gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામજોધપુર નજીક મોટી ગોપમાં રહેતી પરણિત યુવતીએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં ચકચાર …

G METRO NEWS by G METRO NEWS
April 23, 2026
in GUJARAT
0 0
0
જામજોધપુર નજીક મોટી ગોપમાં રહેતી પરણિત યુવતીએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં ચકચાર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Suicide Case : જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતી એક પરણીત યુવતીએ પોતાના મનમાં મરી જવાના વિચાર આવતા હોવાથી ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.

 પ્રાપ્ત માહિતી મુજબ તા.11/04/2026 ના રોજ સાંજે આશરે 6.00 વાગ્યાના સમયે મોટી ગોપ ગામની ગરાસ સીમ ખાતે બનાવ બન્યો હતો. આ અંગે ગોપ આઉટ પોસ્ટ મારફતે પ્રાથમિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

આ બનાવમાં સ્મિતાબેન સંજયભાઈ કનારા (ઉ.વ.27), રહે. મોટી ગોપ ગામ, ગામની પરણીત મહિલા, કે જેને છેલ્લા કેટલાક સમયથી સતત મરી જવાના ખોટા વિચારો આવતા હતા, અને તેણીનું ક્યાંય મન લાગતું ન હતું, અને બેચેન રહેતા હતા.

 જેનાથી કંટાળી પોતાના હાથે જંતુનાશક ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજયું  છે.

 આ બનાવ અંગે સોનવડીયા ગામમાં રહેતા ટપુભાઈ વિનુભાઈ વસરાએ પોલીસને જાણ કરતા જામજોધપુરના મહિલા પીએસઆઇ સમગ્ર બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન | Bypoll Voting Begins…
GUJARAT

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન | Bypoll Voting Begins…

April 23, 2026
અમદાવાદ: શાહપુરમાં બૂટમાં સંતાડેલી ચાવી શોધી ચોરે હાથફેરો કર્યો, રૂ. 5 લાખથી વધુની ચોરી | ahmedabad …

વાઘોડિયાની ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોખમી કામ કરતા 18 તરુણીઓ અને 2 તરુણો મળ્યા | 18 young women and 2…

Next Post
જામનગર-રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ : પગપાળા દર્શનાર્થે જતા દંપતીને બાઈકચાલકે ઠોકર મારી ઇજાગ્ર…

જામનગર-રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ : પગપાળા દર્શનાર્થે જતા દંપતીને બાઈકચાલકે ઠોકર મારી ઇજાગ્ર...

જામનગરમાં ચાર લાખનો ચકચારી લાંચ કેસ : મદદનીશ ઇજનેર વર્ગ-2ની જામીન અરજી નામંજૂર, જેલવાસ લંબાયો | Jamn…

જામનગરમાં ચાર લાખનો ચકચારી લાંચ કેસ : મદદનીશ ઇજનેર વર્ગ-2ની જામીન અરજી નામંજૂર, જેલવાસ લંબાયો | Jamn...

જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી : આરોપી સામે ગુનો નોંધાયો | Crime register…

જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી : આરોપી સામે ગુનો નોંધાયો | Crime register...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં કાર્યરત ગ્લોબલ ફેશન બ્રાન્ડસને મોટા ફટકો પડવાની આશંકા | Global fashion brands operating in I…

8 months ago
પાણીજન્ય રોગના કેસ વધતા મ્યુનિસિપલ ઈજનેર વિભાગના અધિકારીઓને નોટિસ ફટકરાઈ | Waterborne disease cases …

આણંદમાં 19 જુગારીઓ 50 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા | 19 gamblers caught with Rs 50 000 worth of good…

ટેનામેન્ટ પચાવી પાડવાના પ્રયાસ મામલે પરિવારના ચાર સભ્યો સહિત પાંચ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધાયો | Five…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News