gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા આસો સુદ – ૯ને તા. ૦૧/૧૦/૨૦૨૫ના પાવન દિને અંબા…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા આસો સુદ – ૯ને તા. ૦૧/૧૦/૨૦૨૫ના પાવન દિને અંબા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

યાત્રાધામ અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી નિઃશુલ્ક અંબિકા  ભોજનાલય ચલાવવામાં આવે છે. દૈનિક લગભગ ૮ થી ૧૦ હજાર  જેટલા યાત્રાળુઓ વિનામૂલ્યે ભોજનનો લાભ લે છે.  હાલનું અંબિકા ભોજનાલય બિલ્ડીંગ જુનું  થઇ ગયેલ હોઈ તથા આગામી સમયમાં અંબાજી- ગબ્બર કોરીડોર અંતર્ગત હયાત ભોજનાલય બિલ્ડીંગ ડીમોલીશ કરવામાં આવનાર છે ,

જેથી યાત્રિકોની સુવિધા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે દાંતા રોડ ઉપર દિવાળી બા ગુરુભવનવાળી જગ્યાએ ભોજનાલય માટે નવીન ડોમ બનાવી અંબિકા ભોજનાલય આજથી શરુ કરવામાં આવેલ છે. અંબિકા ભોજનાલયના દાતાશ્રીઓ, અંબાજી મંદિરના પુજારીશ્રીઓ, મંદિર ટ્રસ્ટના સ્ટાફની ઉપસ્થિતિમાં વિધિવત પૂજન , અર્ચન કરી  સૌ પ્રથમ ૫૧ દીકરીઓને ભોજનનો પ્રારભ કરાવી નવીન અંબિકા ભોજનાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે.

જૂના અંબિકા ભોજનાલયની જગ્યાએ આ નવીન સ્થળ દાંતા રોડ, દિવાળી બા ગુરુ ભવન ખાતે  (અંબિકા અન્નક્ષેત્ર)  નિઃશુલ્ક ભોજનાલય આજ રોજ તા. ૦૧/૧૦/૨૦૨૫ થી શરુ કરવામાં આવેલ છે.  નવીન બદલાયેલ સ્થળ ઉપર વિનામૂલ્યે ભોજનનો લાભ  લેવા તમામ ધર્મપ્રેમી યાત્રાળુઓને વિનંતી છે. જય અંબે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થું વધારવા કેબિનેટની મંજૂરી | cabinet nod to da hike f…

કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થું વધારવા કેબિનેટની મંજૂરી | cabinet nod to da hike f...

દમણ નર્સિંગ કોલેજના આચાર્યની હત્યા કરનાર એકાઉન્ટને આજીવન કેદ | Accused who killed Daman Nursing Coll…

દમણ નર્સિંગ કોલેજના આચાર્યની હત્યા કરનાર એકાઉન્ટને આજીવન કેદ | Accused who killed Daman Nursing Coll...

CBI અને EDના નામે LIC ના નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 13 લાખ પડાવી લીધા | 13 lakh fraud with …

CBI અને EDના નામે LIC ના નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 13 લાખ પડાવી લીધા | 13 lakh fraud with ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો! હર્ષ સંઘવીના હોમટાઉનમાંથી 3146 કિલો ડ્રગ્સ પકડાયું | Gujara…

4 months ago
બિહારને ચૂંટણી પહેલા લ્હાણી: કેન્દ્ર સરકારની 4 લેન હાઈવે અને ડબલ ટ્રેક રેલ લાઈનની મંજૂરી | Bihar uni…

10 months ago
જરૃરિયાત અને મજબુરીનાં સ્થાને સ્વાસ્થ્ય અને શોખ માટે સાયકલનો ઉપયોગ | Using bicycles for health and h…

1 month ago
વીજ કનેક્શન કાપી નાખતા ગ્રાહક ચપ્પુ લઈને વીજ કંપનીની ઓફિસે ઘસી ગયો | Consumer breaks into power comp…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News