gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સુપ્રીમમાં ૧૧ નવેમ્બરે સમગ્ર દેશમાં એસઆઇઆર અંગે સુનાવણી | sir hearing in 11th november

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in INDIA
0 0
0
સુપ્રીમમાં ૧૧ નવેમ્બરે સમગ્ર દેશમાં એસઆઇઆર અંગે સુનાવણી | sir hearing in 11th november
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૭સુપ્રીમમાં ૧૧ નવેમ્બરે સમગ્ર દેશમાં એસઆઇઆર  અંગે સુનાવણી 1 - image

સુપ્રીમ કોર્ટે સમગ્ર ભારતમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ
રિવિઝન (એસઆઇઆર) કરાવવાનાં ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી અરજીઓ પર ૧૧ નવેમ્બરે સુનાવણી
કરવા સંમતિ દર્શાવી છે.

બિન સરકારી સંગઠન એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ વતી
હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે આ મુદ્દો લોકશાહીનાં મૂળ સુધી જાય
છે. ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચાની ખંડપીઠે જણાવ્યું
હતું કે તે ૧૧ નવેમ્બરે આ અરજીઓ પર સુનાવણી કરશે.

ખંડપીઠે જણાવ્યું હતું કે ૧૧ નવેમ્બરે અન્ય મહત્ત્વપૂર્ણ
કેસોની સુનાવણી હોવા છતાં તે એસઆઇઆરની અરજીઓની સુનાવણી કરવાનાં પ્રયત્નો કરશે.

ભૂષણે જણાવ્યું હતું કે કેસની સુનાવણી એટલા માટે જરૃરી છે
કારણકે વિભિન્ન રાજ્યોમાં એસઆઇઆરની પ્રક્રિયા શરૃ થઇ ગઇ છે.

સુપ્રીમ કોર્ટ બિહારમાં એસઆઇઆર કરાવવાનાં ચૂંટણી પંચનાં નિર્ણયની
કાયદેસરતાને પડકારતી અરજીઓ અગાઉથી જ સુનાવણી કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ૧૬ ઓક્ટોબરે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં
જણાવ્યું હતું કે બિહારમાં મતદાર યાદીનું એસઆઇઆર સચોટ છે. ચૂંટણી પંચે આરોપ મૂક્યો
હતો કે અરજી કરનાર રાજકીય પક્ષ અને બિન સરકારી સંગઠન આ પ્રક્રિયાને ફક્ત બદનામ
કરવા માટે જૂઠા આક્ષેપો કરી રહ્યાં છે.

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે અંતિમ મતદાર
યાદીના પ્રકાશન પછી એક પણ મતદારે નામ કમી કરવા સામે અપીલ દાખલ કરી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ઉમરેઠ પંથકમાં વિધર્મીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી | In Umreth parish a heretic trapped …

ઉમરેઠ પંથકમાં વિધર્મીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી | In Umreth parish a heretic trapped ...

ચાવડીગેટમાં દારૂ પકડવા ગયેલી પોલીસ ઉપર ટોળાનો હુમલો, એસીડ એટેકનો પ્રયાસ | Mob attacks police who wen…

ચાવડીગેટમાં દારૂ પકડવા ગયેલી પોલીસ ઉપર ટોળાનો હુમલો, એસીડ એટેકનો પ્રયાસ | Mob attacks police who wen...

ભાવનગર મહાપાલિકામાં અંતે 10-20-30 વર્ષ મુજબનું ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા હુકમ કરાયો | Bhavnagar Munici…

ભાવનગર મહાપાલિકામાં અંતે 10-20-30 વર્ષ મુજબનું ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા હુકમ કરાયો | Bhavnagar Munici...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદના વલાસણ ગામના યુવકનું લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ | A young man from Valasan village in A…

12 months ago
CBIની મોટી કાર્યવાહી, BSIના ટોચના અધિકારીને લાંચ લેતા પકડી પાડ્યા | CBI Arrested Joint Director Of B…

1 year ago
કાશ્મીરની હૉસ્પિટલોને ‘હથિયારોનું ભંડાર કેન્દ્ર’ બનાવવાનું ષડયંત્ર, દિલ્હી બ્લાસ્ટ કેસ મામલે ચોંકાવન…

9 months ago
વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News