gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: ‘પશુ પણ નથી ખાતા…’, જાફરાબાદ-સાવરકુંડલાના ખેડૂતોએ માવઠાથી નિષ્ફળ ગયેલા મગફળીના પાથરા સળગાવ્…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
VIDEO: ‘પશુ પણ નથી ખાતા…’, જાફરાબાદ-સાવરકુંડલાના ખેડૂતોએ માવઠાથી નિષ્ફળ ગયેલા મગફળીના પાથરા સળગાવ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. કપાસ, મગફળ સહિતનો પાક નાશ થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જેમાં અમરેલીના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે માવઠું થતાં ખેડૂતો પાયમાલ થયા છે. તેવામાં જાફરાબાદ દરિયાઈ પંથકમાં આવેલા મોટા માણસા ગામે ખેડૂતના 16 વીઘામાં વાવેલી મગફળીમાં સંપૂર્ણપણે નુકસાન થયું છે. 

જાફરાબાદ-સાવરકુંડલાના ખેડૂતોએ નિષ્ફળ ગયેલા મગફળીના પાથરા સળગાવ્યા

જાફરાબાદના મોટા માણસાના ખેડૂતની 16 વીઘાની મગફળીનો પાક ફેલ જતાં પાથરા સળગાવ્યા હતા. આ સાથે ડુંગળીના પાકમાં પશુઓને ચરિયાણ માટે ખૂલ્લું મૂક્યું હતું. મગફળી અને ડુંગળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. જેમાં દેવું કરીને પકવેલા ખેતીપાક નષ્ટ થતાં ખેડૂતોએ ના છૂટકે મગફળી સળગાવી પડી હતી. 

VIDEO: 'પશુ પણ નથી ખાતા...', જાફરાબાદ-સાવરકુંડલાના ખેડૂતોએ માવઠાથી નિષ્ફળ ગયેલા મગફળીના પાથરા સળગાવ્યા 2 - image

આ પણ વાંચો: ખેતી બચાવો સત્યાગ્રહ: સાવરકુંડલામાં દેવા માફી સહિતના 15 મુદ્દે પ્લે કાર્ડ-બેનર સાથે ખેડૂતોનું આંદોલન

આ ઉપરાંત, ખાંભાના નાની ધારીમાં અનેક ખેડૂતોના મગફળી સહિતના પાકને ભારે નુકસાની થઈ છે. ખેડૂતોનું કહેવું છે કે, માવઠાના કારણે નિષ્ફળ ગયેલા પાકને અંતે સળગાવ્યા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો નથી. જ્યારે નાની ધારીમાં મગફળી પર ટ્રેક્ટર ફેરવી દેવાયું છે. બીજી તરફ, સાવરકુંડલાના આંબરડીમાં ખેડૂતે મગફળીના પાથરા સળગાવ્યા છે. ખેડૂતો માગ કરી રહ્યા છે કે, સરકાર ખેડૂતોના દેવા માફ કરે. 

VIDEO: 'પશુ પણ નથી ખાતા...', જાફરાબાદ-સાવરકુંડલાના ખેડૂતોએ માવઠાથી નિષ્ફળ ગયેલા મગફળીના પાથરા સળગાવ્યા 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
Next Post
જામનગર શહેર ભાજપ સંગઠનમાં હોદેદારોની વરણી મુદ્દે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોની ઉપસ્થિથીમાં બેઠક યોજા…

જામનગર શહેર ભાજપ સંગઠનમાં હોદેદારોની વરણી મુદ્દે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોની ઉપસ્થિથીમાં બેઠક યોજા...

વેરાવળના આદરી ગામે પ્રિ-વેડિંગ શૂટ દરમિયાન યુવતી દરિયામાં તણાઈ, શોધખોળ ચાલુ | Woman Missing After Pr…

વેરાવળના આદરી ગામે પ્રિ-વેડિંગ શૂટ દરમિયાન યુવતી દરિયામાં તણાઈ, શોધખોળ ચાલુ | Woman Missing After Pr...

વડોદરામાં દિવાળીની રાત્રે સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત સર્ગભાએ અધૂરા માસે જન્મ આપેલા બાળકનું મોત |…

વડોદરામાં દિવાળીની રાત્રે સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત સર્ગભાએ અધૂરા માસે જન્મ આપેલા બાળકનું મોત |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: પાલિકાની સામાન્ય સભામાં શાસકોને મુંઝવતા વિપક્ષના પ્રશ્નો | Surat: Opposition questions to rule…

સુરત: પાલિકાની સામાન્ય સભામાં શાસકોને મુંઝવતા વિપક્ષના પ્રશ્નો | Surat: Opposition questions to rule…

11 months ago
ગાંધીનગરના ઘ-૨ સર્કલ પાસે પૈસાની લેતીદેતીમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી યુવાનની હત્યાનો પ્રયાસ | Attemp…

ગાંધીનગરના ઘ-૨ સર્કલ પાસે પૈસાની લેતીદેતીમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી યુવાનની હત્યાનો પ્રયાસ | Attemp…

6 months ago
દિલ્હી-NCR જ નહીં આખા દેશના લોકોને સ્વચ્છ હવાનો અધિકાર, પ્રદૂષણ નીતિ સામે સુપ્રીમ લાલઘૂમ | supreme c…

દિલ્હી-NCR જ નહીં આખા દેશના લોકોને સ્વચ્છ હવાનો અધિકાર, પ્રદૂષણ નીતિ સામે સુપ્રીમ લાલઘૂમ | supreme c…

1 year ago
વડોદરા: વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી રૂ.10 લાખની લૂંટમાં આરોપીના જામીનના મંજૂર | Vadodara: Bail …

વડોદરા: વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી રૂ.10 લાખની લૂંટમાં આરોપીના જામીનના મંજૂર | Vadodara: Bail …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News