gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રામાં ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ | Attempt to run over traffic polic…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રામાં ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ | Attempt to run over traffic polic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ટ્રાફિકની કામગીરી વખતની ઘટના

– બંનેને ઈજા કરી ચાલક ગાડી લઈ ફરાર : પીછો કર્યા બાદ મૂળીનો કાર ચાલક અંતે ઝડપાયો

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં ટ્રાફિકની કામગીરી કરતા પોલીસ કર્મચારી અને હોમગાર્ડ જવાન પર બોલેરો કારના ચાલકે હત્યાનો પ્રયાસ કરવાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના પોલીસ કર્મચારી મહેન્દ્રસિંહ કરસનભાઈ સોલંકી તથા હોમગાર્ડ જવાન રાજદીપસિંહ ઝાલા બંને કર્મચારીઓ શનિવારે મોડી સાંજે ધ્રાંગધ્રા શહેરના નરસિંહપરા વિસ્તારમાં ટ્રાફિક અંગેની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન રોકડિયા સર્કલ તરફથી બોલેરો કાર પુરઝડપે નીકળતા કારને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલકે પૂર ઝડપે પોલીસ કર્મચારી અને હોમગાર્ડ જવાન પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પોલીસ કર્મચારી તથા હોમગાર્ડ જવાનને ઇજાઓ પહોંચી હતી. ઈજા પહોંચાડી નાશી છુટેલા કાર ચાલકનો પીછો કરી ઝડપી લીધો હતો. વધુ પૂછપરછ કરતા કાર ચાલકનું નામ મેહુલભાઈ હીરાભાઈ ખરગીયા રહે. મૂળીવાળાને કાર સાથે ઝડપી પાડી સીટી પોલીસ મથકે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ દોડતા કાર ચાલકોથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે પોલીસ દ્વારા આવા કાર ચાલકને ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
બેંગલુરુની જેલમાં બળાત્કારી, આતંકી મોબાઇલ-ટીવીની મજા માણતા ઝડપાયા

માનસિક બીમારીથી પીડિત મહિલાનો ગૌતમેશ્વર તળાવમાં પડતું મૂકી આપઘાત | Woman suffering from mental illne…

માનસિક બીમારીથી પીડિત મહિલાનો ગૌતમેશ્વર તળાવમાં પડતું મૂકી આપઘાત | Woman suffering from mental illne...

ભારતમાં કમ્પ્યુટર સાયન્સ શિક્ષણના ‘પિતામહ’ પ્રો. રાજારામનનું 92 વર્ષે નિધન | Prof Rajaraman the ‘fat…

ભારતમાં કમ્પ્યુટર સાયન્સ શિક્ષણના 'પિતામહ' પ્રો. રાજારામનનું 92 વર્ષે નિધન | Prof Rajaraman the 'fat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાણેજના લગ્નમાં આવેલા મામીનું વિચિત્ર સંજોગોમાં દાઝી જતા મોત

4 months ago
ગુજરાતના 1.20 લાખ રત્નકલાકારો બેકારીના ભરડામાં, સંતાનોની સ્કૂલ ફી ભરવા પણ પૈસા નથી | 1 2 lakh gujara…

11 months ago
સુરતમાં વ્યાજખોરોથી કંટાળીને દંપતીનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ, પોલીસ પર પણ ગંભીર આક્ષેપ | Surat Couple…

1 year ago
‘જાતને પૂછો, પ્રજાના કેટલા પૈસા વેડફાયા…’ હાઇકોર્ટના અમુક જજ પર ભડક્યા સુપ્રીમ કોર્ટના જજ | ask yo…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News