gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોપારીના ધંધામાં રોકેલા 1.24 કરોડ ન આપી મિત્રએ મિત્રને ધુંબો માર્યો | Friend beats friend for not re…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in GUJARAT
0 0
0
સોપારીના ધંધામાં રોકેલા 1.24 કરોડ ન આપી મિત્રએ મિત્રને ધુંબો માર્યો | Friend beats friend for not re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

માંગરોળના યુવાને જમીન વેંચી મિત્રને પૈસા આપ્યા હતા : પૈસા પરત માંગતા મિત્રના પિતાએ ઢીકા પાટુનો માર મારી ‘હવેથી પૈસા માંગીશ તો મારી નાખીશ’ એવી ધમકી આપી

જૂનાગઢ, : માંગરોળના શાપુર રોડ પર રહેતા યુવાને તમાકુ-સોપારીના ધંધામાં રોકાણ કરવા માટે મિત્રને 1.24 કરોડ રૂપીયા આપ્યા હતા. બાદમાં નફો તો ઠીક પરંતુ આપેલી રકમ પણ પરત આપી ન હતી. યુવાને પૈસા પરત માંગતા મિત્રના પિતાએ ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી. આ અંગે ફરિયાદ થતા માંગરોળ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

માંગરોળના શાપુર રોડ પર રહેતા અને એમબીએ સુધીનો અભ્યાસ કરનાર હનીફ હુસેન બેરા (ઉ.વ. 32) હાલ ખાનગી હોસ્પિટલમાં હિસાબનીશ તરીકે નોકરી કરે છે. તેના મિત્ર ઈરફાન ઈબ્રાહિમ જેઠવાને આઈ.જે. સેલ્સ નામની એજન્સી છે. 2022માં ઈરફાન જેઠવાએ હનીફ બેરાને ‘તું મારા સોપારીના બિઝનેસમાં રોકાણ કર તો તને સારો એવો નફો આપીશ અને દર મહિને તેનો હિસાબ કરી આપીશ’ તેમ કહ્યું હતું. હનીફ બેરાએ વિશ્વાસમાં આવી જઈ પોતાનો નાળિયેરીનો બગીચો ૪૩ લાખમાં વેંચી આ પૈસા ઈરફાનને આપી રોકાણ કર્યું હતું. આ સિવાય 9.70 લાખ રૂપીયા તા.7-11- અને 8-11-2022 ના ઓનલાઈન આપ્યા હતા. ત્યારબાદ ઈરફાને ‘તું ધંધામાં હજુ પોણા કરોડ જેટલું રોકાણ કર તો તને સારો એવો નફો મળશે, થોડા મહિનામાં હું તને નફો અને મુડી પરત આપી દઈશ’ આથી હનીફ બેરાએ તા. 16-10-205 ના યાર્ડ સામે આવેલી જમીન વેંચી તેના આવેલા ૭ર લાખ રૂપીયા તા. 16-3-2025 ના આપ્યા હતા. આમ કુલ હનીફ બેરાએ ઈરફાન જેઠવાને 1.24 કરોડ રૂપીયા તમાકુ તથા સોપારીના ધંધામાં રોકાણ માટે આપ્યા હતા. ત્યારબાદ ઈરફાન જેઠવાએ નફામાં કોઈ ભાગ આપ્યો ન હતો. હનીફ બેરાએ પૈસા પરત માંગતા ઈરફાને ‘મારી પાસે પૈસા નથી થોડા સમયમાં નફો આપીશ, હાલ મારા રૂપીયા બ્લોક થઈ ગયા છે’ તેવી વાત કરી હતી. અવાર-નવાર પૈસા માંગવા છતાં ઈરફાન તારીખો આપ્યા કરતો હતો.

