gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મિત્રએ છરીના ઘા મારતા બે યુવકો લોહી લુહાણ | Ruemon sarafo ra tonong non ewe pioing non Civil mwirin …

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
મિત્રએ છરીના ઘા મારતા બે યુવકો લોહી લુહાણ | Ruemon sarafo ra tonong non ewe pioing non Civil mwirin …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ, શનિવારમિત્રએ છરીના ઘા મારતા બે યુવકો લોહી લુહાણ 1 - image

દાણીલીમડામાં બે મિત્રો દુકાન આગળ બેઠા હતા. જ્યાં એક મિત્ર ત્યાંથી પસાર થતાં મિત્રે તેને બૂમો પાડીને બોલાવ્યો હતો પરતું તે ઉભો રહ્યો ન હતો. થોડીવારમાં ફરીથી મિત્ર પરત આવતા કેમ સંભળાતું નથી કહેતા મિત્રએ ઉશ્કેરાઇને  બન્ને યુવકોને છરીના ઘા મારીને નાસી ગયો હતો. દાણીલીમડા પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

યુવકો દુકાન પાસે બેઠા હતા મિત્રને બૂમો પાડીને બોલાવતા ઉભો રહ્યો ન હતો ઃ  બન્ને ગંભીર હાલતમાં સારવાર હેઠળ

દાણીલીમડામાં રહેતા યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં દાણીલીમડામાં મિત્ર સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે યુવક અને તનો મિત્ર ની આઝાદ હેરસ્ટાઇ સલૂન દુકાન પાસે બેઠા હતા. આ સમયે આરોપી મિત્ર  દુકાન આગળથી નીકળ્યો હતો. જેથી મજરે તેને બૂમ પાડીને બોલાવ્યો પરંતુ તે ઉભો રહ્યો ન હતો. 

થોડીવાર બાદ આરોપી ફરીથી દુકાન આગળથી નીકળતા ફરિયાદીએ તેને ઉભો રાખીને કેમ સંભળાતું નથી કહેતા આરોપી ઉશ્કેરાઇને મારામારી કરીને ત્યાંથી જતો રહ્યો હતો. થોડીવાર પછી  ફરીથી પરત આવીને બન્ને મિત્રોને છરીના ઘા મારીને નાસી ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત યુવકોને  સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Next Post
સરસપુરમાં બેકાબુ ટોળાનો સામ સામે પથ્થરમારો વાહનનોની તોડફોડ | Ra atai fau ra atai ekkewe mota lon Sar…

સરસપુરમાં બેકાબુ ટોળાનો સામ સામે પથ્થરમારો વાહનનોની તોડફોડ | Ra atai fau ra atai ekkewe mota lon Sar...

કતલ થતા પહેલાં નાના મોટા ૧૪ પાડાને બચાવ્યા | 14 kukkun me watte man ra manau mwen ar repwe ninniilo

એક મહિનામાં સુરત સિવિલમાં ડેન્ગ્યુના 312 કેસ : બાળકી અને યુવાનનું મોત | 312 cases of dengue in Surat…

એક મહિનામાં સુરત સિવિલમાં ડેન્ગ્યુના 312 કેસ : બાળકી અને યુવાનનું મોત | 312 cases of dengue in Surat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રના નાસિકમાં કરુણાંતિકા, કાર-બાઈક વચ્ચે ભયંકર ટક્કર થતાં 7 લોકોનાં મોત | tragic road accide…

12 months ago
દંડા વડે મારે, પિટબુલ કૂતરા કરડે… ઉત્તરપ્રદેશમાં 2 વર્ષથી કેદ 13 શ્રમિકો મુક્ત, હચમચાવતી ઘટના | UP…

5 days ago
વહેરાખાડી પાસે બે આઈશર ટેમ્પા વચ્ચે ટક્કર, એક ચાલકનું ઘટનાસ્થળે મોત | Collision between two Eicher T…

4 months ago
સીનિઅર સિટિઝનને બાઇક ચાલકે ટક્કર મારતા મોત | Senior citizen dies after being hit by a bike rider

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News