gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અડાજણમાં ટેમ્પો ચાલકે દરવાજો ખોલ્યો, તેમાં બાઇક ભટકાઇ જતા વૃધ્ધનું મોત | Tempo driver opens door in …

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
અડાજણમાં ટેમ્પો ચાલકે દરવાજો ખોલ્યો, તેમાં બાઇક ભટકાઇ જતા વૃધ્ધનું મોત | Tempo driver opens door in …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– 71 વર્ષીય રણજીતકુમાર જરીવાલાલનું સારવાર વેળા મોત : સચિન બુડિયા ચોકડી પાસે કાર ડિવાઇડર
સાથે અથડાતા ગોડાદરાના યુવાનનું મોત

સુરત,:

સચિન બુડીયા ચોકડી
ખાતે  બ્રિજ પર કાર ડિવાઇડર સાથે અથડાતા ગંભીર
ઇજા થતા યુવાનનું મોત નિપજ્યું હતું. બીજા બનાવમાં અડાજણમાં  લોર્ડ ક્રિષ્ના પ્રી-સ્કૂલની સામે અજાણ્યા ટેમ્પો
ચાલકે તેની સાઇડનો ખોલેલા દરવાજા સાથે બાઇક ભટકાતા ગંભીર ઇજા પામેલા વૃધ્ધનું મોત નીંપજયું
હતું.

સિવિલથી મળેલી વિગત
મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના વતની અને હાલમાં ગોડાદરામાં  જીગ્નેશ નગર સોસાયટીમાં રહેતો ૩૩ વર્ષીય ગણેશ ગંભીરભાઈ
બોડીયા રવિવારે રાત્રે કાર લઈને ઘરે જવા નીકળ્યા હતા.  તે સમયે સચિન બુડીયા ચોકડી પાસેના બ્રિજ પર કાર
ડિવાઇડર સાથે અથડાતા અકસક્માત સર્જાયો હતો. જેમાં તેને ગંભીર ઇજા થતા૧૦૮માં સારવાર
માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો  હતો. જ્યાં
ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યાે હતો. 
ગણેશને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તે  ટ્રક કોન્ટ્રાક્ટરના કામ સાથે સંકળાયેલા હતા.

બીજા બનાવમાં અડાજણમાં
હનીપાર્ક રોડ પર ગોવિંદ ધામ રો-હાઉસમાં રહેતા ૭૧ વર્ષીય રણજીતકુમાર કંચનલાલ જરીવાલા  ગત ૬ઠ્ઠીએ સવારે બાઇક પર કામ અર્થે જતા હતા. તે
વેળાએ અડાજણમાં સરસ્વતી વિદ્યાલયની આગળ લોર્ડ ક્રિષ્ના પ્રી-સ્કૂલની નજીકમાં અજાણ્યા
ટેમ્પો ચાલકે તેની સાઇડનો ખોલેલા દરવાજા સાથે બાઈક અથડાઇ હતી. જેમાં તેમને ગંભીર ઈજા
થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન રવિવારે રાત્રે  તેમનું 
મોત નિપજ્યું હતું.  તેમને સંતાનમાં
બે પુત્ર છે. તે નિવૃત જીવન ગાળતા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બનાસ ડેરીના સાગરદાણ અને ઘીના તોતિંગ ભાવ વધારાથી પશુપાલકો પાયમાલ!, કહ્યું-‘આર્થિક કમર તોડનારો નિર્ણય….
GUJARAT

બનાસ ડેરીના સાગરદાણ અને ઘીના તોતિંગ ભાવ વધારાથી પશુપાલકો પાયમાલ!, કહ્યું-‘આર્થિક કમર તોડનારો નિર્ણય….

May 29, 2026
સાબરકાંઠામાં જીવલેણ અકસ્માત: GIDCની ફેક્ટરીમાં કામ કરતા યુવક પર લિફ્ટ પટકાતાં કમકમાટીભર્યું મોત, લાઈ…
GUJARAT

સાબરકાંઠામાં જીવલેણ અકસ્માત: GIDCની ફેક્ટરીમાં કામ કરતા યુવક પર લિફ્ટ પટકાતાં કમકમાટીભર્યું મોત, લાઈ…

May 29, 2026
સાબરકાંઠામાં ખાખીનો સપાટો : વિજયનગરના લીમડા ગામે ખેતરમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, 6 લાખનો મુદ્દામા…
GUJARAT

સાબરકાંઠામાં ખાખીનો સપાટો : વિજયનગરના લીમડા ગામે ખેતરમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, 6 લાખનો મુદ્દામા…

May 29, 2026
Next Post
મુસાફરો ભરેલી રિક્ષાને કારે અડફેટે લેતાં મહિલાનું મોત, છ ઇજાગ્રસ્ત | Woman dies six injured after ca…

મુસાફરો ભરેલી રિક્ષાને કારે અડફેટે લેતાં મહિલાનું મોત, છ ઇજાગ્રસ્ત | Woman dies six injured after ca...

ધણપ પાસે વૃદ્ધ દંપતિનું મોપેડ સ્લીપ ખાઈ ગયું ઃ પત્નીનું મોત, પતિને ઇજા | Elderly couple’s moped skid…

ધણપ પાસે વૃદ્ધ દંપતિનું મોપેડ સ્લીપ ખાઈ ગયું ઃ પત્નીનું મોત, પતિને ઇજા | Elderly couple's moped skid...

રાંધેજા પાસે હિટ એન્ડ રન ઃ કારે બાઈક સવાર બે યુવાનને ફંગોળ્યા, એકનું મોત | Hit and run near Rakheja:…

રાંધેજા પાસે હિટ એન્ડ રન ઃ કારે બાઈક સવાર બે યુવાનને ફંગોળ્યા, એકનું મોત | Hit and run near Rakheja:...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાસદ મહીસાગરના પટમાં ગેરકાયદે રેતી ખનન પર દરોડો : રૂપિયા 4.32 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raid on illega…

વાસદ મહીસાગરના પટમાં ગેરકાયદે રેતી ખનન પર દરોડો : રૂપિયા 4.32 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raid on illega…

4 months ago
આવતીકાલથી સુરતના રસ્તા પર મહિલા ડ્રાઈવર પીંક બસ દોડાવતી દેખાશે | female driver will be seen driving …

આવતીકાલથી સુરતના રસ્તા પર મહિલા ડ્રાઈવર પીંક બસ દોડાવતી દેખાશે | female driver will be seen driving …

6 months ago
આતંકીઓનો 26 જાન્યુ.એ લાલ કિલ્લો ઉડાડવાનો ‘મનસૂબો’ | Terrorists ‘plan’ to blow up Red Fort on 26th Ja…

આતંકીઓનો 26 જાન્યુ.એ લાલ કિલ્લો ઉડાડવાનો ‘મનસૂબો’ | Terrorists ‘plan’ to blow up Red Fort on 26th Ja…

7 months ago
VIDEO : તંત્રના પાપે ખાડામાં પડતા યુવકનું મોત, આખી રાત પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો રહ્યો પરિવાર | Delh…

VIDEO : તંત્રના પાપે ખાડામાં પડતા યુવકનું મોત, આખી રાત પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો રહ્યો પરિવાર | Delh…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News