gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બેફામ સ્પીડથી કાર ચલાવનાર મહિલાએ માતા-પુત્રીને ફંગોળ્યા, પુત્રીનું મોત | Woman driving at high speed…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
બેફામ સ્પીડથી કાર ચલાવનાર મહિલાએ માતા-પુત્રીને ફંગોળ્યા, પુત્રીનું મોત | Woman driving at high speed…
1
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટના યુનિવર્સિટી રોડ પરની ઘટના

ધો. 8માં અભ્યાસ કરતી લાડલી અને એકલૌતી પુત્રીના મોતથી પરિવારના સભ્યો હચમચી ગયા, મહિલા કારચાલક સામે કડક કાર્યવાહીની માંગ

રાજકોટ: શહેરમાં બેફામ સ્પીડથી વાહનો ચલાવનારાઓને અટકાવવામાં ટ્રાફિક પોલીસ સદંતર નિષ્ફળ નીવડી છે. જેને કારણે આવા વાહનચાલકો છાશવારે અકસ્માતો અને પ્રાણઘાતક અકસ્માતો સર્જે છે. યુનિવર્સિટી રોડ પર એચ.પી. પેટ્રોલ પંપની સામે બે દિવસ પહેલા એક્ટિવા પર જતી માતા-પુત્રીને પાછળથી પૂરપાટ વેગે કાર લઇ ધસી આવેલી મહિલાએ હડફેટે લેતાં બંનેને ગંભીર ઇજા થઇ હતી. જેમાંથી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી પુત્રીનું આજે મોત નીપજતાં પરિવારમાં કલ્પાંત મચી ગયો છે. 

પ્રહલાદ પ્લોટમાં રહેતાં દેવાંગભાઇ કોટેચા જગદીશ મંડપ સર્વિસ નામની પેઢી ચલાવે છે. તેને સંતાનમાં એક પુત્રી ધુ્રવી (ઉ.વ.૧૫) હતી. જે એસએનકેમાં ધો. ૮માં અભ્યાસ કરતી હતી. દેવાંગભાઈના પત્ની દર્શનાબેનના રૈયા રોડ પર રહેતા ફઇબા નયનાબેન પૂજારાને ત્યાં ભાઈબીજને અનુલક્ષીને જમણવારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં હાજરી આપવા માટે દર્શનાબેન પુત્રી ધુ્રવીને લેવા ગઇ તા. ૭ના રોજ બપોરે સ્કૂલે ગયા હતાં.

સ્કૂલેથી પુત્રીને એક્ટિવા પાછળ બેસાડી રૈયા રોડ તરફ એકદમ ધીમી સ્પીડથી જતા હતા ત્યારે યુનિવર્સિટી રોડ પર આવેલ એચપીસીના પેટ્રોલ પંપ પાસેના સિગ્નલે પાછળથી પૂરપાટ વેગે ધસી આવેલી હોન્ડા સિટી કારે તેમના એક્ટિવાને હડફેટે લેતા બંને રોડ પર માથાભેર પટકાઇ ગઇ હતી. ગંભીર ઇજા થતા બંનેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.જ્યાં આજે બપોરે ધુ્રવીએ દમ તોડી દીધો હતો.

અકસ્માત સર્જનાર કાર મહિલા ચલાવતી હતી. ગઇકાલે ગાંધીગ્રામ-૨ પોલીસે દર્શનાબેનની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો. કાર નંબર પણ દર્શનાબેને જ પોલીસને આપ્યા હતા. જેના આધારે પોલીસ સુત્રોએ જણાવ્યું કે કાર ચાલક કૃતિકાબેન ધવલભાઇ શેઠ સાધુ વાસવાણી રોડ પરના આદિત્ય હાઇટ્સમાં રહે છે. તેની પાસે હોન્ડા સિટી કાર હતી. જે કબજે લેવામાં આવી છે. બીજી તરફ એકલૌતી પુત્રીના મોતથી પરિવારના સભ્યો હચમચી ગયા છે. તેમણે શહેરમાં આ રીતે બેફામ સ્પીડ અને બેદરકારીથી વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. 

આ અકસ્માતનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં અકસ્માત સર્જનાર કાર ફૂલ સ્પીડમાં હોવાનું સ્પષ્ટપણે દેખાય છે. કારની ટક્કરથી માતા-પુત્રી રોડ પર ફૂટબોલની જેમ ફંગોળાયાના દ્રશ્યો અરેરાટી સર્જે તેવા છે.

