gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેમની અભિવ્યક્તિ દર્શાવતા વેલેન્ટાઇન સપ્તાહનો પ્રારંભ : આજે રોઝ ડે ઉજવાશે | Valentine’s week begin…

G METRO NEWS by G METRO NEWS
February 6, 2026
in GUJARAT
0 0
0
પ્રેમની અભિવ્યક્તિ દર્શાવતા વેલેન્ટાઇન સપ્તાહનો પ્રારંભ : આજે રોઝ ડે ઉજવાશે | Valentine’s week begin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બજારમાં ખરીદીનો ધમધમાટ, સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન રોઝ,બુકે,ચોકલેટ એસોર્ટ બોક્સ,આઇ લવ યુ બાર, કપલ બાર, ફ્રેન્ડશીપ બેલ્ટ,એન્ટિક વેડિંગ જવેલરી,સૌથી વધુ બેંટો કેકની માંગ

જૂનાગઢ, : પ્રેમની અભિવ્યક્તિના અવસર ગણાતા વેલેન્ટાઇન સપ્તાહનો આવતીકાલથી પ્રારંભ થશે.યુવાઓ અને નવયુગલો દ્વારા સરપ્રાઈઝ ઉજવણીની તૈયારી શરૂ કરી છે.સપ્તાહ દરમિયાન ગુલાબ, ગિફ્ટ આર્ટીકલ, કાપડ એન્ટિક જ્વેલરી સહિતની ચીજોની ખરીદીનો ધમધમાટ રહેશે અનેક સ્થળોએ સરપ્રાઈઝ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.આવતીકાલે રોઝ ડે નિમિત્તે રોઝ બુકે અને ચોકલેટની અવનવી વેરાયટીઓની ખરીદી કરવામાં આવી હતી.

આગામી 14 ફેબ્આરીના વેલેન્ટાઈન ડે ઉજવાશે. ફેબ્આરી માસના બીજા સપ્તાહને વેલેન્ટાઇન વીક તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસોની પ્રેમી પંખીડા આતુરતાથી રાહ જોતા હોય છે.   દરેક દિવસનું અલગ અલગ મહત્વ રહેલું છે. જેથી કોલેજીયન યુવાઓ નવયુગલો તથા મિત્ર વર્તુળ દ્વારા સપ્તાહ દરમિયાન દરરોજ અલગ અલગ દિવસની  ઉજવણી દ્વારા  પ્રેમનો એકરાર કરાશે.આવતીકાલે વેલેન્ટાઈન વીકનો પ્રથમ દિવસ રોઝ ડે નિમિત્તે જૂનાગઢના ફૂલોના વેપારીના જણાવ્યા મુજબ વેલેન્ટાઈન વીક અંતર્ગત ગુલાબના ફૂલ મુખ્યત્વે બેંગ્લોરથી અને તાલુકા વિસ્તારોમાંથી આવે છે.વેલેન્ટાઇન વીક અંતર્ગત ગુલાબની કિંમતમાં ૧૦ ટકાનો વધારો થયો છે. જોકે યુવા હૈયાઓને પ્રેમની અભિવ્યક્તિ આડે ભાવ વધારો આવતો નથી.હાલ લગ્ન ગાળો હોય જેથી પ્રસંગમાં આવનાર મહેમાનોને પણ ગુલાબનું ફૂલ આપી તથા સ્ટેજ પર ગુલાબની પાંખડીઓ ઉડાડી ઉજવણી થશે. પ્રેમની અભિવ્યક્તિ દર્શાવવા ચોકલેટની વધુ માંગ છે.રોઝ ડે નિમિત્તે રોઝ ફલેવર ચોકલેટ,કેક અને રોઝ લગાવેલ ડિઝાઇનિંગ બુકેની અવનવી થીમની માંગ છે. બ્યુટી પાર્લર ચલાવતી મહિલાના જણાવ્યા મુજબ મહિલાઓમાં ગુલાબ લગાવેલ નેકલેસની માંગ છે. સોશિયલ મીડિયાના ટ્રેન્ડમાં મેસેજ અને રીલના બદલે વેલેન્ટાઈન વીકની ઉજવણી સરપ્રાઈઝ પાર્ટી દ્વારા કરવામાં આવશે.

