gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આઝાદીની લડાઇમાં ‘વંદે માતરમ’ ભારતનો અવાજ બની ગયું હતું : મોદી | ‘Vande Mataram’ became the voice of …

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in INDIA
0 0
0
આઝાદીની લડાઇમાં ‘વંદે માતરમ’ ભારતનો અવાજ બની ગયું હતું : મોદી | ‘Vande Mataram’ became the voice of …
1
VIEWS
Share on FacebookShare on Twitter

1937માં વંદે માતરમના બે ટુકડા કરાયા હતા : વડાપ્રધાન

વંદે માતરમની રચનાને 150 વર્ષ થતા મોદીએ સિક્કો અને ટપાલ ટિકિટ જારી કર્યા, સંપૂર્ણ ગીતનું ગાયન કર્યું

નવી દિલ્હી: રાષ્ટ્રગીત વંદે માતરમની રચના કરાઇ તેને ૧૫૦ વર્ષ પૂર્ણ થઇ ગયા, આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં આયોજીત સંપૂર્ણ વંદે માતરમના સામૂહિક ગાયનમાં સામેલ થયા હતા. વાર્ષિક ઉજવણીને ખુલ્લી મુકતા મોદીએ કહ્યું હતું કે ભારતની આઝાદી વખતે વંદે માતરમ ભારતનો અવાજ બની ગયું હતું. જે દરેક ભારતીયની ભાવનાઓને વ્યક્ત કરે છે.   

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વંદે માતરમ આ શબ્દ એક મંત્ર, એક ઉર્જા, સ્વપ્ન, સંકલ્પ છે. વંદે માતરમ એ મા ભારતીની સાધના છે, મા ભારતીની આરાધના છે. વંદે માતરમ આપણને ઇતિહાસમાં લઇ જાય છે અને આપણા વર્તમાનને નવા આત્મવિશ્વાસથી ભરી નાખે છે જ્યારે ભવિષ્યને નવી હિમ્મત આપે છે. પીએમ મોદીએ કહ્યું હતું કે ૭ નવેમ્બરનો દિવસ ઐતિહાસિક છે. આ દિવસે જ આપણે વંદે માતરમના ૧૫૦મા વર્ષનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. આ પુણ્ય અવસર આપણને નવી પ્રેરણા આપશે. 

આ દિવસને વિશેષ બનાવવા માટે સાત નવેમ્બરના રોજ વંદે માતરમ વિશેષ સિક્કો અને ટપાલ ટિકિટ જારી કરાયા હતા. ગુરૂદેવ રવીન્દ્રનાથ ઠાકુરે એક વખત કહ્યું હતું કે બંકિમચંદ્રની આનંદમઠ માત્ર એક નવલકથા નથી, આ સ્વાધીન ભારતનું સ્વપ્ન છે, આનંદમઠમાં વંદે માતરમનો પ્રસંગ અને તેની તમામ પંક્તિ, બંકિમ બાબુના તમામ શબ્દો અને ભાવ વગેરેનું પોતાનું મહત્વ હતું અને આજે પણ છે. વંદે માતરમની રચના જરૂર ગુલામીના કાળમાં થઇ હોય પરંતુ તેના શબ્દો ક્યારેય પણ ગુલામીના પડછાયામાં કેદ નથી રહ્યા. નોંધનીય છે કે ૭ નવેમ્બર ૧૮૭૫ના રોજ બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા વંદે માતરમની રચના કરાઇ હતી. દેશની આઝાદીની લડાઇમાં આ રાષ્ટ્રગીત બહુ જ પ્રખ્યાત થયું હતું.  મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે ૧૯૩૭માં રાષ્ટ્રીય ગીત વંદે માતરમના ટુકડા કરી નખાયા હતા. વંદે માતરમના વિભાજને દેશના વિભાજનના બીજ રોપ્યા હતા.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
લખતર બસ સ્ટેશન રોડ પર બે આખલા યુદ્ધે ચડતા વાહન ચાલકો અટવાયા | Two bullfighting drivers were stopped …

લખતર બસ સ્ટેશન રોડ પર બે આખલા યુદ્ધે ચડતા વાહન ચાલકો અટવાયા | Two bullfighting drivers were stopped ...

શું મહિને ચાર લાખ પુરતા નથી શમીની પત્નીને સુપ્રીમનો સવાલ | Supreme Court questions Shami’s wife if f…

શું મહિને ચાર લાખ પુરતા નથી શમીની પત્નીને સુપ્રીમનો સવાલ | Supreme Court questions Shami's wife if f...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

વિરમગામના પરકોટમાં દૂષિત પાણીનું વિતરણ થતાં લોકોમાં રોષ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સયાજી હોસ્પિટલમાં દર્દીની સારવાર કરનાર ડોક્ટર એકાઉન્ટન્ટનું કામ કરવા મજબૂર | Doctor treating patient…

સયાજી હોસ્પિટલમાં દર્દીની સારવાર કરનાર ડોક્ટર એકાઉન્ટન્ટનું કામ કરવા મજબૂર | Doctor treating patient…

5 months ago
લગ્ન કરીને 10 જ દિવસમાં 3.75 લાખ રૂપિયા સાસરિયાવાળા પાસેથી પડાવી લેવાના ગુનામાં વધુ એકની ધરપકડ | per…

લગ્ન કરીને 10 જ દિવસમાં 3.75 લાખ રૂપિયા સાસરિયાવાળા પાસેથી પડાવી લેવાના ગુનામાં વધુ એકની ધરપકડ | per…

6 months ago
ફાર્મા નિકાસનો આંક પહેલી જ વખત 30 અબજ ડોલરને પાર | Pharma exports cross 30 billion mark for the firs…

ફાર્મા નિકાસનો આંક પહેલી જ વખત 30 અબજ ડોલરને પાર | Pharma exports cross 30 billion mark for the firs…

1 year ago
HNGU યુનિવર્સિટીની કોલેજમાં વોટ્સએપથી પેપર લીક, AI થી ચોરીનો યુવરાજસિંહનો આક્ષેપ | Paper leaked from…

HNGU યુનિવર્સિટીની કોલેજમાં વોટ્સએપથી પેપર લીક, AI થી ચોરીનો યુવરાજસિંહનો આક્ષેપ | Paper leaked from…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News