– માસુમ ધુ્રવી માતાથી સાત ફૂટ દૂર પટકાઇ લોહીલુહાણ બની ગઇ હતી

રાજકોટ: અકસ્માતમાં ઘાયલ દર્શનાબેનને ગંભીર ઇજા પહોંચી હતી. તેના બંને હાથ, બંને પાંસળી અને શરીરના અન્ય ભાગમાં ફ્રેકચર થઇ ગયું હતું. જ્યારે આજે જેનું મોત થયું હતું તે ધુ્રવીના માથામાં અને શરીર પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ધુ્રવી માતાથી અંદાજે સાતેક ફૂટ દૂર જઇ પડી હતી. તેના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. અકસ્માત બાદ તે સંપૂર્ણપણે બેભાન અવસ્થામાં જ હતી. આમ તો ધુ્રવી દરરોજ સ્કૂલ બસમાં અવરજવર કરતી. પરંતુ પ્રસંગ હોવાથી તેની માતા તેને તેડવા સ્કૂલે ગયા હતા. 

– રાજકોટમાં બેફામ સ્પીડથી વાહન ચલાવનારાઓનો ત્રાસ

રાજકોટ: શહેરમાં માત્ર દંડ વસૂલીમાં જ રચીપચી રહેતી ટ્રાફિક પોલીસ બેફામ અને માતેલા સાંઢની જેમ દોડતા વાહનોના ચાલકો સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઇ છે. આ કિસ્સામાં પણ મહિલા ફૂલ સ્પીડથી કાર ચલાવતા હોવાનો આક્ષેપ થયો છે. આ સ્થિતિમાં ટ્રાફિક પોલીસ શહેરમાં બેફામ સ્પીડથી દોડતાં વાહનચાલકો સામે ગંભીરતા દાખવી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
ભોપાલમાં કરુણાંતિકા, ટ્રકે બાઈકને મારી ટક્કર, એશિયા કપના ગોલ્ડ મેડાલિસ્ટ સહિત નેવીના બે જવાનોના મોત

ભોપાલમાં કરુણાંતિકા, ટ્રકે બાઈકને મારી ટક્કર, એશિયા કપના ગોલ્ડ મેડાલિસ્ટ સહિત નેવીના બે જવાનોના મોત

મુઝફ્ફરનગરમાં ફી ન ભરી એટલે પરીક્ષામાં બેસવા ન દીધો, વિદ્યાર્થીએ આત્મવિલોપન કર્યું

મુઝફ્ફરનગરમાં ફી ન ભરી એટલે પરીક્ષામાં બેસવા ન દીધો, વિદ્યાર્થીએ આત્મવિલોપન કર્યું

બે તલાટી કમ મંત્રી ઉપર ખૂની હુમલાના કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ | Five accused arrested in murderous …

બે તલાટી કમ મંત્રી ઉપર ખૂની હુમલાના કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ | Five accused arrested in murderous ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્ક ફ્રોમ હોમ કરી રોજ 2000 કમાવાના ચક્કરમાં IOCLના એન્જિનિયરે 28.53 લાખ ગુમાવ્યા | IOCL engineer lo…

વર્ક ફ્રોમ હોમ કરી રોજ 2000 કમાવાના ચક્કરમાં IOCLના એન્જિનિયરે 28.53 લાખ ગુમાવ્યા | IOCL engineer lo…

12 months ago
2030 સુધીમાં ચોકલેટ બજાર આશરે 3.58 બિલિયન ડોલર સુધી પહોંચશે | The chocolate market will reach approx…

2030 સુધીમાં ચોકલેટ બજાર આશરે 3.58 બિલિયન ડોલર સુધી પહોંચશે | The chocolate market will reach approx…

8 months ago
મંજૂરીને નવ મહિના છતાં કોઇ હાઇકોર્ટે એડ-હોક જજો માટે નામ નથી મોકલ્યા | Despite nine months of approv…

મંજૂરીને નવ મહિના છતાં કોઇ હાઇકોર્ટે એડ-હોક જજો માટે નામ નથી મોકલ્યા | Despite nine months of approv…

12 months ago
દહેજ ભૂખ્યા દાનવ! અમદાવાદમાં પતિએ સસરા પાસે 1 કરોડ રોકડા અને 3 લાખનો પગાર માંગ્યો, પત્નીએ નોંધાવી ફર…

દહેજ ભૂખ્યા દાનવ! અમદાવાદમાં પતિએ સસરા પાસે 1 કરોડ રોકડા અને 3 લાખનો પગાર માંગ્યો, પત્નીએ નોંધાવી ફર…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News