gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

”અમે ખાલી હાથે પાછા ફર્યા” : અફઘાનિસ્તાન સાથેની પાકિસ્તાનની શાંતિ- મંત્રણા નિષ્ફળ રહી | ”We retur…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in INDIA
0 0
0
”અમે ખાલી હાથે પાછા ફર્યા” : અફઘાનિસ્તાન સાથેની પાકિસ્તાનની શાંતિ- મંત્રણા નિષ્ફળ રહી | ”We retur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મધ્યસ્થી કરનારા તુર્કી અને કતાર પણ નિરાશ થયા

ઇસ્તંબુલમાં ત્રીજા ચરણની મંત્રણા નિષ્ફળ રહી : હવે ચોથા ચરણની મંત્રણા યોજાવાની નથી : આતંકવાદ મુદ્દે કોઈ સમજૂતી સધાઈ નહીં

નવી દિલ્હી:  પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચેની શાંતિ મંત્રણા ફરી નિષ્ફળ રહી છે. બંને દેશો વચ્ચે ત્રીજા દોરની મંત્રણા તુર્કીએ અને કતારની મધ્યસ્થીને લીધે ઇસ્તંબુલમાં ચાલી રહી હતી.

પાકિસ્તાનનું કહેવું હતું કે, તે આતંકવાદના મુદ્દે કોઈ બાંધછોડ નહીં કરે, તેણે અફઘાનિસ્તાન માટે તેહરિક-એ-તાલિબાન પર લગામ મુકવા, લેખિત પ્રતિબદ્ધતાની માંગણી કરી, જેનો અફઘાનિસ્તાને સ્પષ્ટ ઇન્કાર કર્યો. જો કે, તેણે મૌખિક ખાતરી આપી કે, તે તેની ભૂમિનો ઉપયોગ આતંકવાદ માટે નહીં કરવા દે. બીજી તરફ પાકિસ્તાને લેખિત ગેરન્ટી માટે આગ્રહ રાખ્યો હતો. તે સામે અફઘાનિસ્તાને કહ્યું કે, ‘તમને અમારા શબ્દોમાં વિશ્વાસ નથી. અફઘાન કદી બોલ્યા પછી ફરતો નથી છતાં પાકિસ્તાને લેખિત ગેરન્ટી માંગતા મંત્રણા પડી ભાંગી હતી.’

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે પત્રકારોને જણાવ્યું હતું કે, બંને દેશોની મંત્રણા પડી ભાંગી છે. હવે ચોથો દોર યોજાવાનો છે. ગુરૂવારે બંને દેશો વચ્ચે મંત્રણા શરૂ થઈ હતી. પાકિસ્તાનની માંગણી હતી કે, અફઘાનિસ્તાન લેખિતમાં જણાવે છે કે, તે ‘તહેરિક-એ-તાલિબાન-એ પાકિસ્તાન’ (ટી.ટી.પી.) સામે પગલા લેશે. જેની અફઘાન પ્રતિનિધિઓએ સ્પષ્ટ ‘ના’ કહી પરિણામે મંત્રણા પડી ભાંગી મધ્યસ્થી કરનારા દેશો તુર્કી અને કતાર પણ નિરાશ થયા છે. પરંતુ આ મંત્રણા યોજવા માટે આસીફે તુર્કી અને કતારનો આભાર પણ માન્યો હતો. તેમણે કહ્યું કે, ‘બંને દેશોએ પોતાની તરફથી પ્રયત્નો કરવામાં કોઈ કમી રાખી ન હતી. જો તેઓ આશાવાદી હોત તો અમને રોકાવાનું પણ કહ્યું હોત, કાબુલના સ્ટેન્ડથી તેઓ પણ નિરાશ થયા છે. જો કે, પાકિસ્તાનનું સ્ટેન્ડ તો યથાવત્ છે તે આતંકીઓને આશ્રય નહીં આપવા માટે અફઘાનિસ્તાનને અનુરોધ કરી જ રહ્યું છે.’

