gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેરળમાં વંદે ભારત ટ્રેનમાં RSS ગીત ગવાતા વિવાદ, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ | Kerala Government P…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in INDIA
0 0
0
કેરળમાં વંદે ભારત ટ્રેનમાં RSS ગીત ગવાતા વિવાદ, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ | Kerala Government P…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RSS Song Controversy in Kerala: કેરળમાં RSSના ગીતને લઈને રાજકારણ ગરમાયું છે. કેરળ સરકારે એર્નાકુલમથી બેંગલુરુ જતી વંદે ભારત એક્સપ્રેસના ઉદ્ઘાટન પછી ટ્રેનમાં શાળાના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ગીત ગાવા માટે દક્ષિણ રેલવેના કથિત પગલાની તપાસના આદેશ આપ્યા છે. જો કે, કેન્દ્રીય મંત્રીઓએ આ ઘટનાને યોગ્ય ઠેરવીને જણાવ્યું કે, તે એક દેશભક્તિ ગીત છે. કેરળના શિક્ષણ મંત્રી, વી. શિવનકુટ્ટીએ જાહેર સૂચના નિયામક (DPI)ને તપાસ કરવા અને રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

શું છે વિવાદ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એર્નાકુલમ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટનના થોડા સમય પછી દક્ષિણ રેલવેએ એક વીડિયો શેર કર્યો જેમાં વિદ્યાર્થીઓ ટ્રેનમાં RSS ગીત ગાતા દેખાતા હતા. જોકે, ટ્રોલ થયા પછી, આ વીડિયોને દૂર કરવામાં આવ્યો અને પછી અંગ્રેજી અનુવાદ સાથે ફરીથી શેર કરવામાં આવ્યો.

વિદ્યાર્થીઓના સમર્થનમાં શાળાના આચાર્ય

ગીતને યોગ્ય ઠેરવતા, એલમક્કારામાં સરસ્વતી વિદ્યાનિકેતન પબ્લિક સ્કૂલના આચાર્ય ડિન્ટો કે.પી.એ તેને દેશભક્તિ ગીત ગણાવ્યું. તેણે કહ્યું કે ‘આ ગીત દક્ષિણ રેલવે દ્વારા નિર્દેશિત ન હતું, પરંતુ બાળકોએ તેને મલયાલમ દેશભક્તિ ગીત તરીકે ગાવાનું પસંદ કર્યું.’ આચાર્યએ એ પણ સ્વીકાર્યું કે વિવાદ પછી અને દક્ષિણ રેલવેના X હેન્ડલ પરથી ગીતનો વીડિયો દૂર કર્યા પછી, શાળા વહીવટીતંત્રે વડાપ્રધાન કાર્યાલય અને કેન્દ્રીય રેલવે મંત્રીને પત્રો મોકલ્યા. આ ઉપરાંત તેણે કહ્યું, ‘અમને ખબર નથી કે રાજ્યના શિક્ષણ પ્રધાને આ મામલે તપાસનો આદેશ કેમ આપ્યો. જો સામાન્ય શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે, તો અમે કાનૂની કાર્યવાહી કરવાનું વિચારીશું.’

આ પણ વાંચો: મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ, ફરીદાબાદમાં ડૉક્ટરના ઘરેથી 300 કિલો RDX, AK-47 મળી

શું બંધારણીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન થયું હતું?

વિપક્ષ કોંગ્રેસ પાર્ટીએ આ ઘટનાની સખત નિંદા કરી અને “સાંપ્રદાયિક હેતુઓ માટે” બાળકોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા બદલ શાળા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી. તપાસની જાહેરાત કરતા શિવનકુટ્ટીએ કહ્યું કે ‘સરકારી કાર્યક્રમોમાં બાળકોનું રાજકારણ કરવું અને ચોક્કસ જૂથના સાંપ્રદાયિક એજન્ડાને પ્રોત્સાહન આપવા માટે તેમનો ઉપયોગ કરવો એ બંધારણીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. જાહેર સૂચના નિયામક (DPI)ને તાત્કાલિક તપાસ કરવા અને રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.’

