gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એનડીપીએસના આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of NDPS accused rejected

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
એનડીપીએસના આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of NDPS accused rejected
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાત લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા

એનડીપીએસના આરોપીની જામીન અરજી નામંજૂર 1 - image

વડોદરા : બે વર્ષ પહેલા રૃા.૭ લાખના મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપાયેલા
આરોપીએ પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોઇ સ્થાવર મિલકત વેચવા માટે ૧૦ દિવસના
વચગાળાના જામીન માગતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૨૩માં એસઓજીએ બાતમીના આધારે નાગરવાડા
વિસ્તારમાં આવેલા ગીતાંજલી એપાર્ટમેન્ટમાં રેડ પાડી રૃા.૭ લાખની કિંમતનું
મેફેડ્રોન કબજે કરી શહારુખ સરવરખાન પઠાણની ધરપકડ કરી હતી. તપાસમાં શહારુખે આ જથ્થો
કપિલ પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી.

ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપીએ ૧૦ દિવસના વચગાળાના જામીન
માગી રજૂઆત કરી હતી કે
, સ્થાવર મિલકત વેંચવા માટે તેને જામીન આપવામાં
આવે. પોલીસે અરજદારની માતાનું નિવેદન લેતા તેમણે જણાવ્યું હતું કે
, તેના પતિના નામે જે મકાન છે તે વેચવાનું છે. અદાલતે પિતાનું મકાન વેચવામાં
અરજદારની કોઇ જરુર ન હોવાની નોંધ સાથે આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
ફુલવાડી ગામ પાસે ઓરસંગ નદીમાં રાત્રે ચાલતું ગેરકાયદે રેતીખનન એસ્કેવેટર અને પાંચ ડમ્પરો કબજે કરાયા | …

ફુલવાડી ગામ પાસે ઓરસંગ નદીમાં રાત્રે ચાલતું ગેરકાયદે રેતીખનન એસ્કેવેટર અને પાંચ ડમ્પરો કબજે કરાયા | ...

લા નિના ઈફેક્ટ : દેશના અનેક રાજ્યોમાં તાપમાન ગગડીને 10 ડિગ્રી થયું

ચપ્પાથી હુમલો કરનારા આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in knife attack rejected

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલબાગ બ્રિજ પાસે રહેતા પરપ્રાંતિય યુવકનો આપઘાત | Suicide of a migrant youth living near Lalbagh Bri…

6 months ago
ગોરવામાં જૂની અદાવતે એક જ પરિવારના બે જૂથો વચ્ચે ઝઘડો | A fight broke out between two groups of the …

10 months ago
પુત્રીના ઘેર ઊંઘવા ગયેલા દંપત્તિના ઘરમાંથી રોકડ અને દાગીનાની ચોરી | Cash and jewelry stolen from cou…

12 months ago
રાજસ્થાનમાં ચાલતી ટ્રેનમાં ગુજરાતના સૈન્ય જવાનની હત્યા, કોચ અટેન્ડેન્ટે ચપ્પાના અનેક ઘા માર્યા | Ten…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News