gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરમાંથી 4 વર્ષ દરમિયાન 40,857 દબાણો હટાવાયા : 138 કરોડની જમીન દબાણમુક્ત | 40857 encroachments remo…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
શહેરમાંથી 4 વર્ષ દરમિયાન 40,857 દબાણો હટાવાયા : 138 કરોડની જમીન દબાણમુક્ત | 40857 encroachments remo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહાપાલિકાના દબાણ હટાવ સેલે કાચા-પાકા દબાણો પર ત્રિકમથી લઈ બુલડોઝર ફેરવ્યું

– વેન્ડર ઝોનની વૈકલ્પિક વ્યવસ્થા વગર ફૂટપાથ પર લારી-ગલ્લાં રાખી પેટિયું રળતાં વેપારીઓને હટાવાતા શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી બની પણ બેરોજગારી વધી 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાએ શહેરને જાણે કે દબાણમુક્ત બનાવવાનું બીડું ઝડપ્યું હોય તેમ છેલ્લાં ચાર વર્ષ દરમિયાન કાચા-પાકા મળી ૪૦,૮૫૭ દબાણો હટાવી અંદાજે રૂા.૧૩૮ કરોડની જમીન દબાણમુક્ત કરી છે. જો કે, મહાપાલિકાના દબાણ હટાવ સેલની કામગીરીના કારણે શહેરમાં એક તરફ આડેધડ ખડકાયેલાં લારી-ગલ્લાંના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યામાંથી શહેરીજનોને રાહત મળી છે પરંતુ, બીજી તરફ, ફૂટપાથ પર લારી-ગલ્લાં રાખી પેટિંયું રળતાં વેપારીઓની રોજગારી છીનવાતાં શહેરમાં બેરોજગારીનો દર વધ્યો છે. 

ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલે હાલ શહેરમાં મોટાપાયે દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરી છે જે અંતર્ગત સેલ દ્વારા દૈનિક શહેરના વિવિધ વિસ્તારોમાંથી અસ્થાયી અને સ્થાયી દબાણો હટાવવામાં આવી રહ્યા છે. તેમાંય ખાસ કરીને ફૂટપાથ પર લારી-ગલ્લાં રાખી વેપારી કરતાં વેપારીઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે જેના કારણે મહાપાલિકાના દબાણ હટાવ સેવ દ્વારા શહેરના મુખ્ય માર્ગોના ફૂટપાથ પર ખાણી-પીણી સહિતના લારી-ગલ્લાં રાખી વેપાર કરતાં વેપારીઓના લારી-ગલ્લાં જપ્ત કરવામાં આવી રહ્યા છે. શહેરમાં છેલ્લાં ચાર વર્ષની વાત કરવામાં આવે તો મહાપાલિકાએ ચાર વર્ષ દરમિયાન એટલે કે નાણાંકીય વર્ષ ૨૦૨૦૧-૨૨થી લઈ ૨૦૨૪-૨૫ દરમિયાન શહેરમાંથી રહેણાંક દબાણની વ્યાખ્યામાં આવતાં ૭ પાકા બાંધકામ ઉપરાંત, ૯૭૮ ઝૂંપડા, ૧૨૫ વાડ-ફેન્સિંગ તથા ૧૮ ઓટલાં મળી ૧૧૩૧ ગેરકાયદે દબાણ હટાવ્યા હતા. તો, એ જ રીતે દબાણ હટાવ સેલ દ્વારા આ ચાર વર્ષ દરમિયાન ૨૩૫ કાચા બાંધકામ, ૩,૨૨૮ પાકા બાંધકામ, ૯૮૦ કેબિન, ૮૨ ગલ્લાં, ૬,૩૬૦ લારી, ૧,૨૮૦ શેડ, ૨,૬૪૩ ઓટલા, ૨,૬૬૮ પાથરણાં, ૧૪૩ બોર્ર્ડ-બેનર તથા ફલેક્સ, ૪,૯૧૦ ટીંગણી તથા ૧૭,૧૪૩ અન્ય માલસામાન મળી કુલ ૩૯,૭૨૬  દબાણો પર ત્રિકમથી લઈ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, આ પણ અધુરૂં હોય તેમ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન દબાણ હટાવે સેલે  રૂા. ૮૯.૫૦ કરોડની જમીન પરથી દબાણો હટાવ્યા હતા.એ સાથે જ કુલ ચાર વર્ષ દરમિયાન મહાપાલિકાએ જંત્રી ભાવ મુજબ અંદાજે રૂા.૧૩૮ કરોડની જમીન દબાણમુક્ત કરી હોવાનો મહાપાલિકાએ વિગતો આપતાં દાવો કર્યો છે.આગામી દિવસોમાં પણ શહેરમાં દબાણ હટાવ ઝૂંબેશ શરૂ રહેશે તેવો દબાણ હટાવે સેલે દાવો કરતાં શહેરમાં બેરોજગારીનો દર ચિંતજનક હદે વધે તેવી શકયતા પણ નકારી શકાતી નથી. 

