gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ઠંડીનો ચમકારો : 6 શહેરમાં 16 ડિગ્રીથી નીચું તાપમાન, વડોદરા 14 ડિગ્રી સાથે રાજ્યમાં ઠંડુંગા…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ઠંડીનો ચમકારો : 6 શહેરમાં 16 ડિગ્રીથી નીચું તાપમાન, વડોદરા 14 ડિગ્રી સાથે રાજ્યમાં ઠંડુંગા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IMD Gujarat Update: ગુજરાતભરમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. રાજ્યમાં શિયાળાની ઋતુ ધીમે ધીમે જમાવટ કરી રહી છે. રવિવારે રાત્રે રાજ્યના 6 મુખ્ય શહેરોમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 16 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જેમાં વડોદરા 14.0 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી ઓછું છે.

અમદાવાદમાં 15.3 ડિગ્રી : 22મી બાદ પારો 14થી નીચે ગગડતાં ઠંડીનું જોર હજુ વધી શકે છે 

અમદાવાદમાં ઠંડી વધી અમદાવાદમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. શહેરમાં સળંગ બીજા દિવસે પારો 16 ડિગ્રીથી નીચે રહ્યો હતો. રવિવારે રાત્રે અમદાવાદમાં 15.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.3 ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આગામી 3 દિવસ અમદાવાદમાં તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. જોકે, 22મી નવેમ્બર બાદ પારો 14 ડિગ્રીથી પણ નીચે ગગડી શકે છે, જેના કારણે ઠંડીનું જોર હજુ વધશે. 

આ પણ વાંચો: Video: બળદ અને યુવતીને એક જ પાંજરે પૂરી પોલીસ સ્ટેશન લઈ જવાયા, અમદાવાદની ચોંકાવનારી ઘટના

રવિવારે રાત્રે અન્ય શહેરોની સ્થિતિ વડોદરા ઉપરાંત નલિયા (14.2), ગાંધીનગર (14.5), રાજકોટ (15.5) અને ડીસામાં ( 15.5) પણ તાપમાન 16 ડિગ્રીથી નીચું નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સુધી ગુજરાતના તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નહિવત્ છે.

કયા શહેરમાં સૌથી નીચું તાપમાન?

શહેર તાપમાન
વડોદરા 14.0
નલિયા 14.2
ગાંધીનગર 14.5
અમદાવાદ 15.3
રાજકોટ 15.5
ડીસા 15.5
પોરબંદર 16.7
સુરત 17.0
અમરેલી 17.0
ભુજ 18.0
કંડલા 19.0
ભાવનગર 19.6

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
Next Post
વડોદરામાં એમજી રોડની જ્વેલરી શોપમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો સોનાની વીંટી લઈને ફરાર | thief …

વડોદરામાં એમજી રોડની જ્વેલરી શોપમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો સોનાની વીંટી લઈને ફરાર | thief ...

સાવલીના મંકોડિયાપુરામાં કટિંગ વેળા પોલીસ ત્રાટકી 18 લાખનો દારૂ મૂકી બૂટલેગરો ફરાર | Police caught li…

સાવલીના મંકોડિયાપુરામાં કટિંગ વેળા પોલીસ ત્રાટકી 18 લાખનો દારૂ મૂકી બૂટલેગરો ફરાર | Police caught li...

વડોદરામાં કોયલીના મેડિકલ સ્ટોરમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ, બીજી દુકાનો બચાવી લીધી | massive fir…

વડોદરામાં કોયલીના મેડિકલ સ્ટોરમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ, બીજી દુકાનો બચાવી લીધી | massive fir...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

6 મહિનામાં જ USના વિઝા અપાવી દઈશ..! તેમ કહી 26.80 લાખનો ચૂનો ચોપડયો | I will get you a US visa in 6 …

6 મહિનામાં જ USના વિઝા અપાવી દઈશ..! તેમ કહી 26.80 લાખનો ચૂનો ચોપડયો | I will get you a US visa in 6 …

11 months ago
‘તું મારી સાથે…?’ કહીને અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર ઝીંક્યા છરીના ઘા | young ma…

‘તું મારી સાથે…?’ કહીને અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર ઝીંક્યા છરીના ઘા | young ma…

7 months ago
સોફ્ટવેરથી મોટાપાયે ‘વોટ ચોરી’ થઈ રહી હોવાનો રાહુલ ગાંધીનો દાવો

સોફ્ટવેરથી મોટાપાયે ‘વોટ ચોરી’ થઈ રહી હોવાનો રાહુલ ગાંધીનો દાવો

11 months ago
ધારાસભ્યો પછી તૃણમૂલનાં 20 લોકસભા સાંસદોનો બળવો | After the MLAs 20 Trinamool Lok Sabha MPs revolt

ધારાસભ્યો પછી તૃણમૂલનાં 20 લોકસભા સાંસદોનો બળવો | After the MLAs 20 Trinamool Lok Sabha MPs revolt

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News