gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાંચ વર્ષોમાં કેન્દ્રને સરકારી ઓફિસોનું ભંગાર વેચી રૃ. ૪૧૦૦ કરોડની આવક | 4100 crore earning thrugh s…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in INDIA
0 0
0
પાંચ વર્ષોમાં કેન્દ્રને સરકારી ઓફિસોનું ભંગાર વેચી રૃ. ૪૧૦૦ કરોડની આવક | 4100 crore earning thrugh s…
1
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૯પાંચ વર્ષોમાં કેન્દ્રને સરકારી ઓફિસોનું ભંગાર વેચી રૃ. ૪૧૦૦ કરોડની આવક 1 - image

સ્વચ્છતા અભિયાનનાં ભાગરૃપે કેન્દ્ર સરકારની વિવિધ ઓફિસોમાંથી
ઇલેકટ્રોનિક વસ્તુઓ સહિતનાં ભંગારને વેચીને સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ૪૧૦૦ કરોડ રૃપિયાની
કમાણી કરી છે તેમ કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે એક નિવેદનમાં જણાવ્યું છે.

પર્સોનેલ બાબતોનાં રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય પ્રધાન સિંહે
જણાવ્યું હતું કે ગયા વર્ષે સ્પેશિયલ સ્વચ્છતા અભિયાન-૪નાં અંતે કુલ ૩૩૦૦ કરોડ રૃપિયાની
કમાણી થઇ હતી. ચાલુ વર્ષે સ્પેશિયન સ્વચ્છતા અભિયાન-પમાં ૭૮૮.૫૩ કરોડ રૃપિયાની આવક
થઇ છે. ચાલુ વર્ષે બે ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર સુધી આ અભિયાન ચલાવવામાં આવ્યું છે. આમ
છેલ્લા પાંચમાં ભંગાર વેચવાથી કુલ ૪૦૮૮.૫૩ કરોડ રૃપિયાની આવક થઇ છે.

તેમણે જણાવ્યું હતું કે ૨૦૨૧થી દર વર્ષે એક મહિના સુધી
સ્પેશિયન સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.  છેલ્લા પાંચ વર્ષમાં કુલ પાંચ સ્પેશિયલ
સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યા છે જેમાં અત્યાર સુધી કુલ ૪૦૮૮.૫૩ કરોડ રૃપિયાની
આવક થઇ છે.

સિંહે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતત્રતા
દિવસે લાલ કિલ્લા પરથી આપેલા પ્રથમ સંબોધનમાં સ્વચ્છતાની અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીનાં
પ્રથમ જ વર્ષમાં ચાર લાખ ટોઇલેટ બાંધવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ગાંધીજીની જન્મ તારીખ બીજી
ઓક્ટોબરથી આ સ્વચ્છતા અભિયાન શરૃ કરવામાં આવ્યું હતું જે ૩૧ ઓક્ટોબર સુધી ચાલ્યું
હતું.

સ્પેશિયલ સ્વચ્છતા અભિયાન હેઠળ સરકારી ઓફિસોમાં કુલ ૨૩૧.૭૫ લાખ
ચો. ફૂટ જગ્યા સાફ કરવામાં આવી છે.સિંહે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં સ્પેશિયલ
સ્વચ્છતા અભિયાન હેઠળ પ્રાપ્ત થયેલી ૪૦૮૮ કરોડ રૃપિયાની રકમ ચંદ્રયાન મિશનનાં બજેટ
કરતાં પણ વધારે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં મહારાષ્ટ્ર જેવો ખેલ! AIADMKના ભાગલા, 30 બળવાખોર ધારાસભ્યોનું CM વિજયને સમર્થન | 30 aiadm…
INDIA

તમિલનાડુમાં મહારાષ્ટ્ર જેવો ખેલ! AIADMKના ભાગલા, 30 બળવાખોર ધારાસભ્યોનું CM વિજયને સમર્થન | 30 aiadm…

May 12, 2026
અમે કાંટાળા તારથી ડરતા નથી: શુભેન્દુ સરકારના ફેન્સિંગના નિર્ણયથી બાંગ્લાદેશ ધૂંઆપૂંઆ | Bangladesh Ad…
INDIA

અમે કાંટાળા તારથી ડરતા નથી: શુભેન્દુ સરકારના ફેન્સિંગના નિર્ણયથી બાંગ્લાદેશ ધૂંઆપૂંઆ | Bangladesh Ad…

May 12, 2026
કેરલમમાં ‘કિંગ’ કોણ? પ્રચંડ જીતના 8 દિવસ બાદ પણ CM પદ પર સસ્પેન્સ, 3 દિગ્ગજો વચ્ચે જોરદાર ટક્કર | ke…
INDIA

કેરલમમાં ‘કિંગ’ કોણ? પ્રચંડ જીતના 8 દિવસ બાદ પણ CM પદ પર સસ્પેન્સ, 3 દિગ્ગજો વચ્ચે જોરદાર ટક્કર | ke…

May 12, 2026
Next Post
એરબબલ શીટની આડમાં સંતાડેલા રૃા.68.44 લાખના દારૃના જથ્થા સાથે એકની ધરપકડ | One arrested with liquor h…

એરબબલ શીટની આડમાં સંતાડેલા રૃા.68.44 લાખના દારૃના જથ્થા સાથે એકની ધરપકડ | One arrested with liquor h...

વિદેશી મહિલા સાથે હોટલમાં રોકાયેલા યુવકે રિસેપ્શનિસ્ટને માર માર્યો | A young man staying at a hotel …

વિદેશી મહિલા સાથે હોટલમાં રોકાયેલા યુવકે રિસેપ્શનિસ્ટને માર માર્યો | A young man staying at a hotel ...

છાણી જકાત નાકા પાસે આવેલા આલ્ફા હીલિંગ સેન્ટરમાં સારવાર માટે આવેલી વિદ્યાર્થિની પર બળાત્કાર | A girl…

છાણી જકાત નાકા પાસે આવેલા આલ્ફા હીલિંગ સેન્ટરમાં સારવાર માટે આવેલી વિદ્યાર્થિની પર બળાત્કાર | A girl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશ વેપાર અટકી પડતા ઘરઆંગણે બાસમતિ ચોખાના ભાવ 10 ટકા ઘટયા | Domestic basmati rice prices fall 10 p…

વિદેશ વેપાર અટકી પડતા ઘરઆંગણે બાસમતિ ચોખાના ભાવ 10 ટકા ઘટયા | Domestic basmati rice prices fall 10 p…

2 months ago
વારસિયામાં જુગાર રમતી ૧૫ મહિલાઓ ઝડપાઇ | 15 women caught gambling in Warssia

વારસિયામાં જુગાર રમતી ૧૫ મહિલાઓ ઝડપાઇ | 15 women caught gambling in Warssia

6 months ago
શ્રીનગરમાં પોલીસની મોટી કાર્યવાહી, TRFના આતંકવાદી સજ્જાદ ગુલનું ઘર જપ્ત

શ્રીનગરમાં પોલીસની મોટી કાર્યવાહી, TRFના આતંકવાદી સજ્જાદ ગુલનું ઘર જપ્ત

7 months ago
દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …

દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News