gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં એમજી રોડની જ્વેલરી શોપમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો સોનાની વીંટી લઈને ફરાર | thief …

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં એમજી રોડની જ્વેલરી શોપમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો સોનાની વીંટી લઈને ફરાર | thief …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરામાં માંડવીના એમ.જી રોડ પર અંબે માતાના મંદિરની સામે આવેલી ચકાભાઇ જ્વેલર્સ નામની દુકાનમાં જયરાજ રજનીકાંતભાઈ રાજપુત (રહે-રામજી નગર, વારસિયા રીંગરોડ) મેનેજર તરીકે નોકરી કરે છે. સિટી પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સવારે 11:30 થી 12:00 વાગ્યાના અરસામાં એક ગ્રાહક અમારી દુકાનમાં કામ કરતાં હેલ્પર બહેન ધારાબેન સોહિલભાઈ વ્યાસની પાસે આવ્યો હતો અને લવ પેટનની અલગ-અલગ સોનાની વીંટી બતાવવા માટે કહ્યું હતું.

જેથી દુકાનમાં કામ કરતા સ્ટાફના માણસોએ આ ગ્રાહકને ટ્રેમાં જુદી-જુદી પેટર્નની વીંટીઓ બતાવી હતી. વીંટીઓ જોયા બાદ આ પેટર્ન મને પસંદ નથી તેવું કહીને તે ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ દુકાનમાં કામ કરતાં બહેને ટ્રેમાં રાખેલી સોનાની વીંટીની ગણતરી કરતા એક વીંટી ઓછી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી સીસીટીવી ફૂટેજ ચેક કરતા ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો 8.340 ગ્રામ વજનની સોનાની વીંટી કિંમત રૂપિયા 75 હજારની નજર ચૂકવીને લઈ ગયો હોવાનું જણાઈ આવ્યું હતું. સિટી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ રેલવે સ્ટેશન પર ‘ડિજિટલ લગેજ લોકર’ સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર | Ahmedabad Ra…
GUJARAT

June 10, 2026
અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…

રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…

Next Post
સાવલીના મંકોડિયાપુરામાં કટિંગ વેળા પોલીસ ત્રાટકી 18 લાખનો દારૂ મૂકી બૂટલેગરો ફરાર | Police caught li…

સાવલીના મંકોડિયાપુરામાં કટિંગ વેળા પોલીસ ત્રાટકી 18 લાખનો દારૂ મૂકી બૂટલેગરો ફરાર | Police caught li...

વડોદરામાં કોયલીના મેડિકલ સ્ટોરમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ, બીજી દુકાનો બચાવી લીધી | massive fir…

વડોદરામાં કોયલીના મેડિકલ સ્ટોરમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ, બીજી દુકાનો બચાવી લીધી | massive fir...

ગાંધીનગર SOG ના પોલીસ કોન્સ્ટેબલે વતનમાં જીવન ટુંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ | gandhinagar sog poli…

ગાંધીનગર SOG ના પોલીસ કોન્સ્ટેબલે વતનમાં જીવન ટુંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ | gandhinagar sog poli...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ધુમ્મસ સાથે પ્રદુષણ: વહેલી સવારનું AQI 288 પહોંચ્યો

4 months ago
પંચાંગને સૂર્ય અને ચંદ્રની ગતિ સાથે સંતુલિત રાખવા માટે અધિક માસની વ્યવસ્થા | Arrangement of extra mo…

3 weeks ago
ચાલુ નાણાકીય વર્ષમાં 500 ચાર્જશીટ દાખલ કરવાનો ઇડીનો લક્ષ્યાંક | ED targets to file 500 chargesheets …

સાયલન્ટ હીરો’ઝઃ અમદાવાદ ફાયર વિભાગે છેલ્લા એક વર્ષમાં 600થી વધુ લોકોનો જીવ બચાવ્યો | Ahmedabad Fire …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News