gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ભાડાના ફ્લેટમાં IPL પર સટ્ટો અને દારૂની મહેફિલ, સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રણ બુકીઓની ધરપકડ કરી…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: ભાડાના ફ્લેટમાં IPL પર સટ્ટો અને દારૂની મહેફિલ, સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રણ બુકીઓની ધરપકડ કરી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ સેટેલાઇટ, ઇસ્કોન મેગા મોલ પાછળ આવેલા મારૂતી સેલેડ્રોન એપાર્ટમેન્ટમાં સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે દરોડો પાડીને ત્રણ બુકીઓને આઇપીએલ પર ક્રિકેટ સટ્ટો રમાડતા ઝડપી લીધા હતા. તેમની પાસેથી બ્રાંડેડ દારૂ અને બિયરની 27 બોટલો પણ મળી આવી હતી. રાજકોટમાં હોટલનો વ્યવસાય કરતા વ્યક્તિએ ક્રિકેટ સટ્ટાનો કારોબાર ચલાવવા માટે આ ફ્લેટ ભાડે રાખ્યો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે સેટેલાઇટ, ઇસ્કોન મેગા મોલ પાછળ આવેલા મારૂતી સેલેડ્રોન એપાર્ટમેન્ટમાં એક વ્યક્તિ આઇપીએલ પર ક્રિકેટ સટ્ટો બુક કરે છે. જે બાતમીના આધારે પોલીસે શનિવારે સાંજના સમયે દરોડો પાડ્યો હતો. જેમાં દિવ્યરાજસિંહ ઝાલા (રહે. ગોપાલનગર, ઢેબર રોડ, રાજકોટ), ધવલ પંડિત (રહે. હજારી સોસાયટી, સાણંદ) અને ઘનશ્યામ કાનાણી (રહે. વરાછા, સુરત)ને ઝડપી લીધા હતા. આ તમામ લોકો મોબાઇલમાં સટ્ટો બુક કરતા હતા અને પોલીસે ઘરમાં તપાસ કરતા બ્રાંડેડ દારૂની 24 બોટલો અને બિયરના 3 ટીન મળી આવ્યા હતા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે દિવ્યરાજસિંહ રાજકોટ બસ સ્ટેશન પાસે ‘આર.આર. ઇન’ નામની હોટલ ધરાવે છે. તેણે રાજકોટથી અમદાવાદ અવારનવાર આવવાનું થતું હોવાથી આ મકાન ભાડે લીધું હોવાનું જણાવ્યું હતું, પરંતુ તે અમદાવાદમાં આઇપીએલ પર સટ્ટો રમાડતો હતો. જ્યારે ઘનશ્યામ કાનાણી તેના ડ્રાઇવર તરીકે કામ કરવાની સાથે સટ્ટામાં પણ મદદ કરતો હતો. તેમજ ધવલ પંડિત ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલો હતો અને દિવ્યરાજસિંહ સાથે મળીને સટ્ટાનું નેટવર્ક ચલાવતો હતો. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
જુનિયર બોસ બનશે અને સિનિયર રિપોર્ટ કરશે! સુરત મનપાનો ધબડકો, વસ્તી ગણતરીના ટાસ્કમાં હોદ્દાકીય સંતુલનન…

જુનિયર બોસ બનશે અને સિનિયર રિપોર્ટ કરશે! સુરત મનપાનો ધબડકો, વસ્તી ગણતરીના ટાસ્કમાં હોદ્દાકીય સંતુલનન...

હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન | Will Petrol Diesel…

હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન | Will Petrol Diesel...

ગીર પંથકના પેટ્રોલ પંપમાં ડીઝલ ખુટી પડતા સંખ્યાબંધ પર્યટકો રઝળી પડયા | A number of tourists were str…

ગીર પંથકના પેટ્રોલ પંપમાં ડીઝલ ખુટી પડતા સંખ્યાબંધ પર્યટકો રઝળી પડયા | A number of tourists were str...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ | Water line ruptures on…

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ | Water line ruptures on…

6 months ago
આંકલાવમાં ખેડૂતને પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ, ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ સરપંચના પતિ-પુત્રોનો હુમલો…

આંકલાવમાં ખેડૂતને પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ, ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ સરપંચના પતિ-પુત્રોનો હુમલો…

7 months ago
કમોસમી વરસાદ, શહેરમાં 16 જગ્યાએ કેબલ ફોલ્ટ. 20000 ઘરોમાં અંધારપટ | mgvcl underground cable fault in …

કમોસમી વરસાદ, શહેરમાં 16 જગ્યાએ કેબલ ફોલ્ટ. 20000 ઘરોમાં અંધારપટ | mgvcl underground cable fault in …

10 months ago
ITR ફાઈલિંગ કરવાની લંબાવવામાં આવેલી ડેડલાઈનના નિયમો જાણી લેજો, નહીં તો થશે નુકસાન | /income tax retu…

ITR ફાઈલિંગ કરવાની લંબાવવામાં આવેલી ડેડલાઈનના નિયમો જાણી લેજો, નહીં તો થશે નુકસાન | /income tax retu…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News