gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરૂચના આમોદમાં ગમખ્વાર અકસ્માત: બેફામ ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા 2 લોકોના મોત, ડ્રાઈવર ફરાર | Truc…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
ભરૂચના આમોદમાં ગમખ્વાર અકસ્માત: બેફામ ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા 2 લોકોના મોત, ડ્રાઈવર ફરાર | Truc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch Accident News : ભરૂચના આમોદ તાલુકામાં હાઈવે પર પૂરઝડપે આવી રહેલા ટ્રકે ટ્રેક્ટરને ભયંકર ટક્કર મારતા અકસ્માત સર્જાયો  હતો. અકસ્માતના બનાવમાં બે લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ ટ્રકચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના આમોદમાં ગમખ્વાર અકસ્માત: બેફામ ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા 2 લોકોના મોત, ડ્રાઈવર ફરાર 2 - image

મળતી માહિતી મુજબ, આમોદ તાલુકા નજીક માતર ગામ પાસે હાઈવે પર શનિવારે (8 નવેમ્બર) ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પરથી કામદારો લઈને જઈ રહેલા ટ્રેક્ટરને પૂરઝડપે આવી રહેલા ટ્રકની ટક્કર વાગી હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને સમગ્ર મામલે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 

આ પણ વાંચો: સાણંદ હત્યા કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, ગ્રામ્ય LCB એ મોરૈયાથી આરોપીને દબોચ્યો

ઘટનાને અંજામ આપીને ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલ્યા છે અને ફરાર ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

Next Post
પાટણ BJPમાં આંતરિક વિખવાદ: ‘વિકાસમાં પક્ષના જ સભ્યો અડચણરૂપ’- મહિલા પ્રમુખે CMને લખ્યો પત્ર | Patan …

પાટણ BJPમાં આંતરિક વિખવાદ: 'વિકાસમાં પક્ષના જ સભ્યો અડચણરૂપ'- મહિલા પ્રમુખે CMને લખ્યો પત્ર | Patan ...

જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબની ઐતિહાસિક સિદ્ધિ, 8મી વખત કર્યા 180 દિવસના ઉપવાસ | Eighth …

જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબની ઐતિહાસિક સિદ્ધિ, 8મી વખત કર્યા 180 દિવસના ઉપવાસ | Eighth ...

‘જેટલું નુકસાન એટલું વળતર આપો’: અમરેલી પહોંચેલી કિસાન આક્રોશ યાત્રામાં કોંગ્રેસે સરકાર પાસે કરી માગ …

'જેટલું નુકસાન એટલું વળતર આપો': અમરેલી પહોંચેલી કિસાન આક્રોશ યાત્રામાં કોંગ્રેસે સરકાર પાસે કરી માગ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં કરુણ ઘટના: ચાંદખેડામાં ફ્લેટના ત્રીજા માળેથી પટકાતા મહિલાનું મોત | Ahmedabad woman falls …

9 months ago
VIDEO: મકરસંક્રાંતિના પર્વે પતંગ-ફિરકીના શણગારથી શોભી ઉઠ્યા કષ્ટભંજનદેવ | Video: Kashtbhanjan Dev Sh…

7 months ago
પરિવાર સ્કૂલના ટ્રસ્ટીઓએ ગેરરીતિ આચરી 3.31 કરોડનો નાણાકીય લાભ લીધો | allegation of financial irregul…

11 months ago
ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા? | Don’t be oversmart Why did Justice Surya …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News