gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાડગૂડ- વડોદરા રોડ ઉપર ફાર્મ હાઉસમાંથી 4.70 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 4 70 lakh seized fro…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
હાડગૂડ- વડોદરા રોડ ઉપર ફાર્મ હાઉસમાંથી 4.70 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 4 70 lakh seized fro…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– દારૂના કટિંગ વખતે રેડમાં 2 શખ્સ ઝડપાયા

– આણંદ સહિત 5 જિલ્લા તડીપાર બુટલેગર દિવાલ કૂદી ભાગી ગયો : 12.72 લાખનો મુદ્દામાલ જપ્ત

આણંદ : વાસદ પોલીસ ઊંઘતી રહી અને આણંદ એલસીબી પોલીસે ગતરોજ હાડગૂડ વડોદ રોડ ઉપર કુખ્યાત બુટલેગરના ફાર્મ હાઉસ ઉપર છાપો મારીને વિદેશી દારૂના કટિંગનું રેકેટ ઝડપી પાડયું હતું. પોલીસે ઘટના સ્થળેથી બે શખ્સોને રૂા. ૪.૭૦ લાખના વિદેશી દારૂના જથ્થા તથા એક પીકઅપ ડાલા સાથે ઝડપી પાડયા હતા. પોલીસે રૂપિયા ૧૨.૭૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કુખ્યાત બુટલેગરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આણંદ સહિત પાંચ જિલ્લાઓમાંથી તડીપાર કરાયેલા કુખ્યાત બુટલેગર બહાદુરસિંહ અમરસિંહ રાઠોડ હાડગૂડ વડોદ રોડ ઉપર આવેલા તેના ફાર્મ હાઉસમાં રહે છે અને ત્યાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો મંગાવી કટીંગ કરતો હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી. પોલીસની ટીમે છાપો મારતા બહાદુરસિંહ રાઠોડ પોલીસને જોઈ ફાર્મ હાઉસની દીવાલ કૂદીને ખેતરાળ રસ્તે ફરાર થઈ ગયો હતો. જ્યારે અન્ય બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. ફાર્મ હાઉસ ખાતેથી પીકઅપ ડાલુ અને લોખંડના પીપ મળી આવ્યા હતા. તપાસ કરતાં લોખંડના પીપોમાં છુપાવી રાખેલા વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જેની અંદાજિત કિંમત રૂપિયા ૪,૭૦,૪૦૦ જેટલી થવા જાય છે. પોલીસે ભાવેશ ઉર્ફે ભાવો વજેસિંહ પરમાર અને રમણભાઈ તળશીભાઈ રાઠોડ બંને રહે હાડગૂડવાળાને ઝડપી પાડી પીકઅપ ડાલુ તથા દારૂ સહિત રૂપિયા ૧૨,૭૨,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી વાસદ પોલીસના હવાલે કરતા વાસદ પોલીસે ગુનો નોંધી ફરાર થઈ ગયેલા બહાદૂરસિંહને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
સુપ્રીમમાં ૧૧ નવેમ્બરે સમગ્ર દેશમાં એસઆઇઆર અંગે સુનાવણી | sir hearing in 11th november

ઉમરેઠ પંથકમાં વિધર્મીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી | In Umreth parish a heretic trapped …

ઉમરેઠ પંથકમાં વિધર્મીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી | In Umreth parish a heretic trapped ...

ચાવડીગેટમાં દારૂ પકડવા ગયેલી પોલીસ ઉપર ટોળાનો હુમલો, એસીડ એટેકનો પ્રયાસ | Mob attacks police who wen…

ચાવડીગેટમાં દારૂ પકડવા ગયેલી પોલીસ ઉપર ટોળાનો હુમલો, એસીડ એટેકનો પ્રયાસ | Mob attacks police who wen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા… બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર | PM Modi Ben…

5 months ago
દિવાળી વેકેશન માટે મુંબઈ કે હરિદ્વાર જવાનું વિચારતા લોકો માટે ગુડ ન્યૂઝ! રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન…

12 months ago
ભાવનગરમાં હિટ એન્ડ રન: બેફામ કારચાલકે મહિલાને અડફેટે લેતા મોત, મોપેડચાલક પણ ઈજાગ્રસ્ત | Bhavnagar Hi…

10 months ago
જામનગરમાં કામદાર કોલોનીમાં મકાનમાં ભેજ મુદ્દે દલિત પરિવાર સાથે ઝઘડો : મારામારી અને એટ્રોસિટી હેઠળ ૩ …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News