gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાણંદ હત્યા કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, ગ્રામ્ય LCB એ મોરૈયાથી આરોપીને દબોચ્યો | Ahmedabad R…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
સાણંદ હત્યા કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, ગ્રામ્ય LCB એ મોરૈયાથી આરોપીને દબોચ્યો | Ahmedabad R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Moraiya Murder Case: રાજ્યમાં સતત વધી રહેલા ગુનાખોરીના બનાવો વચ્ચે ગુરુવારે રાત્રે સાણંદ તાલુકાના મોરૈયા ગામમાં એક ઘાતકી હત્યાનો ગુનો નોંધાયો હતો. ત્યારે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ  કેસનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર ગત 6 નવેમ્બરના રોજ મોરૈયા ખાતેના મંગલમ્ શોપિંગ સેન્ટરના રૂમ નં. 305 માંથી અમરનાથ નાઈ નામના વ્યક્તિની ઘાતકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હત્યારાએ અમરનાથના પેટમાં છરીના ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા અને ગળા પર ઊંડો ઘા મારી તેનું સ્થળ પર જ મોત નીપજાવ્યું હતું. આ ઘટનાના પગલે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સાણંદ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.

પોલીસ ટીમોએ ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી હતી અને 100થી વધુ રહીશોની પૂછપરછ કરી હતી. આજુબાજુની લેબર કોલોનીઓ, ફેક્ટરીઓ અને ગોડાઉનોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, તેમજ સિક્યુરિટી ગાર્ડ, કામદારો અને કોન્ટ્રાક્ટરોની પૂછપરછ કરવામાં આવી હતી. વિસ્તારમાં અવરજવર કરતા શંકાસ્પદ વ્યક્તિઓની વિગતો ચકાસવામાં આવી હતી અને આરોપીને ટ્રેસ કરવા માટે ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવી હતી. કલાકોની સઘન તપાસ બાદ પોલીસને એક ચોક્કસ કડી મળી હતી જેના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી.

આરોપીની ઓળખ બંશીલાલ ઉર્ફે બુલ્લીયા ધનપત ભૈરારામ મહેરા (રહે. સોમનાથ સોસાયટી, મોરૈયા ગામ) તરીકે થઈ છે. તેને મોરૈયા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. LCB એ આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ચાંગોદર પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.

પોલીસે જણાવ્યું કે, હત્યા પાછળનો હેતુ શું હતો તે અંગે હાલ તપાસ ચાલી રહી છે અને આરોપીને પીડિત સાથે કોઈ જૂની અદાવત કે અંગત ઝઘડો હતો કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …
GUJARAT

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

October 2, 2026
ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!
GUJARAT

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

October 2, 2026
સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!
GUJARAT

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

October 2, 2026
Next Post
દીકરીઓ હવે એટલી આગળ નીકળી ગઈ છે કે છોકરાઓની ચિંતા થાય છે : રાજ્યપાલે દીક્ષાંત પ્રવચન આપ્યું | Girls …

દીકરીઓ હવે એટલી આગળ નીકળી ગઈ છે કે છોકરાઓની ચિંતા થાય છે : રાજ્યપાલે દીક્ષાંત પ્રવચન આપ્યું | Girls ...

MSUનો પદવીદાન સમારોહ, કોઈને નવ તો કોઈને 6 ગોલ્ડ મેડલ, જાણો ગોલ્ડમેડાલિસ્ટોએ શું કહ્યું | MSU graduat…

MSUનો પદવીદાન સમારોહ, કોઈને નવ તો કોઈને 6 ગોલ્ડ મેડલ, જાણો ગોલ્ડમેડાલિસ્ટોએ શું કહ્યું | MSU graduat...

ઓખાની ફિશીંગ બોટ પર મધદરિયે અંધાધુંધ ફાયરિંગ કરીને 8 માછીમારોના અપહરણ | 8 fishermen kidnapped after …

ઓખાની ફિશીંગ બોટ પર મધદરિયે અંધાધુંધ ફાયરિંગ કરીને 8 માછીમારોના અપહરણ | 8 fishermen kidnapped after ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2000 કિલો ગુલાલ ઉડતાં માધવપુરના રસ્તા પર ગુલાબી જાજમનાં દ્રશ્યો છવાયાં | 2000 kg of roses fell on th…

2000 કિલો ગુલાલ ઉડતાં માધવપુરના રસ્તા પર ગુલાબી જાજમનાં દ્રશ્યો છવાયાં | 2000 kg of roses fell on th…

1 year ago
માંડલ ગામની સીમમાંથી જુગાર રમતા 11 શકુની ઝડપાયા | 11 youths caught gambling in the outskirts of Mand…

માંડલ ગામની સીમમાંથી જુગાર રમતા 11 શકુની ઝડપાયા | 11 youths caught gambling in the outskirts of Mand…

1 year ago
રૂંવાડા ઊભા કરી દેશે અમદાવાદની આ ઘટના: નકલી અધિકારી બની મહિલા પર દુષ્કર્મ આચર્યું, હવે આજીવન કેદ | A…

રૂંવાડા ઊભા કરી દેશે અમદાવાદની આ ઘટના: નકલી અધિકારી બની મહિલા પર દુષ્કર્મ આચર્યું, હવે આજીવન કેદ | A…

9 months ago
449 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેકસે 85000 ની સપાટી કુદાવી | Sensex crosses 85 000 mark with 449 points…

449 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેકસે 85000 ની સપાટી કુદાવી | Sensex crosses 85 000 mark with 449 points…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News