gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મઢાદ ગામમાં બે વ્યક્તિ પર શખ્સનો ધારિયા વડે હુમલો | Man attacks two people with a knife in Madhad vi…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
મઢાદ ગામમાં બે વ્યક્તિ પર શખ્સનો ધારિયા વડે હુમલો | Man attacks two people with a knife in Madhad vi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રસ્તા પર પથ્થર હટાવવા મામલે

– હુમલામાં ઇજાગ્રસ્ત શખ્સોને સાયલા અને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાય

સાયલા : મઢાદ ગામે ચાલવાના રસ્તા પર પથ્થર હટાવવા બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા એક શખ્સે ધારિયા વડે બે વ્યક્તિ પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

મઢાદ ગામના પ્રવીણ રામભાઈ ગઢવી લોકોના ચાલવાના રસ્તા પર મોટી સંખ્યામાં પથ્થરો નાખેલા હોય જે નહીં નાખવા બાબતે રણજીતભાઈ મસાણી દ્વારા ઠપકો આપતા પ્રવીણ ઉશ્કેરાઈ જઈ મારામારી તેમજ ધારિયા વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત રણજીતભાઈને પ્રાથમિક સારવાર માટે સાયલા સરકારી હોસ્પિટલ જ્યારે પૃથ્વીભાઈ મસાણીને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે રણજીતભાઈને હાથે ઇજા થતા ચાર જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા. આ બાબતની સાયલા હોસ્પિટલ દ્વારા જોરાવરનગર પોલીસને જાણ કરતા જોરાવનગર પોલીસ સ્ટેશનના પી.આઈ ગોહિલ પોલીસ સ્ટાફ સાથે સાયલા સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત રણજીતસિંહની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. મારમારી સમયે રણજીતસિંહે સોનાની અઢી તોલાની માળાની લૂંટ ચલાવી હોય તેવું પણ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મૂળી તાલુકામાં જિ.પં અને તા.પં.ની ચૂંટણીમાં ખેડૂતો ઉમેદવારી કરશે | Farmers will contest the election…
GUJARAT

April 4, 2026
બાવળામાં ગટરના ખોદકામમાં 2 સ્થળે ગેસની પાઇપ લાઇન તૂટી

થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…

Next Post
મોટી બેંકો બનાવવા માટે PSU બેંકોના મર્જરના બીજા તબક્કા પર ચર્ચા શરૂ | Discussions begin on second ph…

મોટી બેંકો બનાવવા માટે PSU બેંકોના મર્જરના બીજા તબક્કા પર ચર્ચા શરૂ | Discussions begin on second ph...

માઇક્રોસોફ્ટે આપેલાં ફેક નાણા એઆઈએ કૌભાંડ પાછળ ખર્ચી નાખ્યા ! | The fake money given by Microsoft wa…

માઇક્રોસોફ્ટે આપેલાં ફેક નાણા એઆઈએ કૌભાંડ પાછળ ખર્ચી નાખ્યા ! | The fake money given by Microsoft wa...

ખેડા જિલ્લામાં અકસ્માતના 4 બનાવમાં 8 વ્યક્તિ ઈજાગ્રસ્ત | 8 people injured in 4 accidents in Kheda di…

ખેડા જિલ્લામાં અકસ્માતના 4 બનાવમાં 8 વ્યક્તિ ઈજાગ્રસ્ત | 8 people injured in 4 accidents in Kheda di...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસ: રિમાન્ડ પૂર્ણ થતાં સસ્પેન્ડેડ કલેકટર રાજેન્દ્ર પટેલને જ્યુડિશિયલ કસ્ટડ…

3 months ago
ચોટીલાના મોટી મોલડીમાં ગેરકાયદે ખનીજ ખોદકામ ઝડપાયું : 1 કરોડનો મુદ્દામાલ જપ્ત | Illegal mineral mini…

5 months ago
મ.પ્રદેશ-રાજસ્થાનમાં સરકારી કેન્દ્રોમાં બ્લેકલિસ્ટેડ કફસિરપથી છ બાળકોના મોત

6 months ago
ટીપી સ્કીમ 1 માં આવેલી 20 દુકાનો તોડીને 50 ફૂટનો રસ્તો ખુલ્લો કરાયો | 20 shops in TP Scheme 1 were d…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News