તેણે કહ્યું કે,’રિપોર્ટના તારણોના આધારે યોગ્ય પગલાં લેવામાં આવશે. દેશના ધર્મનિરપેક્ષ અને રાષ્ટ્રીય મૂલ્યોને જાળવી રાખવાની જવાબદારી સરકારની છે, અને આ સિદ્ધાંતોનું રક્ષણ થાય તે સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવશે.’

ભાજપના નેતાઓનો બચાવ

કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ ટ્રેનમાં વિદ્યાર્થીઓ દ્વારા RSS ગીત ગાવાનું વાજબી ઠેરવ્યું. તેમણે ત્રિશૂરમાં પત્રકારોને જણાવ્યું કે, ‘બાળકોનો ઉજવણીનો એક ભાગ હતો.’ પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને પર્યટન રાજ્ય મંત્રીએ કહ્યું, ‘તેને તે ક્ષણે તે ગીત ગાવાનું મન થયું, અને તેમણે ગા્યું. ગમે તે હોય, તે ઉગ્રવાદી ગીત નથી.’ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ધો. 10-12ના વિદ્યાર્થીઓને કોમિક બુક સીરિઝના માધ્યમથી આવકવેરાનું જ્ઞાન અપાશે | CBSE to Teach Income T…

ધો. 10-12ના વિદ્યાર્થીઓને કોમિક બુક સીરિઝના માધ્યમથી આવકવેરાનું જ્ઞાન અપાશે | CBSE to Teach Income T...

રાજકોટમાં રફતારનો કહેર: લક્ઝુરિયસ કારની ટક્કરે 20 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત | Rajkot Road Accid…

રાજકોટમાં રફતારનો કહેર: લક્ઝુરિયસ કારની ટક્કરે 20 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત | Rajkot Road Accid...

ફરીદાબાદમાં ડૉક્ટરના ઘરેથી એમોનિયમ નાઈટ્રેટ સહિત 360 કિલો વિસ્ફોટક જપ્ત, મૌલવી સહિત 2ની ધરપકડ | Not …

ફરીદાબાદમાં ડૉક્ટરના ઘરેથી એમોનિયમ નાઈટ્રેટ સહિત 360 કિલો વિસ્ફોટક જપ્ત, મૌલવી સહિત 2ની ધરપકડ | Not ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસ વિભાગમાં ખાલી પદ મુદ્દે HCમાં સુનાવણી, PSIનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ ઑક્ટો.-નવે.માં કરાશે જાહેર …

પોલીસ વિભાગમાં ખાલી પદ મુદ્દે HCમાં સુનાવણી, PSIનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ ઑક્ટો.-નવે.માં કરાશે જાહેર …

11 months ago
ભીમપુરા અકસ્માત કેસમાં ટ્રિબ્યુનલે વીમા કંપનીને 9 ટકા વ્યાજ સાથે વળતર જમા કરાવવાનો આદેશ આપ્યો | trib…

ભીમપુરા અકસ્માત કેસમાં ટ્રિબ્યુનલે વીમા કંપનીને 9 ટકા વ્યાજ સાથે વળતર જમા કરાવવાનો આદેશ આપ્યો | trib…

6 months ago
‘સૌ કોઈ જાણે છે કે આવું કશું નથી’, ડેડ ઈકોનોમી મુદ્દે થરૂરનું રાહુલ ગાંધીથી વિપરીત નિવેદન | Shashi T…

‘સૌ કોઈ જાણે છે કે આવું કશું નથી’, ડેડ ઈકોનોમી મુદ્દે થરૂરનું રાહુલ ગાંધીથી વિપરીત નિવેદન | Shashi T…

11 months ago
અમરેલીનો દરિયો ગાંડો થયો, જાફરાબાદ અને રાજપરાની બોટ ડૂબી, 10 માછીમારોનું રેસ્ક્યૂ, 8ની શોધખોળ શરૂ | …

અમરેલીનો દરિયો ગાંડો થયો, જાફરાબાદ અને રાજપરાની બોટ ડૂબી, 10 માછીમારોનું રેસ્ક્યૂ, 8ની શોધખોળ શરૂ | …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News