gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના સારોલીમાં ટેક્સટાઈલ માર્કેટમાં 12મા માળે આગ, અફરાતફરી વચ્ચે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે | massive f…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
સુરતના સારોલીમાં ટેક્સટાઈલ માર્કેટમાં 10મા માળે આગ, અફરાતફરી વચ્ચે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે | massive f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Fire News: સુરતના સારોલીમાં આવેલી ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં કુબેરજી ટેક્સટાઈલ વર્લ્ડ માર્કેટમાં 12મા માળે આગ લાગી હોવાની જાણકારી સામે આવી રહી છે. જોકે આ ઘટનાની જાણ કરાતા જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. વેપારીઓમાં અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ગણતરીના કલાકોમાં જ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે અને ફાયર વિભાગ દ્વારા હાલ કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ કરી આગ પર કાબૂ મેળવી લીધો છે. 12મા માળે આગ લાગી હોવાથી ફાયરબ્રિગેડને આગ બુઝાવવામાં પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

આગના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાઈ જોવા હતા. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા, જેમને પોલીસે દૂર હટાવવાની કામગીરી હાથ ધરી હતી. હાલમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી, પરંતુ માર્કેટમાં મોટા પ્રમાણમાં માલસામાન બળીને ખાખ થવાની આશંકા છે. ફાયર વિભાગ દ્વારા હાલ કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
સહાય પેકેજ: પાક નુકસાન સામે ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.22,000 મળશે, જાણો વધુમાં વધુ કેટલું વળતર મળશે |…

સહાય પેકેજ: પાક નુકસાન સામે ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.22,000 મળશે, જાણો વધુમાં વધુ કેટલું વળતર મળશે |...

VIDEO: ‘જિંદગી અને મોતનો સવાલ હતો…’ જાફરાબાદના દરિયામાં ઈજાગ્રસ્ત થયેલા ખલાસીને કોસ્ટ ગાર્ડે હેમખે…

VIDEO: 'જિંદગી અને મોતનો સવાલ હતો...' જાફરાબાદના દરિયામાં ઈજાગ્રસ્ત થયેલા ખલાસીને કોસ્ટ ગાર્ડે હેમખે...

ખેડૂતોને પાક નુકસાની બદલ રૂ. 10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર, સમીક્ષા બેઠક બાદ રાજ્ય સરકારનો નિર્ણય…

ખેડૂતોને પાક નુકસાની બદલ રૂ. 10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર, સમીક્ષા બેઠક બાદ રાજ્ય સરકારનો નિર્ણય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે થયો હોબાળો

બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે થયો હોબાળો

3 months ago
ઊર્જા પૂરવઠામાં લાંબા સમય સુધી ખલેલ ભારતની વેપાર ખાધમાં વધારો કરાવશે | Prolonged disruption in energ…

ઊર્જા પૂરવઠામાં લાંબા સમય સુધી ખલેલ ભારતની વેપાર ખાધમાં વધારો કરાવશે | Prolonged disruption in energ…

3 months ago
વર્ષ ૨૦૨૦માં ૧૯માંથી ૬ વોર્ડ હતા, આ વખતે ચારેય બેઠક સામાન્ય હોય તેવો એક પણ વોર્ડ છે જ નહીં | There i…

વર્ષ ૨૦૨૦માં ૧૯માંથી ૬ વોર્ડ હતા, આ વખતે ચારેય બેઠક સામાન્ય હોય તેવો એક પણ વોર્ડ છે જ નહીં | There i…

8 months ago
5, 10 રૂપિયાવાળા બિસ્કિટ, વેફરના પડીકાના ભાવ ઘટશે કે નહીં? GST ઘટાડા બાદ કંપનીઓનો જવાબ જાણી લો | gst…

5, 10 રૂપિયાવાળા બિસ્કિટ, વેફરના પડીકાના ભાવ ઘટશે કે નહીં? GST ઘટાડા બાદ કંપનીઓનો જવાબ જાણી લો | gst…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News