gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કામરેજના શખ્સને ચેક રિટર્નના બે કેસમાં એક-એક વર્ષની સજા | Comrade man sentenced to one year each in …

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
કામરેજના શખ્સને ચેક રિટર્નના બે કેસમાં એક-એક વર્ષની સજા | Comrade man sentenced to one year each in …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– સુરતમાં સાડીનો વ્યવસાય કરતા શખ્સે 15 ટકા શરાફી વ્યાજે નાણાં લીધા બાદ પરત ન કર્યા

– સુરતના અન્ય એક શખ્સને પણ ચેક પરત કેસમાં એક વર્ષની સજાનો હુકમ

ભાવનગર : સુરતમાં સાડીનો વ્યવસાય કરતા શખ્સને ચેક રિટર્નના બે કેસમાં એક-એક વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. તેમજ સુરતના અન્ય એક શખ્સને પણ કોર્ટે ચેક પરત કેસમાં એક વર્ષ સજાનો હુકમ કર્યો હતો.

સુરતના કામરેજમાં નંદસાડ, ગોકુલધામ રેસીડન્સી, ઘર નં.૩૪૦માં રહેતો અને સુરતમાં સાડીનો વ્યવસાય કરતો સંજય પરશોત્તમભાઈ વાહોલિયા નામના શખ્સે વર્ષ ૨૦૨૧માં પાલિતાણા ખાતે આપા ફાયનાન્સ ચલાવતા અર્જુનભાઈ માયાભાઈ ભમ્મર (રહે, દેદરડા, તા.પાલિતાણા) પાસેથી ૧૫ ટકાના શરાફી વ્યાજે કટકે-કટકે કુલ રૂા.૭,૨૦,૦૦૦ હાથઉછીના લીધા બાદ વ્યાજ સાથે રૂા.૭,૭૪,૮૫૦ દેવાના થતાં હોય, શખ્સે તા.૧૦-૫-૨૩ના રોજ રૂા.૪,૯૪,૦૦૦ અને તા.૧૬-૫-૨૩ના રોજ રૂા.૨,૫૦,૦૦૦નો ચેક આપ્યા હતો. આ બન્ને ચેક બાઉન્સ થતાં અર્જુનભાઈ ભમ્મરે તેમના વકીલ મારફત પાલિતાણાના જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં સંજય વાહોલિયા સામે એન.આઈ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ અલગ-અલગ બે ફરિયાદ કરી હતી. જે બન્ને કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી એક-એક વર્ષ કેદની સજા તેમજ ચેકની રકમ મુજબ રૂા.૨,૨૫,૦૦૦ તથા રૂા.૪,૦૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો.

અન્ય એક કેસમાં પાલિતાણાના બહારપરા ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડ, બ્લોક નં.૫૦માં રહેતા અને ખાનગી ટયુશન ક્લાસ ચલાવતા ભરતભાઈ બાબુભાઈ માંડલિયા પાસેથી મિલન હિંમતભાઈ ધામેલિયા (રહે, ૯૦, અમરદીપ સોસાયટી, વંદના સોસાયટી સામે, શ્યામધામ ચોક, સુરત) નામના શખ્સે વર્ષ ૨૦૨૨માં રૂા.૧,૨૫,૦૦૦ હાથઉછીના લીધા બાદ તે રકમનો ગત તા.૮-૪-૨૦૨૩ના રોજ આપેલો ચેક પરત બેન્કમાંથી પરત ફરતા ભરતભાઈએ તેમના વકીલ મારફત પાલિતાણાના જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં એન.આઈ. એક્ટની કલમ ૧૩૮ મુજબ ફરિયાદ કરી હતી. જે કેસમાં કોર્ટે મિલન ધામેલિયાને એક વર્ષ સાદી કેદની સજા અને રૂા.૧,૨૫,૦૦૦નો દંડ ફટકાર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
બેફામ સ્પીડથી કાર ચલાવનાર મહિલાએ માતા-પુત્રીને ફંગોળ્યા, પુત્રીનું મોત | Woman driving at high speed…

બેફામ સ્પીડથી કાર ચલાવનાર મહિલાએ માતા-પુત્રીને ફંગોળ્યા, પુત્રીનું મોત | Woman driving at high speed...

ભોપાલમાં કરુણાંતિકા, ટ્રકે બાઈકને મારી ટક્કર, એશિયા કપના ગોલ્ડ મેડાલિસ્ટ સહિત નેવીના બે જવાનોના મોત

મુઝફ્ફરનગરમાં ફી ન ભરી એટલે પરીક્ષામાં બેસવા ન દીધો, વિદ્યાર્થીએ આત્મવિલોપન કર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગળતેશ્વરના અંબાવ ગામમાં બે મકાનના તાળા તૂટયા | Locks of two houses broken in Ambav village of Galate…

7 months ago
‘દર્દીઓને ATM સમજી બેઠા છે હોસ્પિટલ, બસ દાખલ કરવાથી મતલબ…’ અલ્લાહાબાદ હાઈકોર્ટ લાલઘૂમ | /private h…

11 months ago
આજથી બેન્કના ચેક કલાકોમાં જ પાસ કરાશે કે રિજેક્ટ કરી દેવાશે | From today bank checks will be passed …

9 months ago
ટ્રમ્પનો કોઇ રોલ નથી, લક્ષ્ય પુરૂ થતાં સિંદૂર અટકાવ્યું: સરકાર | Trump has no role stopped the vermi…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News