gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પ. બંગાળમાં ઘરે ઘરે જવાની જગ્યાએ ચાની દુકાન પર ફોર્મ વિતરણ કરતા 8 BLOને નોટિસ | bengal blos get noti…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in INDIA
0 0
0
પ. બંગાળમાં ઘરે ઘરે જવાની જગ્યાએ ચાની દુકાન પર ફોર્મ વિતરણ કરતા 8 BLOને નોટિસ | bengal blos get noti…
1
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal: ચૂંટણી પંચે શનિવારે બંગાળમાં 8 બૂથ લેવલ અધિકારીઓ (BLO)ને કારણ બતાઓ નોટિસ ફટકારી હતી, કારણ કે, તેઓ મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)માટે ઘરે ઘરે જવાની જગ્યાએ ચાની દુકાનો, સ્થાનિક ક્લબ અને અન્ય સ્થળોએથી  ફોર્મનું વિતરણ કરી રહ્યા હતા. આ માહિતી અધિકારીઓએ આપી છે.

ચૂંટણી પંચે રાજ્યમાં SIRની કવાયત દરમિયાન પ્રક્રિયાઓનું કડક પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે નવા નિર્દેશો પણ જારી કર્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયના અધિકારીઓએ કહ્યું કે, ચૂંટણી પંચે રાજ્ય અધિકારીઓને બિહાર મોડેલનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે, જેના હેઠળ BLOને મતદારોના ઘરે જઈને ફોર્મ વિતરણ અને એકત્રિત કરવાની જરૂર હોય છે.

મોબાઈલ અથવા ઈમેલની લિંક જરૂરી

તમને જણાવી દઈએ કે, મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ ઓનલાઈન મતગણતરી ફોર્મ સબમિટ કરવા માટે મતદાર ઓળખ કાર્ડની સાથે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી લિંક હોવી જરૂરી છે. ચૂંટણી પંચે એક નોટિફિકેશન જારી કરીને જણાવ્યું કે, જો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી લિંક ન હોય તો ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

ચૂંટણી પંચ ઘરે-ઘરે જવાને બદલે ગમે-ત્યાં મતગણતરી ફોર્મનું વિતરણ કરતા બૂથ-લેવલ અધિકારીઓ (BLO)ને કારણ બતાઓ નોટિસ ફટકારી છે. આઠ બૂથ-લેવલ અધિકારીઓ (BLO)ને કારણ બતાઓ નોટિસ ફટકારવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
હરિયાણા-પંજાબના બે મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટરની અમેરિકા અને જ્યોર્જિયાથી ધરપકડ | Haryana Punjab’s Most W…

હરિયાણા-પંજાબના બે મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટરની અમેરિકા અને જ્યોર્જિયાથી ધરપકડ | Haryana Punjab’s Most W...

ગુજરાતમાં આજથી મગફળી સહિતના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ, CCTVથી સમગ્ર પ્રક્રિયા પર નજર | Purchase of…

ગુજરાતમાં આજથી મગફળી સહિતના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ, CCTVથી સમગ્ર પ્રક્રિયા પર નજર | Purchase of...

જૂનાગઢ: વંથલીના ટીનમસ ગામે સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 2 ઈજાગ્રસ્ત, 13 લોકો સામે ફરિયાદ | Jun…

જૂનાગઢ: વંથલીના ટીનમસ ગામે સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 2 ઈજાગ્રસ્ત, 13 લોકો સામે ફરિયાદ | Jun...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અમેરિકા-ઈઝરાયલને કોણે અધિકાર આપ્યો’ ખામેનેઈની હત્યા મુદ્દે ભડક્યા ઓમર અબ્દુલ્લા | Omar Abdullah Con…

7 months ago
જામનગરના મુંગણી ગામમાં રહેતા ખેડૂત બુઝુર્ગને જમીનના ટેન્શનમાં હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ | A…

10 months ago
કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓને મોટો આંચકો! સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

9 months ago
અમદાવાદ: ભાડાના ફ્લેટમાં IPL પર સટ્ટો અને દારૂની મહેફિલ, સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રણ બુકીઓની ધરપકડ કરી…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News