ગયા મહિને ઇસ્લામાબાદ અને કાબુલ વચ્ચેની તંગદિલી કમ કરવા માટે ઇસ્તંબુલમાં મંત્રણા શરૂ થઈ હતી તેમાં મહત્ત્વનો મુદ્દો ડુરાંડ લાઇનનો હતો અફઘાનિસ્તાન તે સ્વીકારવા તૈયાર નથી. બ્રિટીશ શાસન નીચેના અખંડ હિંદુસ્તાન બંને દેશો વચ્ચે ડુરાંડ નામના ઇજનેરે તે રેખા દોરી હતી, જે અત્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છે. તાલિબાનો તે સ્વીકારવા તૈયાર નથી. પાકિસ્તાન તે માટે આગ્રહી છે. બંને દેશો વચ્ચે મતભેદનો આ મહત્ત્વનો મુદ્દો છે. આતંકવાદનો મુદ્દો સેકન્ડરી છે તેમ તાલિબાનો માને છે તેથી મંત્રણા આગળ વધતી ન હતી.

આ ત્રીજા દોર પૂર્વે ૧૯ ઓક્ટોબરે દોહા અને ૨૫ ઓક્ટોબરે ઇસ્તંબુલમાં થયેલી મંત્રણાઓ નિષ્ફળ રહી હતી.

પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે ૧૧થી ૧૫ ઓક્ટોબર તેમ બે વખત સંઘર્ષ થયો હતો બંનેના કેટલાયે માણસો માર્યા ગયા હતા. જો કે, પછીથી અસ્થાયી યુદ્ધવિરામ થયો છે જે હજી ચાલુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…
INDIA

ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…

April 1, 2026
ઈરાનમાં યુદ્ધ વચ્ચે દિલ્હીમાં PM મોદીની બીજી હાઈલેવલ બેઠક: હોર્મુઝ સ્ટ્રેટ અને એનર્જી સંકટ પર ચર્ચા …
INDIA

ઈરાનમાં યુદ્ધ વચ્ચે દિલ્હીમાં PM મોદીની બીજી હાઈલેવલ બેઠક: હોર્મુઝ સ્ટ્રેટ અને એનર્જી સંકટ પર ચર્ચા …

April 1, 2026
Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …
INDIA

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …

April 1, 2026
Next Post
કરમસદ પાસે વિધવાના મકાનમાં સાસુ- દિયરે કબજો જમાવતા લેન્ડ ગ્રેબિગની ફરિયાદ | Complaint of land grabbi…

કરમસદ પાસે વિધવાના મકાનમાં સાસુ- દિયરે કબજો જમાવતા લેન્ડ ગ્રેબિગની ફરિયાદ | Complaint of land grabbi...

ફીની આવકમાં વૃદ્વિથી બેંકોની નફાશક્તિમાં વધારાને વેગ મળ્યો

ફીની આવકમાં વૃદ્વિથી બેંકોની નફાશક્તિમાં વધારાને વેગ મળ્યો

કાશ્મીરમાં બે ઘુસણખોર આતંકીઓ ઠાર, ત્રણ શંકાસ્પદોની ધરપકડ | Two infiltrators killed in Kashmir three …

કાશ્મીરમાં બે ઘુસણખોર આતંકીઓ ઠાર, ત્રણ શંકાસ્પદોની ધરપકડ | Two infiltrators killed in Kashmir three ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાયખડમાં પ્રતિબંધિત, નશીલી ૩૦૦૦ ટેબલેટો ઝડપી લેવાઈ | 3000 tablet mi pinepin mi sakau ra angei lon Ra…

રાયખડમાં પ્રતિબંધિત, નશીલી ૩૦૦૦ ટેબલેટો ઝડપી લેવાઈ | 3000 tablet mi pinepin mi sakau ra angei lon Ra…

4 weeks ago
અંબાજીમાં પોષી પૂનમે માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી, ઝાંખીઓ સાથે નીકળશે શોભાયાત્રા | Ambaji Pos…

અંબાજીમાં પોષી પૂનમે માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી, ઝાંખીઓ સાથે નીકળશે શોભાયાત્રા | Ambaji Pos…

3 months ago
સોશ્યલ મીડિયા થકી મિત્ર બની મહિલાની રૂ. 2.50 લાખની મત્તા ઓળવી લીધી | A woman who became friends thro…

સોશ્યલ મીડિયા થકી મિત્ર બની મહિલાની રૂ. 2.50 લાખની મત્તા ઓળવી લીધી | A woman who became friends thro…

8 months ago
ગરનાળા પાસે બાઇક અને ઇકો કાર અથડાતા એક વ્યક્તિનું મોત | One person dies after bike and eco car colli…

ગરનાળા પાસે બાઇક અને ઇકો કાર અથડાતા એક વ્યક્તિનું મોત | One person dies after bike and eco car colli…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News