gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાઇવે પોર બ્રિજ પર ટ્રકના તોતિંગ પૈંડા બાઇક સવાર પર ફરી વળતા મોત | Bike rider died after truck’s whe…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
હાઇવે પોર બ્રિજ પર ટ્રકના તોતિંગ પૈંડા બાઇક સવાર પર ફરી વળતા મોત | Bike rider died after truck’s whe…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,હાઇવે પોર બ્રિજ પર બાઇક ચાલક વૃદ્ધને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઇને પડયા હતા. ટ્રકના પૈંડા તેમના માથા પર ફરી વળતા સ્થળ પર જ તેઓનું મોત થયું હતું.

 પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, માણેજા ઓમકાર ડૂપ્લેક્સ ટેનામેન્ટ્સ એન્ડ હોમ્સમાં રહેતા અને ખેતી કામ કરતા ૭૧ વર્ષના હસમુખભાઇ મગનભાઇ  પટેલ ગઇકાલે સવારે સાડા સાત વાગ્યે ઘરેથી બાઇક લઇને નાના ફોફડિયા ખેતી માટેનું બિયારણ લઇને  જતા હતા.નેશનલ હાઇવે પર વડોદરાથી કરજણ તરફ જતા પોર બ્રિજ ચડતા સમયે એક ટ્રક ચાલકે તેઓની બાઇકને પાછળથી ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઇને  પડયા હતા. તેઓના માથા પર ટ્રકના તોતિંગ પૈંડા ફરી વળતા સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતું. વરણામા પોલીસે ગુનો દાખલ કરી ટ્રક  ડ્રાઇવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, વાઘોડિયા નજીક આમોદર ગામ તીર્થજલ સોસોયટીની સામે ગઇકાલે બપોરે બે વાગ્યે રોડ ક્રોસ કરતા ૬૦ વર્ષના સિનિયર સિટિઝનને એક ટ્રક ચાલકે  અડફેટે લેતા ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત કરીને ભાગી છૂટેલા ટ્રક ચાલકની સામે વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

Next Post
હરણી એરફોર્સની કમ્પાઉન્ડ વોલ કૂદી રાતે ઘૂસી ગયેલા પરપ્રાંતીયને સુરક્ષા ગાર્ડે દબોચી લીધો | Security …

હરણી એરફોર્સની કમ્પાઉન્ડ વોલ કૂદી રાતે ઘૂસી ગયેલા પરપ્રાંતીયને સુરક્ષા ગાર્ડે દબોચી લીધો | Security ...

વડોદરાની ગતિશક્તિ યુનિ.માં R. & D. સેન્ટર સ્થાપશે | R&D center to be set up at Vadodara’s Gati Shakt…

વડોદરાની ગતિશક્તિ યુનિ.માં R. & D. સેન્ટર સ્થાપશે | R&D center to be set up at Vadodara's Gati Shakt...

વડોદરા જિલ્લા પંચાયતમાં 58 ટકા જગ્યાઓ ખાલી,વહીવટીતંત્ર પર અસરઃલોકોને ધક્કા | 58 percent of the posts…

વડોદરા જિલ્લા પંચાયતમાં 58 ટકા જગ્યાઓ ખાલી,વહીવટીતંત્ર પર અસરઃલોકોને ધક્કા | 58 percent of the posts...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત, પત્નીએ પઠાણી ઉઘરાણી કરતાં 18 સામે નોંધાવી F…

5 months ago
ઓપરેશન સિંદૂરમાં આતંકી રઉફ અઝહરનું મોત, જાણો કંધાર પ્લેન હાઇજેકમાં શું હતી ભૂમિકા | Kandahar plane h…

1 year ago
YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ 6 મહિના માટે બંધ, ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા, જાણી લો વૈકલ્પિક…

12 months ago
વિરમગામની હાંસલપુર ચોકડી ઉપરથી 11.88 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 11 88 lakh s…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News