gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના ધ્રોળ નજીક કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ પકડાયો : એક આરોપીની અટકાયત | English liquor being c…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
જામનગરના ધ્રોળ નજીક કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ પકડાયો : એક આરોપીની અટકાયત | English liquor being c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Liquor Crime : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખાખરા ગામ પાસે એક કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે, અને રૂપિયા સાડા ચાર લાખની માલમતા સાથે જામનગરના એક દારૂના ધંધાર્થીની અટકાયત કરી છે. જ્યારે દારૂ મંગાવનાર ખાખરા ગામના એક શખ્સને ફરાર જાહેર કરાયો છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા રવિરાજસિંહ દાદુભા ચૌહાણ નામના શખ્સ દ્વારા ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે, અને એક કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને ધ્રોળ તાલુકાના ખાખરા ગામે સપ્લાય કરવા જઈ રહ્યો છે.

જે બાતમીના આધારે ખાખરા ગામ પાસેથી રવિરાજસિંહ ચૌહાણને પોલીસે ઝડપી લીધો હતો, અને તેની પાસેથી 113 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી તેમ જ જી.જે.12 ડી.જી. 7160 નંબરની કાર સહિત રૂપિયા સાડા ચાર લાખની માલમતા કબજે કરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન ધ્રોળ તાલુકાના ખાખરા ગામમાં રહેતા મફતસિંહ ઉર્ફે જયપાલસિંહ બળુભા જાડેજાએ ઉપરોક્ત દારૂ આયાત કર્યો હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
જામનગર નજીક નાધેડી ગામમાં વહેલી સવારે માલધારી પરિવાર વચ્ચે ધિંગાણું સર્જાયું : એક પરીવારના ચાર ધાયલ …

જામનગર નજીક નાધેડી ગામમાં વહેલી સવારે માલધારી પરિવાર વચ્ચે ધિંગાણું સર્જાયું : એક પરીવારના ચાર ધાયલ ...

‘ચૂંટણી બાદ નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે..’, ભાજપના કદાવર નેતાએ મુંઝવણ દૂર કરી | Nitish Kumar Will…

'ચૂંટણી બાદ નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે..', ભાજપના કદાવર નેતાએ મુંઝવણ દૂર કરી | Nitish Kumar Will...

લાલપુરના મેમાણા ગામમાં એક સાથે 3 બંધ રહેણાંક મકાનોને નિશાન બનાવતા તસ્કરો : રૂપિયા પોણા બે લાખની માલમ…

લાલપુરના મેમાણા ગામમાં એક સાથે 3 બંધ રહેણાંક મકાનોને નિશાન બનાવતા તસ્કરો : રૂપિયા પોણા બે લાખની માલમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૂમસામ જગ્યાએ રંગલીને લઈ જવાય નહીં… નવરાત્રિ નજીક છે ત્યારે અમદાવાદમાં લાગ્યા વિવાદાસ્પદ બોર્ડ | N…

1 year ago
ખરેખર, પોલીસ ધારે તો શું ન થાય? ગુજરાત પોલીસે માત્ર 15 દિવસમાં 701 ગુમ થયેલા લોકોને શોધી કાઢ્યા | gu…

4 months ago
માલિકોને રાજી કરવા નિર્દોષોના મોત! 5 વર્ષમાં ફેક્ટરી અકસ્માતમાં 992 ગરીબ શ્રમિકોએ જીવ ગુમાવ્યાં | Gu…

2 years ago
૧૦ વર્ષમાં પેપરલીકની ૮૯ ઘટનાઓ, ૪૮ જેટલી પરીક્ષાઓ ફરી યોજવી પડી | 89 incidents of paper leaks in 10 y…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News