gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફુલવાડી ગામ પાસે ઓરસંગ નદીમાં રાત્રે ચાલતું ગેરકાયદે રેતીખનન એસ્કેવેટર અને પાંચ ડમ્પરો કબજે કરાયા | …

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
ફુલવાડી ગામ પાસે ઓરસંગ નદીમાં રાત્રે ચાલતું ગેરકાયદે રેતીખનન એસ્કેવેટર અને પાંચ ડમ્પરો કબજે કરાયા | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.10 વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ફુલવાડી ગામે ઓરસંગ નદીમાં ગેરકાયદે રેતીખનન ઝડપી પાડી કુલ દોઢ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાવલી રોડ પરથી રેતી અને બ્લેક ટ્રેપ ભરીને જતા બે ડમ્પરોને પણ ઝડપી પાડવામાં આવ્યા  હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ ફુલવાડી ગામે ઓરસંગ નદીમાં ગેરકાયદે રેતીખનન થાય છે તેવી માહિતીના આધારે જિલ્લા ખાણખનિજખાતાના સ્ટાફ દ્વારા ગઇ રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. ઓરસંગ નદીમાં એસ્કેવેટર મૂકીને નદીમાંથી રેતી ઉલેચવામાં આવતી હોવાનું જણાયું હતું જેથી ગેરકાયદે રેતીખનનનો પર્દાફાશ થયો હતો. સ્થળ પર તપાસ કરતાં ડભોઇ તાલુકાના શનોર ગામમાં રહેતા નારણ ફુલાભાઇ રબારી દ્વારા આ રેતીખનન ચાલતું હોવાનું જાણવા મળ્યું હતું.

ઓરસંગ નદીમાંથી એક એસ્કેવેટર તેમજ પાંચ ડમ્પર મળી આશરે કુલ રૃા.૧.૫૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને રેતીખનન કરનાર નારણ રબારીને મોટો દંડ કરવા નોટિસ ઇસ્યૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

દરમિયાન સાવલીરોડ પર પણ તપાસ હાથ ધરતા રેતી ભરીને જતા બે ડમ્પરો મળ્યા હતાં. આ ડમ્પરો પાસે રેતીનો રોયલ્ટીપાસ માંગતા મળ્યો ન હતો જેથી ગેરકાયદે રેતી ઉલેચીને લાવ્યા  હોવાનું જણાતા રેતી ભરેલા બંને ડમ્પરો કબજે કરવામાં આવ્યા હતાં. જ્યારે આ રોડ પરથી ઓવરલોડ બ્લેક ટ્રેપ ભરીને જતું એક ડમ્પર પણ કબજે કરાયું  હતું. કુલ રૃા.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કરી તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
લા નિના ઈફેક્ટ : દેશના અનેક રાજ્યોમાં તાપમાન ગગડીને 10 ડિગ્રી થયું

ચપ્પાથી હુમલો કરનારા આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in knife attack rejected

આંખનાં દાનને વેગ આપવા સરકારે ટ્રાન્સપ્લાન્ટેશનનાં નિયમો હળવા કર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુપીમાં મદરેસાઓ માટે નવો નિયમ, તમામ વિદ્યાર્થી અને મૌલવી વિશે ATSને જાણકારી આપવી પડશે | UP Madrasas …

10 months ago
વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ગેરકાયદે બાંધકામ તોડવા બ્રેકર સાથે તંત્રની ટીમે તોડફોડ શરૂ કરી | VMC t…

1 year ago
એસઆઇઆર ઃ આજથી મહિના સુધી હાઉસ ટુ હાઉસ ઝુંબેશ શરૃ | SIR: House to house campaign starts from today ti…

11 months ago
વડોદરાના સયાજીબાગ ઝૂમાં 40 વર્ષ બાદ સફેદ વાઘના બચ્ચાનો જન્મ, બેના મોત પણ એક સુરક્ષિત | White Tigress…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News