આવતીકાલે વેલેન્ટાઈન વીકના પ્રથમ દિવસે શનિવારે રોઝ ડે પ્રપોઝ ડે, રવિવારે પ્રપોઝ , સોમવારે ચોકલેટ, મંગળવારે ટેડી ડે, બુધવારે પ્રોમિસ ડે, ગુરુવારે હગ ડે, શુક્રવારે કિસ ડે, અને અંતિમ દિવસે શનિવારે વેલેન્ટાઈન ડે મનાવવામાં આવશે. કપલ, હાર્ટ, કિસિંગ થીમ, ડાર્ક, લોલીપોપ બુકે, ટેડી ચોકલેટ, લવ બાર પ્રિઝમ અને ચોકલેટ ઉપરાંત હાલ સૌથી વધુ બેન્ટો કેક ચોકલેટની માંગ અને કેકમાં અલગ અલગ વેરાયટી તૈયાર કરવામાં આવી છે. દંપતી અને નવયુગલો ચોકલેટ એસોર્ટ  બોક્સ, આઇ લવ યુ બાર, કપલ બાર, ફ્રેન્ડશીપ બેલ્ટ, રોઝ બુકે, એન્ટિક વેડિંગ જવેલરી, ડ્રેસ મટીરીયલ, મોબાઈલ અને ઇલેક્ટ્રીક આઈટમ, સહિતની ચીજોની ખરીદી થશે. વેલેન્ટાઇન વીકનો પ્રારંભ થતાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં હોટલ, રેસ્ટોરન્ટમા પણ યુવાઓને આકર્ષવા નવા સુશોભન અને શણગાર જોવા મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
મતદારોના નામો રદ કરવા કારસાની ગંધ, રાજકોટમાં 26,100 ફોર્મ ભરાતા ચકચાર | to cancel the names of voter…

મતદારોના નામો રદ કરવા કારસાની ગંધ, રાજકોટમાં 26,100 ફોર્મ ભરાતા ચકચાર | to cancel the names of voter...

નશા હી નશાઃ વેચાણ માટે વૃધ્ધે ઘેર ગાંજો વાવ્યો, યુવક રાજસ્થાનથી લાવ્યો

નશા હી નશાઃ વેચાણ માટે વૃધ્ધે ઘેર ગાંજો વાવ્યો, યુવક રાજસ્થાનથી લાવ્યો

ગિરનારનાં ઓઘડ શિખર પર જૈનોએ ધ્વજા લગાડતાં સાધુ- સંતોનો વિરોધ | Sadhus and saints protest against Jai…

ગિરનારનાં ઓઘડ શિખર પર જૈનોએ ધ્વજા લગાડતાં સાધુ- સંતોનો વિરોધ | Sadhus and saints protest against Jai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળ બાદ તેલંગાણામાં 89 લાખ મતદારો પર સંકટ, ચૂંટણી પંચ ફટકારશે નોટિસ! | Telangana Voter List Row: 8…

બંગાળ બાદ તેલંગાણામાં 89 લાખ મતદારો પર સંકટ, ચૂંટણી પંચ ફટકારશે નોટિસ! | Telangana Voter List Row: 8…

1 month ago
હઝારીબાગમાં કાર-ટ્રકની ભીષણ ટક્કરમાં પરિવાર હોમાયો, 3 બાળક સહિત 6 લોકોના મોત | truck car collision i…

હઝારીબાગમાં કાર-ટ્રકની ભીષણ ટક્કરમાં પરિવાર હોમાયો, 3 બાળક સહિત 6 લોકોના મોત | truck car collision i…

3 months ago
ધીમે ધીમે નવી મહામારી તરફ ભારત! શરીર પર નહીં થાય દવાની અસર, PM મોદીએ પણ કરી અપીલ | How Amr Or Antibi…

ધીમે ધીમે નવી મહામારી તરફ ભારત! શરીર પર નહીં થાય દવાની અસર, PM મોદીએ પણ કરી અપીલ | How Amr Or Antibi…

7 months ago
બિહારનું એક અનોખું ગામ, જ્યાં દરેક ઘરમાંથી એક વ્યક્તિ દેશસેવામાં, બાળપણથી જ સૈનિકની અપાય છે તાલીમ | …

બિહારનું એક અનોખું ગામ, જ્યાં દરેક ઘરમાંથી એક વ્યક્તિ દેશસેવામાં, બાળપણથી જ સૈનિકની અપાય છે તાલીમ | …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News