gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર બન્યો : 2.24 લાખનો ચૂનો લાગ્યો | yo…

G METRO NEWS by G METRO NEWS
March 5, 2026
in GUJARAT
0 0
0
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર બન્યો : 2.24 લાખનો ચૂનો લાગ્યો | yo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Fraud Case : જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો એક યુવાન ઓનલાઈન ખરીદી કરવા માટે જતાં ઓટીપી નંબર આપ્યા બાદ ઠગ ટોળકીનો શિકાર બન્યો હતો, અને તેના બેંક ખાતામાંથી રૂપિયા 2,24,627 ની રકમ ઉપાડી લીધાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે.

આ ફરીયાદ અંગેના બનાવની વિગત એવી છે કે શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અને એક કારખાનામાં મજૂરી કામ કરતા કિશન અમૃતલાલ ગોંડલીયા નામના યુવાને સોશિયલ મીડિયાના માધ્યમથી મિસો એપ્લિકેશનમાં 629 રૂપિયાની કિંમતનું પ્લાસ્ટિકનું ટેબલ મંગાવ્યું હતું. જે અંગેનો ઓર્ડર કરીને પૈસા મોકલ્યા બાદ તે વસ્તુ આવી ન હતી, અને તેનો ઓર્ડર કેન્સલ થઈ ગયો હતો. જેથી ફરિયાદી યુવાન કિશને મોબાઈલ ધારકને ફોન કર્યો હતો, અને પોતાના ઓર્ડર વિશે વાત કરી હતી.

દરમિયાન સામેથી પોતે કૃણાલ કુમાર બોલે છે, તેમ કહીને ફરી ઓર્ડર કરવા માટે એક ઓટીપી નંબર મોકલ્યો હતો, જે નંબરના આધારે સાયબર ઠગ ટોળકીના સભ્યોએ ફરિયાદી યુવાનના બેંકના ડેટા મેળવી લીધા હતા અને તેના બેન્ક ખાતામાંથી કટકે-કટકે કુલ રૂપિયા 2.24 લાખની રકમ ઉપાડી લઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી

પોતાની સાથે ચીટીંગ થઈ ગયું હોવાનું માલમ પડ્યા બાદ ફરીયાદી યુવાન કિસન ગોંડલીયાએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથક નો સંપર્ક કર્યો હતો, અને પોતાની સાથે ચીટીંગ કરનાર કુણાલ કુમાર નામના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે સીટી સી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
GUJARAT

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

July 25, 2026
Next Post
સુરત પાલિકાની શિક્ષણ સમિતિના રમતોત્સતના 14 દિવસ બાદ ઇનામ વિતરણનું આયોજન કરાતા ચર્ચાનો વિષય | prize d…

સુરત પાલિકાની શિક્ષણ સમિતિના રમતોત્સતના 14 દિવસ બાદ ઇનામ વિતરણનું આયોજન કરાતા ચર્ચાનો વિષય | prize d...

આરપીએફની રેલવે ટ્રેક ક્રોસિંગ સામે કડકાઈ : ફેબ્રુઆરીમાં 871 કેસ નોંધાયા | RPF tightens grip on railw…

આરપીએફની રેલવે ટ્રેક ક્રોસિંગ સામે કડકાઈ : ફેબ્રુઆરીમાં 871 કેસ નોંધાયા | RPF tightens grip on railw...

ધૂળેટીમાં વડોદરા જિલ્લામાં ડૂબી જતા તેમજ કરંટ લાગતા પાંચના જીવ ગયા | 5 people lost their lives due t…

ધૂળેટીમાં વડોદરા જિલ્લામાં ડૂબી જતા તેમજ કરંટ લાગતા પાંચના જીવ ગયા | 5 people lost their lives due t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘એક સમયે ચીન પર તિબેટનું હતું શાસન’, ભાજપ નેતા મુરલી મનોહર જોશીનો મોટો દાવો | BJP Leader Murali Mano…

‘એક સમયે ચીન પર તિબેટનું હતું શાસન’, ભાજપ નેતા મુરલી મનોહર જોશીનો મોટો દાવો | BJP Leader Murali Mano…

8 months ago
અકસ્માતોથી કંટાળી પાલજ ગામ પાસે ગ્રામજનો દ્વારા ચક્કાજામ | Tired of accidents villagers block road n…

અકસ્માતોથી કંટાળી પાલજ ગામ પાસે ગ્રામજનો દ્વારા ચક્કાજામ | Tired of accidents villagers block road n…

10 months ago
સુપ્રીમ કોર્ટના 6 જજ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાતે જશે, રાહત કેમ્પમાં પીડિતોને મળશે

સુપ્રીમ કોર્ટના 6 જજ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાતે જશે, રાહત કેમ્પમાં પીડિતોને મળશે

1 year ago
યુદ્ધ અંગે ટ્રમ્પે ફરી મૂંઝવણ ઊભી કરી, આજે ફરી શેરબજારમાં મોટો કડાકો બોલાઈ જવાની શક્યતા | Gift Nifty…

યુદ્ધ અંગે ટ્રમ્પે ફરી મૂંઝવણ ઊભી કરી, આજે ફરી શેરબજારમાં મોટો કડાકો બોલાઈ જવાની શક્યતા | Gift Nifty…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News