gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શું મુસ્લિમ RSSમાં સામેલ થઈ શકે છે? મોહન ભાગવતે શરત સાથે આપ્યો જવાબ! | can muslim join the rss sangh…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in INDIA
0 0
0
શું મુસ્લિમ RSSમાં સામેલ થઈ શકે છે? મોહન ભાગવતે શરત સાથે આપ્યો જવાબ! | can muslim join the rss sangh…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Mohan Bhagwat: એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતને જ્યારે પૂછવામાં આવ્યું કે શું મુસ્લિમો અને ખ્રિસ્તી સમુદાયના લોકો પણ RSSમાં સામેલ થઈ શકે છે, ત્યારે તેમણે કહ્યું કે મુસલમાન અને ખ્રિસ્તી સમુદાય માટે પણ સંઘ ખુલ્લો છે. જોકે, આ દરમિયાન તેમણે એક શરત પણ મૂકી છે. આ પહેલા શનિવારે તેમણે કહ્યું હતું કે ભારતમાં કોઈ ‘અહિન્દુ’ નથી, કારણ કે બધા એક જ પૂર્વજોના વંશજ છે અને દેશની મૂળ સંસ્કૃતિ હિન્દુ છે.

શાખામાં માત્ર ‘ભારત માતાના સપૂત’

રવિવારે મોહન ભાગવતે કહ્યું કે, ‘મુસ્લિમ, ખ્રિસ્તી, કોઈ પણ સંઘમાં જોડાઈ શકે છે. પણ પોતાની અલગ ઓળખ બહાર મૂકીને આવે. તમારી વિશેષતાનું સ્વાગત છે, પરંતુ જ્યારે સંઘમાં આવો છો, ત્યારે ભારત માતાના દીકરા અને હિન્દુ સમાજના સભ્ય તરીકે આવો. મુસ્લિમ શાખામાં આવે છે, ખ્રિસ્તીઓ પણ આવે છે, જેમ બાકી હિન્દુ સમાજની જાતિઓના લોકો આવે છે. પરંતુ અમે એ ગણતરી કરતા નથી કે કોણ આવ્યું અને કોણ નહીં. આપણે બધા ભારત માતાના દીકરા છીએ, સંઘ આ રીતે જ કામ કરે છે.’

સંઘ: જાતિ નહીં, ધર્મ પર સ્પષ્ટતા

આ દરમિયાન તેમણે એ દર્શાવવાનો પ્રયાસ કર્યો કે સંઘ જાતિ વ્યવસ્થામાં વિશ્વાસ રાખતો નથી, પરંતુ ધર્મ પર તેમણે સ્પષ્ટતા  કરતા ભાગવતે કહ્યું કે, ‘સંઘમાં કોઈ બ્રાહ્મણ નથી, કોઈ બીજી જાતિ નથી, કોઈ મુસ્લિમ નથી, કોઈ ખ્રિસ્તી નથી… માત્ર હિન્દુઓ છે.’

આ વાત ભાગવતે સંઘના પ્રશ્ન-જવાબ સત્રમાં કહી, જ્યાં તેમણે સંઘના રજીસ્ટ્રેશન (નોંધણી), રાજકીય ઝુકાવ અને અન્ય ધર્મો સાથેના સંબંધો પર પણ જવાબો આપ્યા હતા.

આ પણ વાંચો: મુઝફ્ફરનગરમાં ફી ન ભરી એટલે પરીક્ષામાં બેસવા ન દીધો, વિદ્યાર્થીએ આત્મવિલોપન કર્યું

સંઘનું કામ સમાજને જોડવાનું છે

આ દરમિયાન સંઘ પ્રમુખે RSSને રાજકારણથી અલિપ્ત ગણાવ્યું. તેમણે કહ્યું કે, ‘સંઘ કોઈ રાજકીય પાર્ટીનું સમર્થન કરતો નથી. અમે માત્ર એ જ નીતિઓનું સમર્થન કરીએ છીએ જે રાષ્ટ્રહિતમાં હોય. સંઘ વોટ કે ચૂંટણીના રાજકારણમાં ભાગ લેતો નથી, કારણ કે રાજકારણ સમાજને વહેંચે છે અને સંઘનું કામ સમાજને જોડવાનું છે.’

ભલે ભાગવત સંઘને રાજકારણથી દૂર ગણાવી રહ્યા હોય, પરંતુ ભાજપ અને સંઘના જોડાણને નકારી શકાય નહીં. ભારતીય જનતા પાર્ટીનો જન્મ જ એટલા માટે થયો હતો કે જનતા પાર્ટીમાં સામેલ અટલ-અડવાણીની જનસંઘે ખુદને RSSથી અલગ કરવાની ના પાડી દીધી હતી.

શું મુસ્લિમ RSSમાં સામેલ થઈ શકે છે? મોહન ભાગવતે શરત સાથે આપ્યો જવાબ! 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મુઝફ્ફરનગરમાં ફી ન ભરી એટલે પરીક્ષામાં બેસવા ન દીધો, વિદ્યાર્થીએ આત્મવિલોપન કર્યું | principal insul…

મુઝફ્ફરનગરમાં ફી ન ભરી એટલે પરીક્ષામાં બેસવા ન દીધો, વિદ્યાર્થીએ આત્મવિલોપન કર્યું | principal insul...

ભોપાલમાં કરુણાંતિકા, ટ્રકે બાઈકને મારી ટક્કર, એશિયા કપના ગોલ્ડ મેડાલિસ્ટ સહિત નેવીના બે જવાનોના મોત …

ભોપાલમાં કરુણાંતિકા, ટ્રકે બાઈકને મારી ટક્કર, એશિયા કપના ગોલ્ડ મેડાલિસ્ટ સહિત નેવીના બે જવાનોના મોત ...

હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઈસજેટના વિમાનનું એન્જિન ફેલ, કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ | SpiceJet Mumb…

હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઈસજેટના વિમાનનું એન્જિન ફેલ, કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ | SpiceJet Mumb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંધ બ્રિજ હોવાના દાવા પોકળ, સુભાષબ્રિજ બંધ હોવા છતાં લોકોની બિંદાસ્ત અવરજવર | Claims of a closed bri…

બંધ બ્રિજ હોવાના દાવા પોકળ, સુભાષબ્રિજ બંધ હોવા છતાં લોકોની બિંદાસ્ત અવરજવર | Claims of a closed bri…

7 months ago
કોંગ્રેસમાં ફરી અંદરોઅંદર ડખા, 5 વર્ષ પહેલા થયેલા વિવાદ અંગે કમલનાથ-દિગ્વિજય સિંહ સામસામે | Madhya P…

કોંગ્રેસમાં ફરી અંદરોઅંદર ડખા, 5 વર્ષ પહેલા થયેલા વિવાદ અંગે કમલનાથ-દિગ્વિજય સિંહ સામસામે | Madhya P…

10 months ago
બોપલ ₹40 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: સાતની ધરપકડ, કામવાળીએ આપી હતી બાતમી | bopal robbery case solved s…

બોપલ ₹40 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: સાતની ધરપકડ, કામવાળીએ આપી હતી બાતમી | bopal robbery case solved s…

10 months ago
‘કોઇકે તો કિંમત ચૂકવવી જ પડશે’, RBI ગવર્નરના નિવેદનથી UPI યુઝર્સનું વધ્યું ટેન્શન | UPI May Not Stay…

‘કોઇકે તો કિંમત ચૂકવવી જ પડશે’, RBI ગવર્નરના નિવેદનથી UPI યુઝર્સનું વધ્યું ટેન્શન | UPI May Not Stay…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News