gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુસાફરો ભરેલી રિક્ષાને કારે અડફેટે લેતાં મહિલાનું મોત, છ ઇજાગ્રસ્ત | Woman dies six injured after ca…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
મુસાફરો ભરેલી રિક્ષાને કારે અડફેટે લેતાં મહિલાનું મોત, છ ઇજાગ્રસ્ત | Woman dies six injured after ca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક ચિલોડા-દહેગામ હાઇવે માર્ગ ઉપર

અકસ્માત સર્જીને કારમાં સવાર શખ્સો ફરાર ઃ કારમાંથી દારૃની
અડધી બોટલ પણ મળી આવી ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર નજીક ચિલોડા દહેગામ હાઇવે ઉપર ગઈકાલે રાત્રે
મગોડીના મુસાફરોને લઈ જઈ રહેલી રિક્ષાને પૂર ઝડપે આવી રહેલી કારે હડફેટે લેતા
તેમાં સવાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી અને એક મહિલાનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું
હતું. કારમાં સવાર શખ્સો નાસી છૂટયા હતા. જ્યારે કારમાંથી દારૃની અડધી બોટલ પણ મળી
આવી હતી. હાલ ચિલોડા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના માર્ગો ઉપર અકસ્માતના બનાવો વધી
રહ્યા છે અને તેમાં પણ હવે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી છે. આ
સ્થિતિમાં ગઈકાલે રાત્રે ગાંધીનગર નજીક આવેલા ચિલોડા દહેગામ હાઇવે માર્ગ ઉપર ડભોડા
ત્રણ રસ્તા નજીક પૂર ઝડપે જઈ રહેલી કારે મુસાફરો ભરેલી રિક્ષાને હડફેટે લીધી હતી
અને તેના કારણે મહિલાનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી
વિગતો પ્રમાણે મગોડી ગામમાં રહેતા પંકજજી પ્રહલાદજી ઠાકોર દ્વારા ફરિયાદ
નોંધાવવામાં આવી હતી કે
, ગઈકાલે
તેઓ તેમના ગામના સાતેક જેટલા વ્યક્તિઓ સાથે ગામના લાલાજી ખોડાજીની રીક્ષા લઈને
બટાકાનું બિયારણ કાપવા લેકાવાડા ગામે ગયા હતા અને જ્યાંથી રાત્રે તેઓ રિક્ષામાં
પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ચિલોડા દહેગામ હાઇવે ઉપર ડભોડા ત્રણ રસ્તા નજીક પૂર
ઝડપે આવી રહેલી કારે તેમની રિક્ષાને આગળના ભાગે ટક્કર મારી હતી અને તેના કારણે
અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ આ કાર રોડ સાઈડમાં પાર્ક કરેલા ડમ્પરને પણ અથડાઈ
હતી. જોકે કારમાં સવાર શખ્સો ત્યાંથી નાસી છૂટયા હતા જ્યારે રિક્ષામાં સવાર
પુનમબેન બળદેવજી ઠાકોરનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું જ્યારે
લીલાબેન કાંતિજી ઠાકોર
, અર્જુન
કાંતિજી ઠાકોર
, મહેન્દ્રભાઈ
નરસિંહભાઈ વાઘેલા
, મુન્નીબેન
કાંતિજી ઠાકોર
, જ્યોત્સનાબેન
મહેન્દ્રભાઈ વાઘેલાને ઈજાઓ પહોંચી હોવાથી સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં
ખસેડવામાં આવ્યા હતા. બીજી બાજુ કારમાં તપાસ કરતા દારૃની અડધી ભરેલી બોટલ પણ મળી
આવી હતી. હાલ આ ઘટના અંગે ચિલોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા કાર
ચાલકની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana…
GUJARAT

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana…

June 13, 2026
LRD ભરતી: લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા, 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં | gpr…
GUJARAT

LRD ભરતી: લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા, 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં | gpr…

June 13, 2026
સાળંગપુરધામમાં કોપીરાઈટનો વિવાદ વકર્યો, સંગઠનો અને સંતોએ વિરોધ કરતાં મંદિર ટ્રસ્ટે કારણ સાથે કરી સ્પ…
GUJARAT

સાળંગપુરધામમાં કોપીરાઈટનો વિવાદ વકર્યો, સંગઠનો અને સંતોએ વિરોધ કરતાં મંદિર ટ્રસ્ટે કારણ સાથે કરી સ્પ…

June 13, 2026
Next Post
ધણપ પાસે વૃદ્ધ દંપતિનું મોપેડ સ્લીપ ખાઈ ગયું ઃ પત્નીનું મોત, પતિને ઇજા | Elderly couple’s moped skid…

ધણપ પાસે વૃદ્ધ દંપતિનું મોપેડ સ્લીપ ખાઈ ગયું ઃ પત્નીનું મોત, પતિને ઇજા | Elderly couple's moped skid...

રાંધેજા પાસે હિટ એન્ડ રન ઃ કારે બાઈક સવાર બે યુવાનને ફંગોળ્યા, એકનું મોત | Hit and run near Rakheja:…

રાંધેજા પાસે હિટ એન્ડ રન ઃ કારે બાઈક સવાર બે યુવાનને ફંગોળ્યા, એકનું મોત | Hit and run near Rakheja:...

ઓઢવમાં ડમ્પરની ટક્કરથી મોપેડ ચાલક યુવકનું મોત ઃ એક યુવક ગંભીર | Ekkewe sarafo ra malo mwirin ar kkuf…

ઓઢવમાં ડમ્પરની ટક્કરથી મોપેડ ચાલક યુવકનું મોત ઃ એક યુવક ગંભીર | Ekkewe sarafo ra malo mwirin ar kkuf...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધના કારણે પત્નિની હત્યા કરનાર પતિ ઝડપાયો | Husband arrested for killing wi…

અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધના કારણે પત્નિની હત્યા કરનાર પતિ ઝડપાયો | Husband arrested for killing wi…

3 months ago
આણંદ નજીકના એક્ઝિટ પોઇન્ટ પાસે કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as container catches fire near …

આણંદ નજીકના એક્ઝિટ પોઇન્ટ પાસે કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as container catches fire near …

4 months ago
ઍરપોર્ટ પર વિમાનોના ખડકલા સર્જાયા, આખરે ઇન્ડિગોની સિસ્ટમ કેવી રીતે ફેલ થઈ? જાણો વિવાદ | indigo airli…

ઍરપોર્ટ પર વિમાનોના ખડકલા સર્જાયા, આખરે ઇન્ડિગોની સિસ્ટમ કેવી રીતે ફેલ થઈ? જાણો વિવાદ | indigo airli…

6 months ago
INSV કૌડિન્ય મસ્કત પહોંચ્યું, ભારત-ઓમાન વચ્ચે 5,000 વર્ષ જૂના દરિયાઈ સંબંધો પુનર્જીવિત થયા | insv ka…

INSV કૌડિન્ય મસ્કત પહોંચ્યું, ભારત-ઓમાન વચ્ચે 5,000 વર્ષ જૂના દરિયાઈ સંબંધો પુનર્જીવિત થયા | insv ka…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News