gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મતદાર યાદી સુધારણા માટે નવી પહેલ: BLO સાથે કોલ બુક કરવા જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | book a call w…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
મતદાર યાદી સુધારણા માટે નવી પહેલ: BLO સાથે કોલ બુક કરવા જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | book a call w…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Book A Call With BLO: સમગ્ર ગુજરાતમાં હાલ મતદાર યાદીની ખાસ સુધારણા ઝુંબેશ (SIR) ચાલી રહી છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં 27 ઓક્ટોબર 2025 થી શરૂ થયેલી આ પ્રક્રિયા તબક્કાવાર આગળ વધી રહી છે. આ ઝુંબેશમાં મતદારોને ઘરે બેઠા સરળતાથી માર્ગદર્શન મળી રહે તે માટે ચૂંટણીપંચ દ્વારા ‘બુક અ કોલ વિથ BLO’ નામની ટેક્નોલોજી આધારિત પહેલ શરૂ કરવામાં આવી છે, જેને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીની શુદ્ધતા અને સમાવેશિતા સુનિશ્ચિત કરવાનો છે. 10 નવેમ્બર 2025 સુધીના આંકડા મુજબ રાજ્યના ખૂણે-ખૂણેથી કુલ 10,204 નાગરિકોએ ‘ecinet’ વેબસાઈટ પર જઈને આ સુવિધાનો લાભ મેળવ્યો છે. જેમાંથી 6,239 નાગરિકોનો બુથ લેવલ ઓફિસર (BLO) દ્વારા માત્ર 48 કલાકના ટૂંકા સમયગાળામાં જ સંપર્ક કરીને તેમની મૂંઝવણોનું નિરાકરણ લાવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. અન્ય નાગરિકોનો સંપર્ક સાધવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.

રાજ્યનો પાત્રતા ધરાવતો કોઈ મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતો મતદાર યાદીમાં સામેલ ન રહે, તેવા ધ્યેય સાથે BLO દ્વારા ઘરે-ઘરે જઈને ગણતરી ફોર્મ (એન્યુમરેશન ફોર્મ)નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ‘બુક અ કોલ વિથ BLO’ સુવિધા આ સમગ્ર પ્રક્રિયામાં મતદારોને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ રહી છે.

જાણો કેવી રીતે થશે બુક અ કોલ વિથ BLO

મતદારો ECINET વેબસાઈટ પર જઈને સરળતાથી BLO સાથે કોલ બુક કરી શકે છે.

સ્ટેપ 1: સૌથી પહેલા ecinet.eci.gov.in વેબસાઈટ પર જાઓ.

સ્ટેપ 2: હોમ પેજ પર દેખાતા ‘બુક અ કોલ વિથ BLO’ વિકલ્પ પર ક્લિક કરો.

સ્ટેપ 3: તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા EPIC નંબર (ચૂંટણીકાર્ડ નંબર) નાંખી, OTP મેળવો.

સ્ટેપ 4: ત્યારબાદ પોર્ટલ પર નોંધાયેલી તમારી વિગતો સ્ક્રીન પર દેખાશે.

સ્ટેપ 5: અંતે ‘બુક અ કોલ વિથ BLO’ બટન પર ક્લિક કરી કન્ફોર્મ કરો.

આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ BLO પોતે મતદારનો સંપર્ક સાધશે. આ ઉપરાંત, મતદારોને આપવામાં આવતા એન્યુમરેશન ફોર્મ પર પણ બુથ લેવલ ઓફિસરનો સંપર્ક નંબર આપવામાં આવે છે. જેના પર સીધો સંપર્ક કરીને પણ માર્ગદર્શન મેળવી શકાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
કડીના ભવપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી: 7 શ્રમિક દટાયા, એકનું મોત બેની હાલત ગંભીર | Bhavpura Villa…

કડીના ભવપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી: 7 શ્રમિક દટાયા, એકનું મોત બેની હાલત ગંભીર | Bhavpura Villa...

VIDEO| છોટાઉદેપુર: આદિવાસી વિસ્તારમાં અનૂકુળતા પ્રમાણે ઉજવાય છે દેવ દિવાળી, જાણો કેવી છે અનોખી પરંપર…

VIDEO| છોટાઉદેપુર: આદિવાસી વિસ્તારમાં અનૂકુળતા પ્રમાણે ઉજવાય છે દેવ દિવાળી, જાણો કેવી છે અનોખી પરંપર...

સુરતમાં ડીજીટલ વસ્તી ગણતરી માટે પ્રિ-ટેસ્ટનું લોન્ચીંગ : એક, બે નહીં પરંતુ 34 પ્રશ્નોના જવાબ વસ્તી ગ…

સુરતમાં ડીજીટલ વસ્તી ગણતરી માટે પ્રિ-ટેસ્ટનું લોન્ચીંગ : એક, બે નહીં પરંતુ 34 પ્રશ્નોના જવાબ વસ્તી ગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડની કિંમતનો 9.30 કિગ્રા હેરોઇનનો જથ્થો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ | Ahmedabad …

અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડની કિંમતનો 9.30 કિગ્રા હેરોઇનનો જથ્થો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ | Ahmedabad …

2 months ago
હાલારના દરિયા કિનારાઓ પર આતંકી ગતિવિધિઓને રોકવા ‘સાગર સુરક્ષા કવચ’ કવાયત, બે દિવસીય સઘન પેટ્રોલિંગ |…

હાલારના દરિયા કિનારાઓ પર આતંકી ગતિવિધિઓને રોકવા ‘સાગર સુરક્ષા કવચ’ કવાયત, બે દિવસીય સઘન પેટ્રોલિંગ |…

6 months ago
વડોદરાના આજવા રોડ પર મોડી રાત્રે મોપેડ સવાર માતા-પુત્રીને કાર ચાલકે ટક્કર મારી હવામાં ફંગોળ્યા | car…

વડોદરાના આજવા રોડ પર મોડી રાત્રે મોપેડ સવાર માતા-પુત્રીને કાર ચાલકે ટક્કર મારી હવામાં ફંગોળ્યા | car…

4 months ago
એક્તાનગરમાં પાણીજન્ય રોગોના કેસોમાં ઉછાળો | Surge in water borne disease cases in Ektanagar

એક્તાનગરમાં પાણીજન્ય રોગોના કેસોમાં ઉછાળો | Surge in water borne disease cases in Ektanagar

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News