gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર અને મેઘપર ગામમાં જુગાર અંગે ચાર સ્થળે દરોડા: 23 આરોપી પકડાયા, અન્ય ત્રણને ફરારી જાહેર કર…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેર અને મેઘપર ગામમાં જુગાર અંગે ચાર સ્થળે દરોડા: 23 આરોપી પકડાયા, અન્ય ત્રણને ફરારી જાહેર કર…
2
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર શહેર અને મેઘપર પંથકમાં ગઈ રાત્રે પોલીસે જુદા જુદા ચાર સ્થળોએ જુગાર અંગેના દરોડા પાડ્યા છે અને કુલ 23 આરોપીની અટકાયત કરી લઈ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે, જ્યારે ત્રણ આરોપીઓ ભાગી છૂટયા હોવાથી તેઓને ફરારી જાહેર કરાયા છે.

જુગાર અંગેનો પ્રથમ દરોડો જામનગરમાં બેડી કાપડ મિલની ચાલી વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. એલ.સી.બી.ની ટુકડીએ પાડેલા આ દરોડામાં જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા હુસેન આયુબભાઈ ચમડિયા, અને મનીષ વજાભાઈ સોલંકીની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ મોટરસાયકલ વગેરે સહિત 2,26,000ની માલમતા કબજે કરી છે.

આ દરોડા સમયે ફારૂક ઘુંધા, હારુન ધરાર નગર વાળો અને જાવીદ ધરાર નગર વાળો, કે જેઓ પોલીસને જોઈને ભાગી છૂટ્યા છે, પરંતુ તેઓના વાહનો મળી આવ્યા છે. જે ત્રણેય આરોપીઓને પોલીસે ફરારી જાહેર કરી તેઓની શોધ ખોળ હાથ ધરી છે.

જુગાર અંગે નો બીજો દરોડો જામનગરમાં ગુરુદ્વારા ચોકડી પાસે પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં ચલણી નોટો ના નંબર ઉપર જુગાર રમી રહેલા જીતેશ શાંતિલાલ તન્ના, મનસુખ નાનજીભાઈ ધંધુકિયા, અને રમેશ શાંતિલાલ શંખેસરિયા ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 10,100ની રોકડ રકમ કબજે કરી છે.

જુગાર અંગેના ત્રીજો દરોડો લાલપુર તાલુકાના પડાણામાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા રાજ રામ નરેશ શહાની, ચંદન લક્ષ્મી કુમાર સહાની સહિત નવ આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 10,380ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તન્ના મોશન પિક્ચર્સ અને સ્નેપર ફિલ્મસિટીની સહયોગી ફિલ્મયાત્રાનો શુભારંભ
GUJARAT

તન્ના મોશન પિક્ચર્સ અને સ્નેપર ફિલ્મસિટીની સહયોગી ફિલ્મયાત્રાનો શુભારંભ

October 18, 2026
કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…
GUJARAT

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…

October 18, 2026
બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો
GUJARAT

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

October 18, 2026
Next Post
ગુરૂગ્રામમાં પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થીએ ક્લાસમેટને મારી ગોળી, બે સગીરની અટકાયત | Class 11 …

ગુરૂગ્રામમાં પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થીએ ક્લાસમેટને મારી ગોળી, બે સગીરની અટકાયત | Class 11 ...

‘અડવાણીજીને પણ ન્યાય મળવો જોઈએ’ નેહરુ-ઈન્દિરાના ઉલ્લેખ સાથે શશિ થરૂરનું ચોંકાવનારું નિવેદન | Shashi …

‘અડવાણીજીને પણ ન્યાય મળવો જોઈએ’ નેહરુ-ઈન્દિરાના ઉલ્લેખ સાથે શશિ થરૂરનું ચોંકાવનારું નિવેદન | Shashi ...

VIDEO: મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, 30 બાળકો સવાર સ્કૂલ બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત | Ma…

VIDEO: મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, 30 બાળકો સવાર સ્કૂલ બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત | Ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂર્વોત્તરમાં વરસાદ, ભૂસ્ખલન, પૂરથી 80 હજારથી વધુ લોકો મુશ્કેલીમાં મૂકાયા | More than 80 thousand pe…

પૂર્વોત્તરમાં વરસાદ, ભૂસ્ખલન, પૂરથી 80 હજારથી વધુ લોકો મુશ્કેલીમાં મૂકાયા | More than 80 thousand pe…

1 year ago
બંગાળમાં જેનો ડર હતો એ જ થયું! બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા; EVM સાથે ચેડાં | west be…

બંગાળમાં જેનો ડર હતો એ જ થયું! બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા; EVM સાથે ચેડાં | west be…

6 months ago
મધ્યપ્રદેશમાં 25 લાખના ખર્ચે બનેલું આખું તળાવ જ ચોરાઈ ગયું! શોધી લાવનારને ઈનામ મળશે | rewa rs 25 lak…

મધ્યપ્રદેશમાં 25 લાખના ખર્ચે બનેલું આખું તળાવ જ ચોરાઈ ગયું! શોધી લાવનારને ઈનામ મળશે | rewa rs 25 lak…

1 year ago
ઇકો કારની ઠોકરે બાઈક સવાર બે પિતરાઈ ભાઈઓ ઈજાગ્રસ્ત

ઇકો કારની ઠોકરે બાઈક સવાર બે પિતરાઈ ભાઈઓ ઈજાગ્રસ્ત

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News