gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જૈસલમેરમાં મોટી દુર્ઘટના ટળી! સેનાની મિસાઈલ ટાર્ગેટ ચૂકી જતાં ગામમાં પડી, બ્લાસ્ટ થતાં લોકોમાં ગભરાટ…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in INDIA
0 0
0
જૈસલમેરમાં મોટી દુર્ઘટના ટળી! સેનાની મિસાઈલ ટાર્ગેટ ચૂકી જતાં ગામમાં પડી, બ્લાસ્ટ થતાં લોકોમાં ગભરાટ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 Jaisalmer News: રાજસ્થાનના જૈસલમેર જિલ્લાના લાઠી વિસ્તારમાં સૈન્ય અભ્યાસ દરમિયાન એક મિસાઈલ પોતાના નક્કી ટાર્ગેટથી ચૂકી ગઈ અને ભાદરિયા ગામમાં આવીને પડી, જેના કારણે અફરા-તફરી મચી ગઈ હતી. મિસાઈલ પડતા જ વિસ્તારમાં જોરદાર બ્લાસ્ટ થયો, જેનાથી ગામલોકોમાં ડર ફેલાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા નથી થઈ અને ન કોઈ પ્રકારનું મોટું નુકસાન થયું.

મળતી માહિતી અનુસાર, સેના તરફથી લાઠી વિસ્તારમાં આવેલા ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં અભ્યાસ દરમિયાન આ મિસાઈલ ચલાવવામાં આવી હતી. અભ્યાસનો ઉદ્દેશ્ય જમીનથી હવામાં ટાર્ગેટને નિશાન બનાવવાનો હતો, પરંતુ મિસાઈલ મિસ-ટાર્ગેટ થઈને નક્કી ટાર્ગેટથી 500 મીટર પહેલા પડી ગઈ.

ગામલોકોએ જણાવ્યું કે, મિસાઈલ ગામના ખેતરમાં આવીને પડી, જેના કારણે મોટો બ્લાસ્ટ થયો હતો. આ સમયે આસપાસના વિસ્તારોમાં થોડો સમય ધૂળ અને ધુમાડો જોવા મળ્યો. સદનસીબે જે જગ્યા પર મિસાઈલ પડી ત્યાં આસપાસમાં કોઈ વ્યક્તિ હાજર ન હતું, નહીંતર મોટી દુર્ઘટના બની હોત.

ઘટનાની માહિતી મળતા ઘટના સ્થળે ગામલોકો અને સેનાના અધિકારીઓ પહોંચ્યા

મિસાઈલ પડવાનો અવાજ સાંભળતા જ મોટી સંખ્યામાં ગામલોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લોકોએ તાત્કાલિક સેનાના અધિકારીઓને માહિતી આપી. થોડીવારમાં જ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને વિસ્તારને ઘેરી લીધો. ગામલોકોના અનુસાર, સેનાએ વિસ્તારની ઘેરાબંધી કરી તપાસ શરૂ કરી દીધી છે અને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે. પ્રાથમિક તપાસમાં એ માનવામાં આવી રહ્યું છે કે, મિસાઈલની ગાઈડેન્સ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી આવી હતી. જો કે, આ અંગે ઊંડાણપૂર્વક તપાસ આદરી દેવાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…
INDIA

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…

May 12, 2026
વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે : રાહુલ | PM’s appeal to people is proof of…
INDIA

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે : રાહુલ | PM’s appeal to people is proof of…

May 12, 2026
લેબર કોડ લાગુ, ચાર દિવસ કામ, ત્રણ દિવસ રજાને મંજૂરી | Labour codes implemented four day work three d…
INDIA

લેબર કોડ લાગુ, ચાર દિવસ કામ, ત્રણ દિવસ રજાને મંજૂરી | Labour codes implemented four day work three d…

May 12, 2026
Next Post
આવતીકાલથી આરટીઓ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ૧૪ દિવસ બંધ રહેશે | Driving test operations at RTO wi…

આવતીકાલથી આરટીઓ ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ૧૪ દિવસ બંધ રહેશે | Driving test operations at RTO wi...

‘સૌરવ ગાંગુલીને ICC અધ્યક્ષ બનતા કોઈ રોકી નહીં શકે’, ‘દાદા’ને CM મમતાનું સમર્થન | West Bengal CM Mam…

'સૌરવ ગાંગુલીને ICC અધ્યક્ષ બનતા કોઈ રોકી નહીં શકે', 'દાદા'ને CM મમતાનું સમર્થન | West Bengal CM Mam...

પ્રતાપનગર યાર્ડમાં બ્લોકના કારણે કેટલીક ટ્રેનો રદ્દ રહેશે | Some trains will be cancelled due to blo…

પ્રતાપનગર યાર્ડમાં બ્લોકના કારણે કેટલીક ટ્રેનો રદ્દ રહેશે | Some trains will be cancelled due to blo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈ-કોમર્સનું ચલણ વધતા મોલ લીઝિંગમાં એપેરલનો હિસ્સામાં ઘટાડાની ધારણા

ઈ-કોમર્સનું ચલણ વધતા મોલ લીઝિંગમાં એપેરલનો હિસ્સામાં ઘટાડાની ધારણા

10 months ago
ધોળકાના કમુવાડામાં રસ્તા પર ઉભરાતી ગટરોથી રોગચાળો ફેલાવાની દહેશત | Fear of epidemic spread due to se…

ધોળકાના કમુવાડામાં રસ્તા પર ઉભરાતી ગટરોથી રોગચાળો ફેલાવાની દહેશત | Fear of epidemic spread due to se…

9 months ago
તળાવમાં ડૂબી ગયો કે કોઈ સાજીસ , ગોપાલપુરના ગામ તળાવમાં ડૂબેલ વ્યકિતનો બાર કલાકે મૃતદેહ મળ્યો | Did h…

તળાવમાં ડૂબી ગયો કે કોઈ સાજીસ , ગોપાલપુરના ગામ તળાવમાં ડૂબેલ વ્યકિતનો બાર કલાકે મૃતદેહ મળ્યો | Did h…

6 months ago
રાજકોટ કોર્પોરેશનમાં ભાજપને જંગી બહુમતી, અમદાવાદની 3 નગરપાલિકામાં પણ કમળ ખીલ્યું | gujarat local bod…

રાજકોટ કોર્પોરેશનમાં ભાજપને જંગી બહુમતી, અમદાવાદની 3 નગરપાલિકામાં પણ કમળ ખીલ્યું | gujarat local bod…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News