gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છાણી જકાત નાકા પાસે આવેલા આલ્ફા હીલિંગ સેન્ટરમાં સારવાર માટે આવેલી વિદ્યાર્થિની પર બળાત્કાર | A girl…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
છાણી જકાત નાકા પાસે આવેલા આલ્ફા હીલિંગ સેન્ટરમાં સારવાર માટે આવેલી વિદ્યાર્થિની પર બળાત્કાર | A girl…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,છાણી જકાત નાકા પાસે આવેલા હીલિંગ સેન્ટરમાં ટ્રીટમેન્ટ માટે આવેલી ૧૪ વર્ષની વિદ્યાર્થિની પર સેન્ટરના સંચાલકે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદના આધારે ફતેગંજ પોલીસે તેની ધરપકડ કરી છે.

મહારાષ્ટ્ર્ની ૧૪ વર્ષની ધો. ૯ ની વિદ્યાર્થિનીને છેલ્લા ૬ મહિનાથી અનિંદ્રાની બીમારી હતી. તેમજ વારંવાર ગુસ્સે થઇ જતી હતી. ૩ જી તારીખે  પરિવારજનો વિદ્યાર્થિનીને લઇને સારવાર માટે છાણી જકાત નાકા પાસે અયાંશ હોટલની પાસે ત્રીજા માળે રૃપેશ  પટેલના આલ્ફા હીલિંગ સેન્ટરમાં ગયા હતા. તેઓએ ફી જમા કરાવી રૃપેશ પટેલ સાથે વાતચીત કરી હતી. તેમણે ૨૧ દિવસ સુધી વિદ્યાર્થિનીને ત્યાં જ  રહેવા, જમવા અને મેડિટેશનની વ્યવસ્થા કરી આપી હતી. ભોગ બનનાર વિદ્યાર્થિનીએ એવી  કેફિયત રજૂ કરી હતી કે, છઠ્ઠી તારીખે  સાંજે છ વાગ્યે રૃપેશ પટેલ તેઓની ઓફિસમાં ક્લાસ લેતા હતા. હું ક્લાસમાં સૂઇ ગઇ હતી. અચાનક મારી ઊંઘ ઉડી ત્યારે રૃપેશ પટેલ મારી ઉપર હતા. તેણે મારા  કપડાં કાઢી નાંખ્યા હતા અને તેમના શરીરના ઉપરના ભાગે કોઇ કપડા નહતા. હું તરત જ મારા કપડાં પહેરીને ઓફિસનો દરવાજો ખોલી બહાર નીકળી ગઇ હતી. લોબીમાં ઉભેલા વ્યક્તિઓને મેં આ વિગતો જણાવી હતી. પરંતુ, રૃપેશ પટેલે મારી વાત પર તેઓને ભરોસો આવવા દીધો નહતો. મારા ગુપ્ત ભાગે દુખાવો થતા મારા પર રેપ થયો હોવાનું જણાઇ આવતા ડિપ્રેશનમાં આવીને મેં આલ્ફા  હીલિંગ સેન્ટરની અગાશી પરથી નીચે કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.  દરમિયાન પોલીસે વિદ્યાર્થિનીના પરિવારને જાણ કરતા તેઓ વડોદરા દોડી આવ્યા હતા. ફતેગંજ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપી રૃપેશ પટેલની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો છે. 

સોશ્યલ મીડિયા મારફતે ડોક્ટરનો સંપર્ક  થયો હતો

 વડોદરા,

બીમાર દીકરીના પરિવારે હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. પરંતુ, તેની તબિયતમાં કોઇ સુધારો થયો નહતો. દરમિયાન તેના પરિવારે એક મહિના અગાઉ યુ ટયુબ  પર એક વીડિયો જોયો હતો. જેમાં વડોદરાના છાણી જકાત નાકા વિસ્તારમાં હીલિંગ સેન્ટરના નામથી માનસિક બીમાર દર્દીઓની યોગ અને મેડિટેશનથી સારવાર કરતા ડો.  રૃપેશ વિઠ્ઠલભાઇ પટેલની વિગતો હતી. ડો. રૃપેશ પટેલ સાથે વાત કર્યા પછી વિદ્યાર્થિનીને ૨૧ દિવસ માટે ત્યાં મૂકવાનું નક્કી થયું હતું.

