gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: તેજ પ્રતાપ ભાજપ સાંસદ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું, NDAમાં જોડાય શકે તેવી ચર્ચા શરૂ | Tej P…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in INDIA
0 0
0
VIDEO: તેજ પ્રતાપ ભાજપ સાંસદ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું, NDAમાં જોડાય શકે તેવી ચર્ચા શરૂ | Tej P…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tej Pratap and Ravi Kishan : બિહાર વિધાનસભા ચૂંટણી વચ્ચે, જનશક્તિ જનતા દળ (JJD)ના પ્રમુખ તેજ પ્રતાપ યાદવ શુક્રવારે (7 નવેમ્બર) ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ રવિ કિશન સાથે જોવા મળ્યા હતા. બંને પટના એરપોર્ટથી સાથે નીકળ્યા હતા. આનાથી બિહારના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે કે, તેજ પ્રતાપ NDAમાં જોડાઈ શકે છે. ભોજપુરી સ્ટાર રવિ કિશનએ પણ કહ્યું હતું કે, ‘ભાજપ ખુલ્લા દિલનું છે.’ રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે થોડા મહિના પહેલા તેમના પુત્ર તેજ પ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢ્યા હતા. આ પછી, તેમણે JJD નામની એક નવી પાર્ટી બનાવી અને બિહારની કેટલીક બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા. તેજ પ્રતાપ પોતે વૈશાલી જિલ્લાની મહુઆ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

જોકે, તેજ પ્રતાપે NDAમાં જોડાવાના પ્રશ્નને ટાળી દીધો હોય તેવું લાગતું હતું. તેમણે કહ્યું કે, ‘પહેલી વાર રવિ કિશન સાથે મુલાકાત થઈ. તે ભગવાનના ભક્ત છે, અને હું પણ મહાદેવનો ભક્ત છું. અમે બંને મળ્યા.’ શું બિહાર વિધાનસભા ચૂંટણી પછી કઈક અલગ તસવીર જોવા મળશે તેવા સવાલ પર તેજ પ્રતાપે કહ્યું કે, ‘અમે પહેલાથી જ કહ્યું છે કે જે પણ બેરોજગારી દૂર કરશે અને રોજગાર આપશે તેની સાથે અમે ઉભા રહીશું.’

તેજ પ્રતાપ વિશે શું કહ્યું રવિ કિશને?

ભોજપુરી સ્ટાર અને ભાજપ નેતા રવિ કિશને પણ તેજ પ્રતાપ યાદવની પ્રશંસા કરતાં કહ્યું કે, ‘દરેક વ્યક્તિ તેજ પ્રતાપના હૃદયને પ્રેમ કરે છે. તે મનથી નહીં પણ હૃદયથી બોલે છે. તે ભોલેનાથનો ભક્ત છે.’ 

આ પણ વાંચો: બિહાર ચૂંટણીમાં સાંસદે 2 વખત આપ્યો મત? VIDEO જાહેર કરીને કોંગ્રેસે ઉઠાવ્યો સવાલ

તેજ પ્રતાપના NDAમાં જોડાવાના પ્રશ્ન પર રવિ કિશને કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભોલેનાથના ભક્ત છે. ભાજપ નિઃસ્વાર્થ સેવા કરનારાઓ માટે પોતાનું હૃદય ખુલ્લું રાખે છે. આ કોઈથી છુપાયેલું નથી. તેમની છબી પણ એવી જ બહાર આવી રહી છે. અમારા બોલવાથી કાઈ નહીં થાય, બધું જનતા નક્કી કરશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભાવનગરમાં બુટલેગરોએ પોલીસ ટીમ પર કર્યો એસિડ એટેકનો પ્રયાસ, વિદેશી દારૂની ડિલિવરી સમયે પાડ્યા હતા દરો…

ભાવનગરમાં બુટલેગરોએ પોલીસ ટીમ પર કર્યો એસિડ એટેકનો પ્રયાસ, વિદેશી દારૂની ડિલિવરી સમયે પાડ્યા હતા દરો...

પીડીપીયુ રોડ ઉપર હિટ એન્ડ રન બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યું | A young man riding a bike died in a h…

પીડીપીયુ રોડ ઉપર હિટ એન્ડ રન બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યું | A young man riding a bike died in a h...

દિવાળી વેકેશનમાં ચોરોએ રાણજીપુરા પ્રાથમિક શાળાના તાળા તોડયા | Thieves broke the locks of Ranjipura P…

દિવાળી વેકેશનમાં ચોરોએ રાણજીપુરા પ્રાથમિક શાળાના તાળા તોડયા | Thieves broke the locks of Ranjipura P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ગોધરા ખાતે પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ (SPCA)ની બેઠક યોજાઇ

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ગોધરા ખાતે પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ (SPCA)ની બેઠક યોજાઇ

1 year ago
મિનિ નેશનલ બેડમિન્ટન સ્પર્ધામાં મુકાબલા રોમાંચક બન્યા | The matches in the Mini National Badminton C…

મિનિ નેશનલ બેડમિન્ટન સ્પર્ધામાં મુકાબલા રોમાંચક બન્યા | The matches in the Mini National Badminton C…

7 months ago
પહલગામ હુમલા અંગે વિવાદિત નિવેદનો આપતાં નેતાઓથી રાહુલ ગાંધી નારાજ, આપ્યા કડક નિર્દેશ | congress orde…

પહલગામ હુમલા અંગે વિવાદિત નિવેદનો આપતાં નેતાઓથી રાહુલ ગાંધી નારાજ, આપ્યા કડક નિર્દેશ | congress orde…

1 year ago
જામનગરના ગણેશવાસ વિસ્તારમાં રહેતી સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજારનાર પાડોશીની અટકાયત : જેલમાં ધકેલાય…

જામનગરના ગણેશવાસ વિસ્તારમાં રહેતી સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજારનાર પાડોશીની અટકાયત : જેલમાં ધકેલાય…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News