gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ મ્યુનિ.ની ૬૦ કેસમાં હારને લઈ વિજિલન્સ તપાસનો રીપોર્ટ આજે લીગલ કમિટી સમક્ષ રજૂ કરાશે | Regard…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ મ્યુનિ.ની ૬૦ કેસમાં હારને લઈ વિજિલન્સ તપાસનો રીપોર્ટ આજે લીગલ કમિટી સમક્ષ રજૂ કરાશે | Regard…
0
VIEWS
Share on FacebookShare on Twitter

   અમદાવાદ મ્યુનિ.ની ૬૦ કેસમાં હારને લઈ વિજિલન્સ તપાસનો રીપોર્ટ આજે લીગલ કમિટી સમક્ષ રજૂ કરાશે 1 - image    

 અમદાવાદ,સોમવાર,10  નવેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા પાંચ વર્ષમાં
આર્બીટ્રેશનમાં મુકવામા આવેલા ૬૦ કેસ હારી ગયુ હતુ.એવોર્ડ પેટે અલગ અલગ કેસમાં રુપિયા
૧૦૧ કરોડ ચૂકવવાના થતા કોર્પોરેશન તરફથી તમામ ૬૦ કેસમા કોમર્શીયલ કોર્ટમાં અપીલ
દાખલ કરાઈ છે.આ સમગ્ર મામલે વિજિલન્સ તપાસના આદેશ અપાયા હતા.વિજિલન્સનો રીપોર્ટ
આજે મળનારી લીગલ કમિટીમા રજૂ કરાશે.કમિટી ચેરમેને કહયુ
, એક પણ કેસમાં રકમ
ચૂકવવામા આવી નથી.

પાંચ વર્ષના સમયમાં વિવિધ કોર્ટથી લઈ સુપ્રિમ કોર્ટ સુધી
કોર્પોરેશન તરફથી આર્બીટ્રેશનમાં ચાલતા કેસ લડવા નિષ્ણાત એડવોકેટને રુપિયા ૩.૨૫
કરોડ ફી ચૂકવવા છતાં કોર્પોરેશનની તમામ કેસમા હાર થઈ છે. આ બાબતને લઈ વિપક્ષનેતાએ
લીગલ વિભાગના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માગણી કરી છે.કમિટી ચેરમેનના
કહેવા મુજબ
, કોર્પોરેશન
તરફથી તમામ કેસમા અપીલ દાખલ કરી દેવામા આવી છે.ઉપરાંત જવાબદારો સામે કાર્યવાહી
કરાશે.ઓગસ્ટ મહિનામા વિજિલન્સ રીપોર્ટના તારણ કમિટીમા રજૂ કરાયા હતા.એ સમયે
વિજિલન્સ વિભાગને તપાસ અંગેનો પુરો રીપોર્ટ રજૂ કરવા કમિટી દ્વારા સુચના આપવામા
આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અશાંતધારા હેઠળ નોંધાયેલા ગુનામાં વેચનાર અને ખરીદનારની અટકાયત | Detention of seller and buyer in a cr…
GUJARAT

May 21, 2026
ગ્રીન કવર વધારવાની ગુલબાંગો વચ્ચે થલતેજના રહેણાંક વિસ્તારમાં પચાસથી વધુ વૃક્ષોનુ નિકંદન કઢાયું | Ami…

ફૂટપાથ ઉપરના દબાણ દુર કરી શકતા નથી છતાં અમદાવાદના ૯૦ રોડ ઉપર મ્યુનિ.કોર્પોરેશન ગ્રિલ-રેલિંગ લગાવશે |…

Next Post
મહેમદાવાદના અકલાચાની કંપનીમાં બોઈલરમાં ખેંચાઈ જતા યુવકનું મોત | A young man died after being pulled …

મહેમદાવાદના અકલાચાની કંપનીમાં બોઈલરમાં ખેંચાઈ જતા યુવકનું મોત | A young man died after being pulled ...

Bihar Election LIVE : 122 બેઠકો પર આજે બીજા તબક્કાનું મતદાન, 4 લાખ કર્મચારી તહેનાત, 1302 ઉમેદવાર મેદાને

આણંદના તુલસી ગરનાળા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મુદ્દે 30 સોસાયટીના રહીશોની કેન્ડલ માર્ચ | Candle mar…

આણંદના તુલસી ગરનાળા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મુદ્દે 30 સોસાયટીના રહીશોની કેન્ડલ માર્ચ | Candle mar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેલ મહાકુંભમાં ભાગ લેવો છે? તો ઇચ્છુક ખેલાડીઓ 22 સપ્ટેમ્બર સુધી કરી શકશે ઓનલાઇન રજિસ્ટ્રેશન | Online…

9 months ago
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષોને ઈસ્ત્રી, સંચા, પાણીની ટાંકી, ચીમની, પતંગ, સહિતના સિમ્બોલ ફા…

1 month ago
સતત ધોધમાર વરસાદ બાદ બેંગલુરુમાં પૂર જેવી પરિસ્થિતિ, 3ના મોત, 500થી વધુ ઘર ડૂબ્યા | bengaluru flood …

1 year ago
પંચમહાલ: ગોધરાના સાથરીયા બજાર ખાતે હિન્દુ-મુસ્લિમ સાથે મળી પ્રગટાવી ‘એકતા હોળી’ | Hindu Muslim celeb…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News