વિદ્યાર્થિનીએ ગળે વળગીને સાથી યુવકને કહ્યું

મુજે ઇસ ડોક્ટરસે બચા લો, ઇસને મેરે સાથ ગલત કિયા હે

સંચાલકે સલાહ આપી,  આપણી સંસ્થાનું નામ ખરાબ ના થાય તે રીતે જવાબ આપવાના

 વડોદરા,

પરિવારે ક્લાસ પર જઇને  સારવાર માટે આવેલી અન્ય વ્યક્તિઓને   પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, હું અને અન્ય એક યુવક  ક્લાસમાંથી બહાર નીકળ્યા ત્યારે તમારી દીકરી સોફા પર સૂતી હતી. ત્યારબાદ અમે ક્લાસની બહાર બાંકડા પર બેઠા હતા. ૧૫ મિનિટ પછી  તમારી દીકરી  રૃપેશ પટેલની ઓફિસનો દરવાજો ખોલી બહાર દોડતી આવી હતી. તેણે મને ગળે વળગીને કહ્યું કે, મુજે ઇસ ડોક્ટર સે બચા લો. ઇસને મેરે સાથ ગલત કિયા  હે. ડોક્ટરે અમને  એવું પણ કહ્યું કે, આપણી સંસ્થાનું નામ ખરાબ ના થાય તે રીતે જવાબ આપવાના.  પોલીસને બધુ સાચું કહેવાનું જરૃર નથી. આ બધું બે દિવસમાં પતી જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…
GUJARAT

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

September 29, 2026
સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન
GUJARAT

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

September 29, 2026
Next Post
ટુ વ્હિલર પર જતા બે વિદ્યાર્થીઓને કાર ચાલકે ટક્કર મારી | Two students riding a two wheeler were hit …

ટુ વ્હિલર પર જતા બે વિદ્યાર્થીઓને કાર ચાલકે ટક્કર મારી | Two students riding a two wheeler were hit ...

રેલવેના ઇલેક્ટ્રિશિયનનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Railway electrician commits suicide by hanging himse…

રેલવેના ઇલેક્ટ્રિશિયનનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Railway electrician commits suicide by hanging himse...

મોપેડની ડીકીમાંથી ચોરી કરનાર બે રીઢા આરોપી ઝડપાયા | Two habitual criminals arrested for stealing fro…

મોપેડની ડીકીમાંથી ચોરી કરનાર બે રીઢા આરોપી ઝડપાયા | Two habitual criminals arrested for stealing fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રેમી પંખીડાએ કેડે દુપટ્ટો બાંધી આંબલીયારાની નર્મદા કેનાલમાં ઝંપલાવી મોત વહાલું કરી લીધું | A lovin…

પ્રેમી પંખીડાએ કેડે દુપટ્ટો બાંધી આંબલીયારાની નર્મદા કેનાલમાં ઝંપલાવી મોત વહાલું કરી લીધું | A lovin…

10 months ago
વાસદ ટોલનાકા પાસે રૂા. 33.92 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ | Truck loaded with liquor worth Rs 33 92 l…

વાસદ ટોલનાકા પાસે રૂા. 33.92 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ | Truck loaded with liquor worth Rs 33 92 l…

12 months ago
પંચમહાલ: ગોધરાના સાથરીયા બજાર ખાતે હિન્દુ-મુસ્લિમ સાથે મળી પ્રગટાવી ‘એકતા હોળી’ | Hindu Muslim celeb…

પંચમહાલ: ગોધરાના સાથરીયા બજાર ખાતે હિન્દુ-મુસ્લિમ સાથે મળી પ્રગટાવી ‘એકતા હોળી’ | Hindu Muslim celeb…

7 months ago
હંગામી ઓપરેટર તથા બે વચેટિયા 1200 રૂપિયાની લાંચ લેતા પકડાયા | Temporary operator and two middlemen c…

હંગામી ઓપરેટર તથા બે વચેટિયા 1200 રૂપિયાની લાંચ લેતા પકડાયા | Temporary operator and two middlemen c…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News