બે-અઢી માસ પહેલા બપોરે હનીફ બેરા બાઈક લઈ જેતખમ રોડ પર જતો હતો ત્યારે ઈરફાનના પિતા ઈબ્રાહિમભાઈ જેઠવા મળતા તેને પૈસા અંગેની વાત કરી હતી અને તેનો દિકરો ઈરફાન પૈસા પરત આપતો ન હોય તેમ જણાવ્યું હતું. આથી ઈબ્રાહિમ જેઠવાએ ઉશ્કેરાઈ જઈ ‘હવે પછી તું ક્યારેય મારા દિકરા ઈરફાન પાસે રૂપીયા માંગતો નહી, તારા રૂપીયા આપવા નથી, તારે જે કરવું હોય તે કરી લેજે’ તેમ કહી ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી.

આ અંગે હનીફ હુસેન બેરાએ તેના મિત્ર ઈરફાન ઈબ્રાહિમ જેઠવા તથા તેના પિતા સામે ફરિયાદ કરતા માંગરોળ પોલીસે છેતરપિંડી તથા માર મારી ધમકી આપ્યા અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…
GUJARAT

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

June 17, 2026
પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…
GUJARAT

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

June 17, 2026
બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…
GUJARAT

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

June 17, 2026
Next Post
પાલીતાણા રેલવે સ્ટેશન ખાતે થયેલ ચોરી માં માલ પરતની સફળતા મેળવતી રેલવે પોલીસ ની ઉત્કૃષ્ટ કામગીરી

પાલીતાણા રેલવે સ્ટેશન ખાતે થયેલ ચોરી માં માલ પરતની સફળતા મેળવતી રેલવે પોલીસ ની ઉત્કૃષ્ટ કામગીરી

સરકારનું છળ! ટેકામાં 33,900 નો કાપ મુકી 44 હજાર ‘સહાય’ આપશે | Government’s trick 33 900 will be cut …

સરકારનું છળ! ટેકામાં 33,900 નો કાપ મુકી 44 હજાર 'સહાય' આપશે | Government's trick 33 900 will be cut ...

મગફળીનો મબલખ પાક અને માગ પણ ઓછી છતાં સિંગતેલનો ડબો 2500ને પાર! | Gujarat Faces Soaring Groundnut Oil…

મગફળીનો મબલખ પાક અને માગ પણ ઓછી છતાં સિંગતેલનો ડબો 2500ને પાર! | Gujarat Faces Soaring Groundnut Oil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્ષ-૨૦૨૬ના જુન મહિના સુધીમાં મકરબા,હેબતપુર,સતાધાર ફલાયઓવરબ્રિજ કાર્યરત થઈ જશે | By June 2026

વર્ષ-૨૦૨૬ના જુન મહિના સુધીમાં મકરબા,હેબતપુર,સતાધાર ફલાયઓવરબ્રિજ કાર્યરત થઈ જશે | By June 2026

7 months ago
‘મારા પિતાનું 2019માં નિધન થયું તો 2020માં તેમણે કેવી રીતે ધમકાવ્યા?’, રાહુલ ગાંધીના આરોપ પર અરુણ જે…

‘મારા પિતાનું 2019માં નિધન થયું તો 2020માં તેમણે કેવી રીતે ધમકાવ્યા?’, રાહુલ ગાંધીના આરોપ પર અરુણ જે…

11 months ago
બાકી મિલકતવેરો વસૂલવા અમદાવાદમાં એક દિવસમાં ૭૭૯૧ મિલકત સીલ કરાઈ | collect outstanding property tax o…

બાકી મિલકતવેરો વસૂલવા અમદાવાદમાં એક દિવસમાં ૭૭૯૧ મિલકત સીલ કરાઈ | collect outstanding property tax o…

3 months ago
સેન્સેક્સ 261 પોઈન્ટ ઉછળીને 80998 | Sensex jumps 261 points to 80998

સેન્સેક્સ 261 પોઈન્ટ ઉછળીને 80998 | Sensex jumps 261 points to 80998

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News