gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હરિયાણા-પંજાબના બે મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટરની અમેરિકા અને જ્યોર્જિયાથી ધરપકડ | Haryana Punjab’s Most W…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in INDIA
0 0
0
હરિયાણા-પંજાબના બે મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટરની અમેરિકા અને જ્યોર્જિયાથી ધરપકડ | Haryana Punjab’s Most W…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Most Wanted Gangsters Arrest: સુરક્ષા એજન્સીઓ અને હરિયાણા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. વિદેશી ધરતી પર ગેંગસ્ટરો સામેના ઓપરેશનમાં ભારતના બે મોસ્ટ વોન્ટેડ ગુનેગારો, વેંકટેશ ગર્ગ અને ભાનુ રાણાને જ્યોર્જિયા અને અમેરિકામાં અટકાયતમાં લેવામાં આવ્યા છે. બંને પર હરિયાણા અને પંજાબમાં અનેક ગંભીર આરોપો છે. બંને ગેંગસ્ટરો પર ભારતમાં અનેક ગંભીર ગુનાહિત આરોપો છે. તેમની સામે હરિયાણા અને પંજાબમાં અનેક કેસ નોંધાયેલા છે. સરકાર વિદેશમાં છુપાયેલા ગેંગસ્ટરો સામે કાર્યવાહી કરી રહી છે.

વેંકટેશ ગર્ગની જ્યોર્જિયામાં ધરપકડ

હરિયાણાના કુખ્યાત ગેંગસ્ટર વેંકટેશ ગર્ગની જ્યોર્જિયામાં અટકાયત કરવામાં આવી છે. તેને ભારત લાવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. અહેવાલો અનુસાર, વેંકટેશ ગર્ગને ખૂબ જ ટૂંક સમયમાં જ્યોર્જિયાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે. હરિયાણા પોલીસ અધિક્ષકની આગેવાની હેઠળની એક ખાસ ટીમ તેને ભારત પરત લાવવા માટે જ્યોર્જિયા પહોંચી છે.

વેંકટેશ ગર્ગ પર હરિયાણા અને પંજાબમાં અનેક ગંભીર આરોપો છે અને તે વિદેશ ભાગી ગયા પછી લાંબા સમયથી સક્રિય છે. તે કુખ્યાત ગેંગસ્ટર કપિલ સાંગવાન ઉર્ફે નંદુની ગેંગ સાથે સંકળાયેલો છે.

અમેરિકામાં કુખ્યાત ગુનેગાર ભાનુ રાણાની ધરપકડ

હરિયાણાના કુખ્યાત ગેંગસ્ટર ભાનુ રાણાની અમેરિકામાં અટકાયત કરવામાં આવી છે. ભાનુ રાણાને ટૂંક સમયમાં ભારત મોકલવામાં આવશે. આ ધરપકડ ભારતમાંથી મળેલા ઇનપુટ્સના આધારે કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય ઓપરેશનનો એક ભાગ છે. ભાનુ રાણાનું નેટવર્ક હરિયાણા અને પંજાબમાં સક્રિય રહ્યું છે, અને તેની સામે અનેક ગંભીર કેસ નોંધાયેલા છે.

ભાનુ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ભાનુ રાણા લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો છે. તેનું નેટવર્ક હરિયાણા, પંજાબ અને દિલ્હી સુધી ફેલાયેલું છે. પંજાબમાં થયેલા ગ્રેનેડ હુમલાની તપાસમાં તેનું નામ સામે આવ્યું હતું. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, અમેરિકામાં તેના કેટલાક સંપર્કો આ નેટવર્ક સાથે જોડાયેલા છે. પોલીસે અત્યાર સુધીમાં ભાનુ રાણાના ઘણાં સાગરીતની ધરપકડ કરી છે. તેની સામે અનેક કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગુજરાતમાં આજથી મગફળી સહિતના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ, CCTVથી સમગ્ર પ્રક્રિયા પર નજર | Purchase of…

ગુજરાતમાં આજથી મગફળી સહિતના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ, CCTVથી સમગ્ર પ્રક્રિયા પર નજર | Purchase of...

જૂનાગઢ: વંથલીના ટીનમસ ગામે સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 2 ઈજાગ્રસ્ત, 13 લોકો સામે ફરિયાદ | Jun…

જૂનાગઢ: વંથલીના ટીનમસ ગામે સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 2 ઈજાગ્રસ્ત, 13 લોકો સામે ફરિયાદ | Jun...

સુરતમાં આવતીકાલે ડિજિટલ વસ્તી ગણતરી વસ્તી ગણતરી માટે પ્રિ ટેસ્ટ લોન્ચ થશે | Pre test for digital cen…

સુરતમાં આવતીકાલે ડિજિટલ વસ્તી ગણતરી વસ્તી ગણતરી માટે પ્રિ ટેસ્ટ લોન્ચ થશે | Pre test for digital cen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વ બજાર પાછળ ચાંદીમાં વધુ રૂપિયા 3000નો ઉછાળો: સોનામાં પણ આગેકૂચ | Silver jumps by another Rs 300…

વિશ્વ બજાર પાછળ ચાંદીમાં વધુ રૂપિયા 3000નો ઉછાળો: સોનામાં પણ આગેકૂચ | Silver jumps by another Rs 300…

10 months ago

AC વાપરવા છતાં બિલ ઘટશે! ઉનાળામાં વીજળીની બચત કરવાની 8 બેસ્ટ ટિપ્સ | how to reduce electricity bill in summer tips

5 months ago
યુકે અને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને 15 લાખની છેતરપિંડી | Fraud of Rs 15 lakhs by …

યુકે અને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને 15 લાખની છેતરપિંડી | Fraud of Rs 15 lakhs by …

7 months ago
મુંબઈ એરપોર્ટ પર નેટવર્કમાં ખામી સર્જાતાં અનેક મુસાફરો પરેશાન, અનેક ફ્લાઈટ્સને અસર | Network Outage …

મુંબઈ એરપોર્ટ પર નેટવર્કમાં ખામી સર્જાતાં અનેક મુસાફરો પરેશાન, અનેક ફ્લાઈટ્સને અસર | Network Outage …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News