gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO| છોટાઉદેપુર: આદિવાસી વિસ્તારમાં અનૂકુળતા પ્રમાણે ઉજવાય છે દેવ દિવાળી, જાણો કેવી છે અનોખી પરંપર…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
VIDEO| છોટાઉદેપુર: આદિવાસી વિસ્તારમાં અનૂકુળતા પ્રમાણે ઉજવાય છે દેવ દિવાળી, જાણો કેવી છે અનોખી પરંપર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur News : દક્ષિણ ગુજરાત આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે, જ્યાં વસતા લોકોમાં અલગ-અલગ રીતભાતની બોલી, પહેરવેશ અને રહેણી કેણી જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં વિવિધ ધાર્મિક તહેવારની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતાં દેવ દિવાળીનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. 

VIDEO| છોટાઉદેપુર: આદિવાસી વિસ્તારમાં અનૂકુળતા પ્રમાણે ઉજવાય છે દેવ દિવાળી, જાણો કેવી છે અનોખી પરંપરા 2 - image

કવાંટમાં વર્ષો જૂની પરંપરા અને આસ્થા સાથે દેવ દિવાળીની ઉજવણી

આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં દિવાળી કરતાં દેવ દિવાળીનું વિશેષ મહત્ત્વ રહેલું છે. જેમાં છોટાઉદેપુર જિલ્લાના રાઠ વિસ્તાર સહિત કવાંટ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વર્ષો જૂની પરંપરા મુજબ ગત બુધવારે ચૌદશના દિવસે ઉપવાસ રાખવામાં આવ્યો હતો. 

જ્યારે બીજા દિવસે ગુરુવારે ગામના દેવી દેવતાઓનું પૂજન કરીને દિવાળીનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું અને રાત્રીના સમયે નવા ધાનની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. દરેક ગામની અનુકૂળતા મુજબ જુદા-જુદા દિવસે દિવાળીનો તહેવાર વર્ષો જૂની પરંપરા, આસ્થા અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો: બરોડા ડેરીના કાર્યક્રમમાં વિવાદ: નેતાઓના સ્ટેજ સામે જ નાના બાળકો પાસે છાશનું વિતરણ કરાવાયું

તહેવારમાં મગફળી, જુવાર, મકાઈ જેવા પાકને સળગાવેલા તાપણામાં શેકવામાં આવે છે, આ આગ પરથી સ્થાનિકો કુદકા મારીને પરંપરાને નીભાવે છે. આ પછી શેકેલો પાક ખાવામાં આવે છે અને સગા-સંબંધીઓ સાથે આતાસબાજી કરીને પ્રકૃતિ પૂજા સાથે દિવાળીનો તહેવાર આસ્થા, ઉમંગ અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. 

VIDEO| છોટાઉદેપુર: આદિવાસી વિસ્તારમાં અનૂકુળતા પ્રમાણે ઉજવાય છે દેવ દિવાળી, જાણો કેવી છે અનોખી પરંપરા 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દંતાલીમાં પાવર ઓફ એટર્નીનો દૂરઉપયોગ કરીને જમીનનો દસ્તાવેજ કરી દેવાયો | Land document was made throug…
GUJARAT

દંતાલીમાં પાવર ઓફ એટર્નીનો દૂરઉપયોગ કરીને જમીનનો દસ્તાવેજ કરી દેવાયો | Land document was made throug…

February 14, 2026
આજે બીસીએની ચૂંટણી ૩૧ પદો માટે ૬૨ ઉમેદવારો મેદાનમાં | 62 candidates in fray for 31 posts in BCA elec…
GUJARAT

આજે બીસીએની ચૂંટણી ૩૧ પદો માટે ૬૨ ઉમેદવારો મેદાનમાં | 62 candidates in fray for 31 posts in BCA elec…

February 14, 2026
અમદાવાદ: વેલેન્ટાઇન ડે પર 24 વર્ષીય યુવક કરૂણ મોત, બ્રેક મારતા પડી ગયો પાછળથી ટ્રક માથા પર ચઢી ગઈ | …
GUJARAT

અમદાવાદ: વેલેન્ટાઇન ડે પર 24 વર્ષીય યુવક કરૂણ મોત, બ્રેક મારતા પડી ગયો પાછળથી ટ્રક માથા પર ચઢી ગઈ | …

February 14, 2026
Next Post
સુરતમાં ડીજીટલ વસ્તી ગણતરી માટે પ્રિ-ટેસ્ટનું લોન્ચીંગ : એક, બે નહીં પરંતુ 34 પ્રશ્નોના જવાબ વસ્તી ગ…

સુરતમાં ડીજીટલ વસ્તી ગણતરી માટે પ્રિ-ટેસ્ટનું લોન્ચીંગ : એક, બે નહીં પરંતુ 34 પ્રશ્નોના જવાબ વસ્તી ગ...

BIG NEWS | લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, 8ના મોત, અનેક ઈજાગ્રસ્ત; સમગ્ર દિલ્હીમાં હાઈઍલર્ટ | Explo…

BIG NEWS | લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, 8ના મોત, અનેક ઈજાગ્રસ્ત; સમગ્ર દિલ્હીમાં હાઈઍલર્ટ | Explo...

તિરૂપતિ મંદિરમાં ‘પ્રસાદ કૌભાંડ’, 5 વર્ષમાં 68 લાખ કિલો નકલી ઘીના લાડુ ચઢતા રહ્યા, કિંમત રૂ. 250 કરો…

તિરૂપતિ મંદિરમાં 'પ્રસાદ કૌભાંડ', 5 વર્ષમાં 68 લાખ કિલો નકલી ઘીના લાડુ ચઢતા રહ્યા, કિંમત રૂ. 250 કરો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંકિંગ, ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 309 પોઈન્ટ વધીને 77044 | Funds surge in banking oil…

બેંકિંગ, ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 309 પોઈન્ટ વધીને 77044 | Funds surge in banking oil…

10 months ago
મંજુસરની કંપનીમાં ગેસની નોજલ ફાટતા કર્મચારીનું મોત | Employee dies after gas nozzle bursts in Manjus…

મંજુસરની કંપનીમાં ગેસની નોજલ ફાટતા કર્મચારીનું મોત | Employee dies after gas nozzle bursts in Manjus…

1 month ago
‘દરિયામાં ડૂબાડી-ડૂબાડીને મારીશું….’ મરાઠી-હિન્દી વિવાદ વચ્ચે ભાજપ નેતાને ઠાકરેની ધમકી | Marathi H…

‘દરિયામાં ડૂબાડી-ડૂબાડીને મારીશું….’ મરાઠી-હિન્દી વિવાદ વચ્ચે ભાજપ નેતાને ઠાકરેની ધમકી | Marathi H…

7 months ago
શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ : સેન્સેક્સ 270 પોઈન્ટ વધીને 83712 | Value buying in stocks reduces: Sense…

શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ : સેન્સેક્સ 270 પોઈન્ટ વધીને 83712 | Value buying in stocks reduces: Sense…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News