પશ્ચિમ વિસ્તારમાં બે મેગા ડિમેલિશન, એક લાખ ચો.મી. જગ્યા ખુલ્લી કરાઈ    

ભાવનગર મહાનગરપાલિકાએ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બે મેગા પ્રોજેકટને સાકાર કરવા માટે બે મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. જેમાં પ્રથમ શહેરના ધોબી સોસાયટી તરીકે ઓળખાતી વસાહતમાંથી જાહેર રસ્તો કાઢવા માટે મહાપાલિકાએ મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. અને અંદાજે રૂા.૧૩.૫૦ કરોડની જંત્રી કિંમત ધરાવતી ૬ હજાર ચો.મી. જમીન ખુલ્લી કરી હતી. એ જ રીતે શહેરના કું.વાડાથી આરટીઓ સામેના વિસ્તાર સુધીમાં ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેકટ અંતર્ગત ૭૬ કરોડની જંત્રી ભાવ મુજબની ૯૬ હજાર ચો.મી.થી વધુની જમીન ખુલ્લી કરવામાં આવી છે. તે નોંધનિય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર | Severe Heatw…
GUJARAT

ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર | Severe Heatw…

May 11, 2026
અમદાવાદ: જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …
GUJARAT

અમદાવાદ: જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …

May 11, 2026
ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર! મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મ…
GUJARAT

ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર! મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મ…

May 11, 2026
Next Post
મારામારી પ્રકરણમાં સામે પક્ષે પિતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી | Opposite party files complaint aga…

મારામારી પ્રકરણમાં સામે પક્ષે પિતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી | Opposite party files complaint aga...

સુરેન્દ્રનગર મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ | Women’s uproar over water issue at Sur…

સુરેન્દ્રનગર મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ | Women's uproar over water issue at Sur...

રાજકોટમાં બૂટલેગરની બે ગેરકાયદે ઓરડીઓ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું | Bulldozers razed to the ground in …

રાજકોટમાં બૂટલેગરની બે ગેરકાયદે ઓરડીઓ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું | Bulldozers razed to the ground in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાતમાં 11 ટકાનો ઘટાડો, નિકાસને પણ ફટકો | India’s finished steel imports drop…

ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાતમાં 11 ટકાનો ઘટાડો, નિકાસને પણ ફટકો | India’s finished steel imports drop…

12 months ago
જામજોધપુરના ગીંગણીમાં જમીન સોદામાં રૂ.9,74,000ની છેતરપીંડી : ચેક બાઉન્સ થતાં મેઘપરના આરોપી સામે ફરિય…

જામજોધપુરના ગીંગણીમાં જમીન સોદામાં રૂ.9,74,000ની છેતરપીંડી : ચેક બાઉન્સ થતાં મેઘપરના આરોપી સામે ફરિય…

4 days ago
હાઈવે પર અકસ્માત થાય તો મદદ કરનારા ‘રાહવીર’ને મળશે રૂ.25 હજારનું ઈનામ! ગડકરીની મોટી જાહેરાત | nitin …

હાઈવે પર અકસ્માત થાય તો મદદ કરનારા ‘રાહવીર’ને મળશે રૂ.25 હજારનું ઈનામ! ગડકરીની મોટી જાહેરાત | nitin …

5 months ago
માવઠાના કારણે ગિરનારની લીલી પરિક્રમા પર ‘સંકટના વાદળ’, હજુ બે દિવસ વરસાદની આગાહી | Gujarat Rains Dis…

માવઠાના કારણે ગિરનારની લીલી પરિક્રમા પર ‘સંકટના વાદળ’, હજુ બે દિવસ વરસાદની આગાહી | Gujarat Rains Dis…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News