gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના અટલાદરા, મકરપુરા અને ગાજરાવાડીમાંથી દારૂની 91 બોટલ સાથે 4 આરોપી ઝડપાયા, એક વોન્ટેડ | 4 accu…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના અટલાદરા, મકરપુરા અને ગાજરાવાડીમાંથી દારૂની 91 બોટલ સાથે 4 આરોપી ઝડપાયા, એક વોન્ટેડ | 4 accu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Liquor Crime : વડોદરામાં અટલાદરા પોલીસની માહિતી મળી હતી કે ગુલાબી વુડાના બંધ મકાનમાં બીજી ગલીમાં એક બિહારી નામની વ્યક્તિ પાન મસાલાનો થેલો લઈને તેમાં દારૂ મૂકી વેચાણ કરે છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા પૃથ્વીરાજ ઉર્ફે બિહારી ઉમેશ પ્રસાદ કેસરી (રહે-ગુલાબી વુડાના મકાન, ખિસકોલી સર્કલ પાસે, કલાલી) મળી આવ્યો હતો. તેના થેલામાંથી દારૂની 7200 કિંમતની 48 બોટલો મળી આવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મકરપુરા પોલીસને મેસેજ મળ્યો હતો કે નવીનભાઈ નામની વ્યક્તિએ બે આરોપીને મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસેથી વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થાને જઈને તપાસ કરતા ફારૂક યુસુફભાઈ દિવાન (રહે-શ્રીરામ નગર, જશોદા કોલોની, મકરપુરા) તથા દિનેશભાઈ પરાગભાઈ વસાવા (રહે-નવીનગરી કાયાવરોહણ, તાલુકો ડભોઇ) મળી આવ્યા હતા. તેમના ટુ વ્હીલરની ડિકીમાંથી દારૂની 34 બોટલ મળી આવી હતી. પોલીસે કુલ 73,650 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે દારૂ સપ્લાય કરનાર આરોપી અર્જુન સરદારને વોન્ટેડ જાહેર કર્યો છે.

પાણીગેટ પોલીસે ગાજરાવાડી વિસ્તારમાંથી ચાલતા જતા આરોપી વિષ્ણુ હિતેશભાઈ ઠાકોર (રહે-મહાનગર વુડાના મકાનમાં, ડભોઇ રોડ)ને દારૂની નવ બોટલ કિંમત 2,700 સાથે ઝડપી પાડ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
અમદાવાદના મેઘાણીનગરમાં પ્રેમ સંબંધની શંકામાં યુવકની હત્યા, પીઠ પર છરીના ઘા ઝીંકતા મોત | Ahmedabad Yo…

અમદાવાદના મેઘાણીનગરમાં પ્રેમ સંબંધની શંકામાં યુવકની હત્યા, પીઠ પર છરીના ઘા ઝીંકતા મોત | Ahmedabad Yo...

વડોદરા મ્યુ. કોર્પોરેશનની યુ.સી.ડી. ઓફિસમાં પી.એમ. સ્વનિધિ લોન માટે અરજદારોનો હોબાળો | Vadodara Corp…

વડોદરા મ્યુ. કોર્પોરેશનની યુ.સી.ડી. ઓફિસમાં પી.એમ. સ્વનિધિ લોન માટે અરજદારોનો હોબાળો | Vadodara Corp...

જામનગર શહેર જિલ્લામાં જુગાર અંગે છ સ્થળે દરોડા : પાંચ મહિલા સહિત 20 જુગારીઓ પકડાયા | 20 gamblers inc…

જામનગર શહેર જિલ્લામાં જુગાર અંગે છ સ્થળે દરોડા : પાંચ મહિલા સહિત 20 જુગારીઓ પકડાયા | 20 gamblers inc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગીરમાં કરુણ ઘટના: સિંહણને બેભાન કરવાનું ઇન્જેક્શન વાગી જતાં વનકર્મીનું મોત | Forest Tracker Dies Aft…

7 months ago
ગુજરાતમાં કમોસમી વરસાદની આફત, અપર એર સર્ક્યુલેશનને કારણે આગામી ત્રણ દિવસ માવઠાની શક્યતા | Gujarat We…

5 months ago
VIDEO: જેલથી સીધા વિધાનસભા પહોંચેલા અનંતસિંહે લીધા શપથ, નીતીશ કુમારને પગે લાગીને લીધા આશીર્વાદ | ana…

6 months ago
અમદાવાદ: વસ્ત્રાપુર અને ગોતામાં 50થી વધુ PG સીલ, રોષે ભરાયેલા સંચાલકો અને યુવાનો કોર્પોરેશન ઓફિસે સુ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News