gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બે તલાટી કમ મંત્રી ઉપર ખૂની હુમલાના કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ | Five accused arrested in murderous …

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
બે તલાટી કમ મંત્રી ઉપર ખૂની હુમલાના કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ | Five accused arrested in murderous …
1
VIEWS
Share on FacebookShare on Twitter

એક કરોડ વ્યાજે લેનાર ભાઇ લાપતા બની જતાં તેનો ખાર રાખી 

રાજકોટનો આરોપી વિજય મકવાણા લાંબો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે, કુલ આઠ ગુના

રાજકોટ: રાજકોટ નજીકના વડવાજડી ગામના ગેઇટ પાસે કાલાવડ મામલતદાર કચેરીમાં તલાટી તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ વીરડા (ઉ.વ.૩૬) અને તેની સાથે જ તલાટી તરીકે ફરજ બજાવતા તેના મિત્ર વિપુલ કાલરિયા ઉપર ગઇ તા. ૬ના રોજ ખૂની હુમલો કરવાના કેસમાં મેટોડા જીઆઈડીસી પોલીસે મુખ્ય આરોપી વિજય નારણભાઈ મકવાણા (ઉ.વ.૩૨, રહે. શાસ્ત્રીનગર શેરી નં.૨, ગાંધીગ્રામ) અને અન્ય ચાર આરોપીઓ મળી કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ પર મેળવી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીગ્રામના શાસ્ત્રીનગરમાં રહેતા વિશાલ વીરડા નામના યુવાને ૪૦ ટકા લેખે ૧ કરોડ વ્યાજે લીધા હતા. જેમાંથી તેણે રૂા. ૫૫ લાખ આપી દીધા હોવા છતાં આરોપી વિજય મકવાણા અને તેનો ભાઈ ભાવેશ રૂા. ૧૦ કરોડની માગણી કરી ઉઘરાણી કરતા હતા. એટલું જ નહીં ધાકધમકી પણ આપતા હોવાથી વિશાલ ઘર છોડી જતો રહ્યો હતો. જેને કારણે તેના પિતા વિનુભાઈએ ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં બંને ભાઈઓ વિરૂધ્ધ વ્યાજખોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.

વ્યાજે પૈસા લેનાર વિશાલ જતો રહેતા ગઇ તા. ૬ના રોજ તેના ભાઈ એવા તલાટી કમ મંત્રી દિલીપભાઈ, તેના મિત્ર વિપુલ સાથે નોકરીએથી આઈ-૧૦ કારમાં ઘરે જતા હતા ત્યારે વડવાજડીના ગેઇટ પાસે ત્રણ અજાણ્યા શખ્સોએ બાઇક આડુ નાખી કાર રોકાવ્યા બાદ કારના કાચ ધોકાના ઘા ઝીંકી ફોડી નાખ્યા હતાં. એટલું જ નહીં દિલીપભાઈને ગાળો ભાંડી તારો ભાઈ વિશાલ ક્યા છે, વિજયભાઈના પૈસા દેતો નથી, જવાબ દેતો નથી, આજે તો તને પતાવી દેવો છે તેમ કહી ધોકા વડે હુમલો કર્યો હતો.

જે અંગે મેટોડા જીઆઈડીસી પોલીસે ખૂનની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી વિજય ઉપરાંત અન્ય ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.  જો કે બાકીના ચાર આરોપીઓના નામો પોલીસે જાહેર કર્યા નથી. ઓળખપરેડ બાદ નામો જાહેર કરાશે તેમ પોલીસે જણાવ્યું છે. ઝડપાયેલો આરોપી વિજય લાંબો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. તેના વિરૂધ્ધ ધ્રોલ, આટકોટ, રાજકોટના ગાંધીગ્રામ, ગાંધીગ્રામ-૨ અને ક્રાઇમ બ્રાંચમાં મારામારી, આર્મ્સ એક્ટ, વ્યાજખોરી અંગે આઠેક ગુના નોંધાયેલા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in…
GUJARAT

June 24, 2026
ટેકનોલોજી ફેકલ્ટીમાં રાતોરાત 160 હંગામી અધ્યાપકોની નિમણૂકથી વિવાદ | 160 temporary teachers appointed…

નંદેસરી રોડ પર પોલીસ કેસમાં પંચ તરીકે રહેલા યુવક પર કારમાં આવેલા શખ્સોનો હુમલો | assault on biker on…

Next Post
શું મુસ્લિમ RSSમાં સામેલ થઈ શકે છે? મોહન ભાગવતે શરત સાથે આપ્યો જવાબ!

મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ, ફરીદાબાદમાં ડૉક્ટરના ઘરેથી 300 કિલો RDX, AK-47 મળી

મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ, ફરીદાબાદમાં ડૉક્ટરના ઘરેથી 300 કિલો RDX, AK-47 મળી | Jammu Kashmir Pol…

મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ, ફરીદાબાદમાં ડૉક્ટરના ઘરેથી 300 કિલો RDX, AK-47 મળી | Jammu Kashmir Pol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રૂ.96000નો વિક્રમ : વૈશ્વિક 3200 ડોલરને પાર | Gold hits record Rs 96000: Global price crosse…

1 year ago
શિક્ષણ ભરતી કૌભાંડ : અભિષેક બેનરજીને EDનું સમન્સ, 15 જૂને પૂછતાછ માટે બોલાવાયા | ED Summons Abhishek…

3 weeks ago
ભાવનગરમાં છેલ્લા 6 વર્ષમાં 1,347 બિલ્ડીંગ ધારકે ફાયર એનઓસી મેળવ્યાં | In Bhavnagar 1 347 building ow…

11 months ago
અરજીની તપાસમાં ખામીઓ જણાતા પાદરાના બે ASI હેડક્વાર્ટર મૂકાયા | two ASI transfer from padra to headqu…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News