gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શું મહિને ચાર લાખ પુરતા નથી શમીની પત્નીને સુપ્રીમનો સવાલ | Supreme Court questions Shami’s wife if f…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in INDIA
0 0
0
શું મહિને ચાર લાખ પુરતા નથી શમીની પત્નીને સુપ્રીમનો સવાલ | Supreme Court questions Shami’s wife if f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– લાઇફસ્ટાઇલ મુજબ રૂ. 10 લાખ આપો : શમીની પત્નીની માગ 

– શમીની વાર્ષિક આવક ૪૮ કરોડ રૂપિયા હોવાનો પત્નીનો દાવો, સુપ્રીમે જવાબ માગ્યો 

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મોહમ્મદ શમીની પત્ની હસીન જહાએ હવે શમી પાસેથી મહિને ૧૦ લાખ રૂપિયાનું ભરણપોષણ માગ્યું છે. જેના પર આશ્ચર્ય વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે હસીન જહાને પૂછ્યું હતું કે હાલ મહિને જે ચાર લાખ રૂપિયા ભરણપોષણ તરીકે મળી રહ્યા છે તે પુરતા નથી?  

આ પહેલા કલકત્તા હાઇકોર્ટે ભરણપોષણની રકમ મહિને રૂપિયા ચાર લાખ નક્કી કરી હતી. જેમાં પત્ની હસીન જહા માટે ૧.૫  લાખ અને પુત્રી માટે ૨.૫ લાખ નક્કી કરાયા હતા. જોકે પત્ની હસીને હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો છે અને રકમ વધારીને રૂ. ૧૦ લાખ કરી આપવા માગણી કરી છે. 

સુનાવણી દરમિયાન હસીન જહાના વકીલે એવી દલીલ કરી હતી કે હસીનની જીવનશૈલી એવી છે કે તેને આ રકમ પુરતી નથી માટે ૧૦ લાખ રૂપિયા કરી આપવામાં આવે. જેમાં સાત લાખ પત્ની માટે અને ત્રણ લાખ પુત્રીને આપવામાં આવે તેવી માગ કરી છે.  બાદમાં સુપ્રીમ કોર્ટે સવાલ પૂછ્યો હતો કે શું હાલ જે ચાર લાખ રૂપિયા મળી રહ્યા છે અપર્યાપ્ત છે? આ સાથે જ સુપ્રીમ કોર્ટે ક્રિકેટર મોહમ્મદ શમી અને કોલકાતા સરકાર પાસેથી જવાબ માગ્યો છે. 

હવે ચાર સપ્તાહ બાદ વધુ સુનાવણી કરવામાં આવશે. અરજીમાં દાવો કરાયો છે કે શમીએ વર્ષ ૨૦૨૧-૨૨નું આઇટી રિટર્ન ફાઇલ કર્યું છે તેમાં વાર્ષીક આવક ૪૮ કરોડ રૂપિયા દેખાડી છે. તેમ છતા પત્નીને ઓછી રકમ મળી રહી છે. પત્નીએ આ સાથે જ શમીની કારો જેમ કે રેન્જ રોવર, જેગ્યુઆર, મર્સિડિઝ, ફોર્ચ્યુનર વગેરે આપવાની પણ માગણી કરી છે. 

શમી અને હસીનના નિકાહ ૨૦૧૪માં થયા હતા, ૨૦૧૮માં હસીને શમી અને તેના પરિવાર સામે ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

વિરમગામના પરકોટમાં દૂષિત પાણીનું વિતરણ થતાં લોકોમાં રોષ

જાહેર સ્થળો પરથી રખડતા કૂતરા, હાઈવે પરથી ઢોરોને હટાવવા સુપ્રીમનો આદેશ | Supreme Court orders removal…

જાહેર સ્થળો પરથી રખડતા કૂતરા, હાઈવે પરથી ઢોરોને હટાવવા સુપ્રીમનો આદેશ | Supreme Court orders removal...

સરધરા ડેમ નજીક કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત | Car driver loses control of steering …

સરધરા ડેમ નજીક કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત | Car driver loses control of steering ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઊંઝા માર્કેટયાર્ડમાં વેપારીઓની બેઠકમાં હોબાળો, ખરીદ-વેચાણ બંધ રાખવાની ચીમકી | Unjha Marketing Yard M…

ઊંઝા માર્કેટયાર્ડમાં વેપારીઓની બેઠકમાં હોબાળો, ખરીદ-વેચાણ બંધ રાખવાની ચીમકી | Unjha Marketing Yard M…

1 year ago
આણંદમાં ઉમરીનગર વિસ્તારમાં હત્યા કેસમાં 2 આરોપીની ધરપકડ | 2 accused arrested in murder case in Umrin…

આણંદમાં ઉમરીનગર વિસ્તારમાં હત્યા કેસમાં 2 આરોપીની ધરપકડ | 2 accused arrested in murder case in Umrin…

9 months ago
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે 10 કરોડનો વીમો, અકસ્માતમાં યાત્રાળુઓને મળશે વળતર | ambaji bhadarvi…

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે 10 કરોડનો વીમો, અકસ્માતમાં યાત્રાળુઓને મળશે વળતર | ambaji bhadarvi…

10 months ago
અમારા નિયમો પાળવા ન હોય તો ભારત છોડી દો : સુપ્રીમ કોર્ટની વોટ્સએપને ફટકાર | Follow Indian Law or Exi…

અમારા નિયમો પાળવા ન હોય તો ભારત છોડી દો : સુપ્રીમ કોર્ટની વોટ્સએપને ફટકાર | Follow Indian Law or Exi…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News