, 2026
અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…
GUJARAT

અમરેલી: ‘ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા…’, રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ | Gu…

May 13, 2026
Next Post
સાત દિવસથી સર્વેનું નાટક : ત્રણ ગામ વચ્ચે એક તલાટી, 7 ગામ વચ્ચે ગ્રામસેવક! ખેડૂતોમાં રોષ | Farmers A…

સાત દિવસથી સર્વેનું નાટક : ત્રણ ગામ વચ્ચે એક તલાટી, 7 ગામ વચ્ચે ગ્રામસેવક! ખેડૂતોમાં રોષ | Farmers A...

ઝૂમ બરાબર ઝૂમ… હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, સરકાર પીનારાઓ માટે કરશે સુવિધા! | Gujarat Govt to L…

ઝૂમ બરાબર ઝૂમ... હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, સરકાર પીનારાઓ માટે કરશે સુવિધા! | Gujarat Govt to L...

સુરતના પાલ હેલ્થ સેન્ટરમાં એક્સ-રે મશીન મુકાયું પણ શરૂ કરવાનું મુર્હૂત નથી આવતું ! | X ray machine h…

સુરતના પાલ હેલ્થ સેન્ટરમાં એક્સ-રે મશીન મુકાયું પણ શરૂ કરવાનું મુર્હૂત નથી આવતું ! | X ray machine h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બજેટમાં એક જાહેરાત અને શેરબજાર કડડભૂસ, જાણો શું છે STT જેનાથી રોકાણકારો ગભરાયા? | budget 2026 stock …

બજેટમાં એક જાહેરાત અને શેરબજાર કડડભૂસ, જાણો શું છે STT જેનાથી રોકાણકારો ગભરાયા? | budget 2026 stock …

3 months ago
ભાવનગર મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત | Campaigning for local governm…

ભાવનગર મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત | Campaigning for local governm…

3 weeks ago
બૂટલેગરો અને પોલીસ વચ્ચેના કથિત સંપર્કની તપાસ શરૃ થતા ફફડાટ | Flurry as investigation into alleged c…

બૂટલેગરો અને પોલીસ વચ્ચેના કથિત સંપર્કની તપાસ શરૃ થતા ફફડાટ | Flurry as investigation into alleged c…

4 months ago
ગોધરામાં ધારાસભ્ય સી.કે.રાઉલજીનો ‘કડક’ મિજાજ: ‘સ્વાર્થ છોડી પ્રજાના કામ કરો, અહીં લાગવગ નહીં ચાલે’ |…

ગોધરામાં ધારાસભ્ય સી.કે.રાઉલજીનો ‘કડક’ મિજાજ: ‘સ્વાર્થ છોડી પ્રજાના કામ કરો, અહીં લાગવગ નહીં ચાલે’ |…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News